@Bhupendrapbjp જી નવા વર્ષના રામ રામ 🙏🙏🙏🙏
આપશ્રી દ્વારા ગુજરાતની અસ્મિતાને આગળ વધારતા ઘણા મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યા છે
સરકાર અને ગામડા વચ્ચેની મહત્વપૂર્ણ પાયારૂપી
" કડી " #VCE માટે સરકાર #પગાર આપવા માટેનો ઐતિહાસિક નિર્ણય લઈને ન્યાય આપે એવી વિનંતી.
🙏🙏🙏
#VCE@CMOGuj
@KanuDesai180 આપશ્રીને સાહેબ શુભકામના
💐💐💐💐💐💐💐
સાહેબશ્રી ગ્રામ પંચાયત VCE ને પગાર જાહેર કરો. નાણાં વિભાગ પર નાખીને છટકી જાય છે પંચાયત વિભાગ.
માત્ર 200 કરોડ ની અંદર 14000 પરિવાર નું ભવિષ્ય સુધરે છે
નવા વર્ષમાં ભેટ આપો 🙏🙏🙏🙏
રાજય VCE મંડળ વિનંતી કરે છે 🙏🙏🙏🙏
સરકારનો વિરોધ નહીં, વીસીઈની આર્થિક સામાજિક કૌટુંબિક પરિસ્થિતિનો ચિતાર આપવા લખ્યું છે. 🙏🙏
હું ખુદ @BJP4Gujarat નો સપોર્ટમાં છું પણ 'દીવા નીચે અંધારું' ની જેમ વીસીઈ ને સમજવામાં કોઈ ચુક તો નથી થઈ રહીને.
કોઈ જરુરતમંદ ને અજાણતાં અન્યાય ન થાય તે તે જોવા ૧૪૦૦૦ પરિવારોની પ્રાર્થના.🙏
કોઈએ માંગ્યા ૨૦ પણ મેં આપ્યા ત્રીસ...
ભગવાન દ્વારકાધીશ માટે પણ આવી વાયકા ચાલી આવે છે. એમની અમીદ્રષ્ટિથી સરકાર પણ વીસીઈ પરિવારો માટે આવી જ કરુણા રખાવી કરુણાનો સાક્ષાત્કાર કરાવશે એવી ૧૪૦૦૦ પરિવારો તરફથી પ્રાર્થના.
🙏🚩🙏
@PoonambenMaadam@Bhupendrapbjp@ratnakar273@CRPaatil
@Bhupendrapbjp સાહેબશ્રી #VCE પંચાયત વિભાગનું પાયાનું મહત્વનું અંગ છે. જેની માંગણીઓને લઈને હડતાળ પર છે.
#ઓડિસા સરકાર કર્મચારીઓને કાયમી કરી શકે તો ઈ-ગ્રામ પોલીસી બદલીને પગાર કેમ ના કરી શકાય ??
#VCE માત્ર #પગાર માંગે છે. બધાને ન્યાય મળ્યો, #VCE આજે પણ રાહ જોવે છે.
#હડતાળ#પગાર
@Bhupendrapbjp સાહેબશ્રી #VCE તમારી જ સરકારના પાયાના કર્મચારી છે.અને કામ કરે છે એટલે સરકાર પાસે ન્યાય માંગે છે.
ગ્રામ પંચાયત #VCE નું ઘર કમિશનમાં નથી ચાલતું એટલે #પગાર માંગીએ છીએ.
100 થી 150 કરોડના બોજથી 14000 VCE પરિવારને ન્યાય મળતો હોય તો વિચારીને નિર્ણય કરવો જોઈએ એવી વિનંતી
@Bhupendrapbjp સાહેબશ્રી ગ્રામપંચાયત #VCE ગુજરાત સરકારનું જ કામ કરે છે. તો કેમ ભેદભાવ રાખવામાં આવ્યો છે.?
શું #VCE ની હડતાળનું નિરાકરણ કરવાની ઈચ્છાશક્તિ નથી???
બસ શોષણ જ કરવામાં રસ છે કે પછી ન્યાય આપીને શોષણ દુર કરવા માંગો છો??
#VCE#હડતાળ#પગાર@narendramodi@AmitShah@CMOGuj
@Bhupendrapbjp સાહેબશ્રી ભલે તમે અમને પારકા સમજી બેઠા હોય પણ અમે આજે પણ સરકારને પોતાની સમજીને વિશ્વાસ રાખીને રાહ જોઈ રહ્યા છીએ કે સરકાર ગ્રામ પંચાયત #VCE ની લાગણી અને માંગણીઓ ધ્યાને લઈને ન્યાય આપશે.
@BJP4Gujarat ની ગુજરાત સરકાર સાથે 16 વર્ષથી કામગીરી કરીએ છીએ.
#VCE#ન્યાય#હડતાળ
@CRPaatil સાહેબશ્રી 18000 ગામડામાં 14000 ગ્રામ પંચાયતમાં ફરજ બજાવતા #VCE ને ગુજરાત સરકાર ન્યાય આપી શકી નથી.
છેવાડાના માનવી સાથે સીધો સંપર્ક અને ગ્રામમાં સારૂ પ્રભત્વ ધરાવે છે ગ્રામ પંચાયત #VCE@Bhupendrapbjp જી એ #VCE માટે નિર્ણય લીધેલ ના હોય 18000 ગામડામાં નારાજગી દર્શાવી શકે છે
@Bhupendrapbjp તમામ કર્મચારીઓને ન્યાય આપ્યો, ગ્રામ પંચાયત #VCE ને ક્યારે ન્યાય આપશો??
સરકાર અને વહીવટી તંત્ર સાથે સંકળાયેલા છીએ, #VCE સરકારનું કામ કરે છે, એટલે પગાર માંગે છે.
#VCE સાથે 14000 પરિવાર જોડાયેલો છે એને ધ્યાને લઈને જીવન નિર્વાહ ચાલે એ માટે પગાર લાગુ કરો 🙏🙏🙏
#VCE