ગુજરાતના પોલીસ કર્મચારીઓને સારામાં સારો પગાર મળવો જ જોઈયે. કારણ એમનો પગાર ઓછો તો છે જ સાથે સાથે એનાથી "ભ્રષ્ટાચારનું" પ્રમાણ પણ ઓછુ થસે.
અને એમ પણ પગારની સાપેક્ષમાં જવાનોની કામગીરી "કંઈક ગણી" વધારે અને Frustrating છે.
પોલીસ અને શિક્ષકનો પગાર તો સૌથી વધારે જ હોવો જોઈયે.
#Police
पुरानी पेंशन स्कीम बहाली की मांग को लेकर आज 10:00 बजे से ट्विटर पर अभियान
#RestoreOldPension हेशटेग
से आए ट्वीट को रिट्वीट करें तथा लाइक भी करें
सभी सिर्फ इसी हेशटेग का प्रयोग करें जिससे यह ट्विटर पर 1 नंबर पर ट्रेंड करें