વિશ્વ ગુજરાતી સમાજની આંતરરાષ્ટ્રીય પાંચમી પરીષદ અમેરિકામાં યોજાશે એવું સંસ્થા ના આદરણીય પ્રમુખ શ્રી સી.કે પટેલ સાહેબે જણાવેલ છે.
જ્યારે વિશ્વ ગુજરાતી સમાજ યુથ વિંગ કન્વીનર શ્રી પૌરસભાઈ પટેલે વર્ણન કરેલ જેમાં રાજ્ય કક્ષા ની ક્રિકેટ ટુર્નામેન્ટ યોજવાનું આયોજન મહત્વનું બની રહેશે.
આપકી અચ્છાઈ આપકે માર્ગ મેં બાધક હૈ,
અપની આંખો કો ક્રોધ સે લાલ હોને દીજીયે
બાદ મેં અન્યાય કા મજબૂત હાથો સે સામના કીજીયે..
અખંડ ભારતના શિલ્પી, લોહ પુરુષ એવા
#શ્રી_સરદાર_વલ્લભભાઈ_પટેલ ને તેમની જન્મજયંતિ પર કોટી કોટી નમન
નવા વર્ષ ના સૌ ને રામ, રામ ..જય શ્રી રામ..
સંવત ૨૦૭૯ ના નવા વર્ષ ની આપ સર્વે ને સ્નેહસભર શુભેચ્છાઓ...
નવા વર્ષે પણ પકૃતિ સ્વરૂપ કુદરત - અખિલ બ્રહ્માંડ ની કૃપા દ્રષ્ટિ, માતા પિતા , સ્વજનો અને ગુરુજનો ના આશીર્વાદ તેમજ સૌ મિત્રો નો પ્રેમ બન્યો રહે તેવી અપેક્ષા સહ નૂતન વર્ષાભિનંદન.
પ્રકાશ ના પાવન પર્વ દિવાળી ને આપ સર્વે ને હ્ર્દયપૂર્વક શુભેચ્છાઓ...
આપ ના જીવન માં સુખ, શાંતિ અને સમૃદ્ધિ નો પ્રકાશ સદાય ઝળહળતો રહે એવી પ્રભુ ને પ્રાર્થના...
या देवी सर्वभूतेषु शक्ति-रूपेण संस्थिता।
नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नमः॥
આદ્યશક્તિ, જગતજનની માઁ દુર્ગા ના પાવન પર્વ #નવરાત્રી મહોત્સવ ની સર્વે ને હાર્દિક શુભકામનાઓ...
#navratri2022