સ્વાસ્થ્યની સમૃદ્ધિ,
પરંપરા અને પ્રકૃતિનું જતન...🌿
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દૃષ્ટિવંત માર્ગદર્શન અને આરોગ્ય રાજ્યમંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરિયાના નેતૃત્વ હેઠળ રાજ્યમાં પરંપરાગત ઉપચાર પદ્ધતિને પ્રોત્સાહન આપીને હરિયાળા અને સ્વસ્થ ગુજરાતના સંકલ્પને વેગ આપતી ગુજરાત સરકાર; ગુજરાત ઔષધીય વનસ્પતિ બોર્ડ દ્વારા વર્ષ 2025-26 દરમિયાન રાજ્યના 7 સરકારી ઔષધીય ઉદ્યાનોમાંથી 2.75 લાખથી વધુ ઔષધીય રોપાનું વિનામૂલ્યે વિતરણ...
📍 રાજ્યના 7 સરકારી ઔષધીય ઉદ્યાનો:
ગાંધીનગર | વાંસદા | ભુજ | રાજપીપળા | ઝાલોદ | પાલનપુર | આહવા-સાપુતારા
🌱 આ ઉદ્યાનો માત્ર રોપા ઉછેરના કેન્દ્રો નથી, પણ નવી પેઢી, સંશોધકો અને વિદ્યાર્થીઓ માટે 'જીવંત પ્રયોગશાળા' બન્યા છે, જ્યાં દર વર્ષે અંદાજે 20 હજાર જેટલા મુલાકાતીઓ પ્રત્યક્ષ અભ્યાસ કરે છે...
જાહેરાત ક્રમાંક : ૮૯/૨૦૨૫-૨૬, સરકારી વિનયન વાણિજ્ય અને વિજ્ઞાન ટેકનોલોજી કોલેજો ખાતે મદદનીશ પ્રાધ્યાપક, ભૂગોળ, વર્ગ-૨ માટે ઇન્ટરવ્યુને પાત્ર ઉમેદવારની યાદી જાહેર કરવામાં આવી. https://t.co/sRrUf0kEsc
"રાજ્યમાં પેટ્રોલ અને ડિઝલની કોઈ તંગી નથી..."
રાજ્ય પાસે પેટ્રોલ-ડિઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે તેમજ બફર સ્ટોક પણ ઉપલબ્ધ છે : શ્રી મોના ખંધાર, અધિક મુખ્ય સચિવ, અન્ન-નાગરિક પુરવઠા વિભાગ, ગુજરાત સરકાર
#NoPanicPlease@CMOGuj@Bhupendrapbjp@sanghaviharsh
"₹5 લાખની કેશ ક્રેડિટ લોનથી અમે પોતપોતાના નાના ગૃહ ઉદ્યોગો કે પશુપાલન જેવા વ્યવસાયોને વધુ વેગ આપી શકીશું. આ લોનની મદદથી અમે મંડળની અન્ય જરૂરિયાતમંદ બહેનોને પણ અલગ-અલગ રીતે મદદરૂપ થઈશું..."
મિશન મંગલમ હેઠળ તાપીના નાલોઠા ખાતે 'પ્રગતિ સખી મંડળ'ને ₹5 લાખની કેશ ક્રેડિટ લોનનો ચેક અર્પણ કરાતા મંડળના પ્રમુખ શ્રી હેમલતાબેન ચૌધરીએ રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો...
#missionmangalam #SakhiMandal #tapidistrict
@Kalpesh32501545 બેટા Twitter નો ક્રાંતિકારી બન્યા વિના રૂબરૂ મુલાકાત કર 😂😂 or markssheet થી comparision કર. મૂર્ખ તારાથી તો તલાટી પણ પાસ નહિં થાય 👍🏻👍🏻
સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં જ્યારે ૮-૧૦ લાખ ઉમેદવારો સાથે સ્પર્ધા કરવાની હોય
ત્યારે ક્લાસ ૧-૨-૩ ના વિભાજનનું કોઈ મહત્વ રહેતું નથી.
વર્ગ ૩ પણ GPSC ૧-૨ જેટલી મહેનત માંગી લેતું હોય છે
Always try to become updated and advanced.
@Kalpesh32501545@tank_arvind 😂😂😂તારા જેવા નવરા વ્યક્તિને કંઈ કામ ધંધા હોય નઈ એટલે 😂😂 Tweet નો ધંધો ખોલીને બેઠ્યાં છે 😂😂 પહેલા માર્કેટમાં જા or gpsc ના result માં યશ મોદી નામ search મારજે idea આવી જશે 👍🏻👍🏻
@Kalpesh32501545@tank_arvind જયારે તને સ્પર્ધાત્મક પરીક્ષાનો સ પણ ખબર નતો ત્યારથી આ ક્ષેત્ર સાથે સંકરયેલો છું. મૂર્ખ atleast એક વાર મારી પ્રોફાઈલ તો ચેક કરવી હતી. તો આઈડિયા આવત 🙏🙏🙏😂😂 બંધારણમાં વાણી સ્વતંત્રતાના અધિકાર સાથે અમુક મર્યાદા પણ આપી છે. 😄બસ એટલું જ઼ કઇશ લિમિટ માં રહેજો
@Kalpesh32501545@tank_arvind લોકોને ભ્રમિતતો તારા જેવા મૂર્ખ લોકો કરે છે. જે બીજાની સફળતા જોઇ શકતા નથી.😄 ભાઈ તકલીફ તો પડશે. તારા પણ result મૂકો 👍🏻👍🏻 લોકોને ખ્યાલ આવે માત્ર તમારું કામ બડી બડી બાતે વડાપાઉં ખાતે જેવું છે.
@Kalpesh32501545@tank_arvind રનિંગ માત્ર pi માં નથી આવતી Constable psi માં પણ રનિંગ આવે છે એ 2016 થી તૈયારી કરે છે. 😄 તમારા જેવાને બીજાનું સુખ જોવાતું નથી 👍🏻👍🏻