#જય_ગુજરાત#VGSYOUTHWING
વિશ્વ ગુજરાતી સમાજ યુથ વિંગ માં શ્રી જયદીપસિંહ ગોહિલ ગઢડા વિભાગ સહ ઇન્ચાર્જ ��રીકે નિમણૂક થવા બદલ ખૂબ ખૂબ અભિનંદન સહ શુભકામનાઓ...
ચંદ્ર ની સપાટી પર ભારત નો ત્રિરંગો.. 🇮🇳
અમૃતકાળમાં ચંદ્રયાન - ૩ નું ચંદ્ર ની સપાટી પર સફળતાપૂર્વક લેન્ડી��ગ બદલ ખાસ 'ઈસરો' ના વૈજ્ઞાનિક અને તમામ સ્ટાફ ને તેમજ આ ઐતિહાસિક પળ ના સાક્ષી બનનાર દરેક ભારતવાસીઓ ને ખૂબ ખૂબ શુભેચ્છાઓ..
#વિશ્વ_ગુજરાતી_સમાજ_યુથ_વિંગ
#VGSYouthWing
શારદાપીઠ આશ્રમ - દ્વારકા ના ટ્રસ્ટી શ્રી અને વિશ્વ ગુજરાતી સમાજ - યુથ વિંગ ના રાષ્ટ્રીય ��ડવાઇઝરી કમીટી મેમ્બર શ્રી રાજેન્દ્રકુમાર પંડ્યા ના દુ:ખદ અવસાન થી સર્વે યુવાનો શોક ની લાગણી અનુભવીએ છીએ.
પ્રભુ દ્વારકાધીશ તેમના સદગત આત્મા ને શાંતિ અર્પે તેવી પ્રભુના ચરણો માં પ્રાર્થના..
भीड़ पड़ी जब भक्त पुकारे । दूर करो प्रभु दु:ख हमारे ॥
दशरथ के घर जन्मे राम । पतितपावन सीताराम ॥
મર્યાદા પુરુષોત્તમ પ્રભુ શ્રી રાજા રામચંદ્ર ભગવાન ના પ્રાગટ્ય દિવસ રામ નવમી નિમિત્તે સર્વે શ્રીરામ ��ક્તો ને હૃદયપૂર્વક શુભેચ્છાઓ સાથેજય શ્રી રામ.. જય સીયારામ..
"चरैवेति-चरैवेति" शुभंकर मंत्र को जीवन मंत्र बनाकर, सदैव संगठन की विचारधारा को कार्यकर्ताओ में सिंचित करने वाले भाजपा गुजरात प्रदेश संगठन महामंत्री श्री @ratnakar273 जी को जन्मद���वस की अनंत शुभकामनाएं।
ईश्वर आपको उत्तम स्वास्थ्य एवं सुदीर्घ जीवन प्रदान करें यहीं मंगलकामना।
૨૩ માર્ચ, શહીદ દિવસ
ઈન્કલાબ ઝીંદાબાદ.... ના નારા સાથે, હસતા મોઢે પોતાના પ્રાણ ન્યોછાવર કરનારા વીર શહીદ ક્રાંતિકારી ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુ ને શહીદ દિવસ નિમિત્તે શત શત નમન :
વિશ્વ ગુજરાતી સમાજની આંતરરાષ્ટ્રીય પાંચમી પરીષદ અમેરિકામાં યોજાશે એવું સંસ્થા ના આદરણીય પ્રમુખ શ્રી સી.કે પટેલ સાહેબે જણાવેલ છે.
જ્યારે વિશ્વ ગુજરાતી સમાજ યુથ વિંગ ���ન્વીનર શ્રી પૌરસભાઈ પટેલે વર્ણન કરેલ જેમાં રાજ્ય કક્ષા ની ક્રિકેટ ટુર્નામેન્ટ યોજવાનું આયોજન મહત્વનું બની રહેશે.
૨ માર્ચ, ૨૦૨૩ ના રોજ વિશ્વ ગુજરાતી સમાજ - યુથ વિંગ ની વાર્ષિક સાધારણ સભાનું આયો��ન વિશ્વ ગુજરાતી સમાજ ના આદરણીય પ્રમુખ શ્રી સી.કે પટેલ સાહેબ ની અધ્યક્ષતા હેઠળ અને યુથ વિંગ કન્વીનર શ્રી પૌરસભાઈ પટેલ ના સંચાલન હેઠળ અમદાવાદ મુકામે કરવામાં આવેલ..
#વિશ્વ_ગુજરાતી_સમાજ_યુથ_વિંગ
૨૬ મી જાન્યુઆરી, ૨૦૨૩
ભારતની પ્રજાને સાચા અર્થ માં મળેલી સત્તા નો રાષ્ટ્રીય તહેવાર એટલે પ્રજાસત્તાક દિવસ
૭૪ માં પ્રજાસત્તાક દિવસ ની આપ સર્વે ભારતવાસીઓને હાર્દિક શુભકામનાઓ.
જય જગન્નાથ..🙏
વિશ્વ ગુજરાતી સમાજ - યુથ વિંગ અમદાવાદ શહેર ટીમ Vgs YW Ahmedabad સાથે ભગવાન જગન્નાથ મંદીરે દર્શન કર્યા અને પરમ પૂજ્ય મહંત શ્રી દિલીપદાસ જી મહારાજ ની શુભેચ્છા મુલાકાત કરી ને આશીર્વચન મેળવ્યા..
જય ગુજરાત..જય ભારત..
વિશ્વ ગુજરાતી સમાજ - યુથ વિંગ ના રાષ્ટ્રીય એડવાઈઝરી કમિટી મેમ્બર શ્રી શામળભાઈ પટેલ ની ગુજરાત કો-ઓપરેટીવ મિલ્ક માર્કેટીંગ ફેડરેશન (અમુલ) ના ચેરમેન તરીકે પુન: નિયુક્તિ થવા બદલ ખૂબ ખૂબ સ્નેહસભર શુભેચ્છાઓ...
#વિશ્વ_ગુજરાતી_સમાજ
#VGSYouthWing
વિશ્વ ગુજરાતી સમાજ ને વૈશ્વિક સ્તરે લઈ જનારા પૂર્વ પ્રમુખ અને સિનિયર એડવોકેટ શ્રી કૃષ્ણકાંત વખારીયા સાહેબ ના નિધન બદલ દુ:ખ ની લાગણી અનુભવીએ છીએ..
પરમ કૃપાળુ પરમાત્મા તેમના સદગત આત્મા ને શાંતિ અર્પે તેવી પ્રાર્થના...
ૐ શાંતિ...
आज मकर संक्रांति के पावन पर्व पर, जनसेवा में सदैव तत्पर भारत देश के यशस्वी एवं लोकप्रिय प्रधानमंत्री माननीय श्री @narendramodi जी का ट्विटर के माध्यम से फोलो बेक के रूप में आशीर्वाद प्राप्त हुआ, में ह्रदय से आपका आभार व्यक्त करता हूँ। 🙏 @PMOIndia
લપેટ...એ કાયપો જ છે..
મન ને પ્રફુલ્લિત કરતા શબ્દો ના નાદ ની વચ્ચે હર્ષોલ્લાસ થી ઉજવાતા અને પુણ્ય કાર્ય કરવાના તહેવાર ઉત્તરાયણ ની આપ સર્વે ને હાર્દિક શુભકામનાઓ..