વાઈબ્રન્ટ ગુજરાત માં મુકેશ અંબાણી એ કહ્યું, મને ગુજરાતી હોવાનું અભિમાન છે. સાથે જ તેમણે દેશના વડાપ્રધાન માન. શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને ભારતના ઈતિહાસના શક્તિશાળી વડાપ્રધાન તરીકે ગણાવ્યા જે ગુજરાત માટે અને સર્વે ગુજરાતીઓ માટે ખૂબ જ ગૌરવભરી બાબત.
જય ગુજરાત..જય ભારત...
૩૪ વર્ષ થી વિશ્વના ૧૨૫ થી વધુ દેશોમાં વસતા ગુજરાતીઓનું પ્રતિનિધિત્વ કરતી સંસ્થા વિશ્વ ગુજરાતી સમાજ ની યુથ વિંગ ના આ.રા. કન્વીનર શ્રી પૌરસભાઈ પટેલ ને જન્મ દિવસ ની ખૂબ ખૂબ શુભેચ્છાઓ..
#વિશ્વ_ગુજરાતી_સમાજ_યુથ_વિંગ#VGSYouthWing
ચંદ્ર ની સપાટી પર ભારત નો ત્રિરંગો.. 🇮🇳
અમૃતકાળમાં ચંદ્રયાન - ૩ નું ચંદ્ર ની સપાટી પર સફળતાપૂર્વક લેન્ડીંગ બદલ ખાસ 'ઈસરો' ના વૈજ્ઞાનિક અને તમામ સ્ટાફ ને તેમજ આ ઐતિહાસિક પળ ના સાક્ષી બનનાર દરેક ભારતવાસીઓ ને ખૂબ ખૂબ શુભેચ્છાઓ..
#વિશ્વ_ગુજરાતી_સમાજ_યુથ_વિંગ#VGSYouthWing
સ્વભાવે સરળ વ્યક્તિત્વ ગુજરાત રાજ્યના માન. મુખ્યમંત્રી શ્રી અને વિશ્વ ગુજરાતી સમાજ - યુથ વિંગ ના મુખ્ય સંવર્ધક શ્રી ભુપેન્દ્રભાઈ પટેલજી ને જન્મ દિવસ ની ખૂબ ખૂબ શુભેચ્છાઓ
@Bhupendrapbjp#વિશ્વ_ગુજરાતી_સમાજ_યુથ_વિંગ#VGSYouthWing
જ્યાં જ્યાં વસે ગુજરાતી,
ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત..
વિશ્વ ગુજરાતી સમાજ - યુથ વિંગ તરફથી ગુજરાત સ્થાપના દિવસ નિમિત્તે વિશ્વ ભરમાં વસતા સૌ ગુજરાતીઓને હાર્દિક શુભેચ્છાઓ..
વાત મારી સમજાતી નથી,
ગમે તે હોય પણ તે ગુજરાતી નથી..
હું અને મારી ભાષા બન્ને ગુજરાતી...
વિશ્વ માતુભાષા દિવસ ની સર્વે ગુજરાતીઓ ને વિશ્વ ગુજરાતી સમાજ - યુથ વિંગ Vishwa Gujarati Samaj વતી હાર્દિક શુભેચ્છાઓ..
@ckpatelofficial@PaurashAPatel@AkashpatelAryan
૨૬ મી જાન્યુઆરી, ૨૦૨૩
ભારતની પ્રજાને સાચા અર્થ માં મળેલી સત્તા નો રાષ્ટ્રીય તહેવાર એટલે પ્રજાસત્તાક દિવસ
૭૪ માં પ્રજાસત્તાક દિવસ ની આપ સર્વે ભારતવાસીઓને હાર્દિક શુભકામનાઓ
વિશ્વ ગુજરાતી સમાજ - યુથ વિંગ ના રાષ્ટ્રીય એડવાઈઝરી કમિટી મેમ્બર શ્રી શામળભાઈ પટેલ ની ગુજરાત કો-ઓપરેટીવ મિલ્ક માર્કેટીંગ ફેડરેશન (અમુલ) ના ચેરમેન તરીકે પુન: નિયુક્તિ થવા બદલ ખૂબ ખૂબ સ્નેહસભર શુભેચ્છાઓ...