@Maheshnakiya@PMOIndia@CMOGuj@mopr_goi@monakhandhar@CollectorRjt@DDORAJKOT1 ખુબ ખુબ અભિનંદન 💐💐🌹💐💐
રાજકોટ જીલ્લા પંચાયત માં ચાર્જ સંભાળતાની સાથે જ આપના કર્મની શરૂઆત કરી દીધી...
ખુબ ખુબ રાજકોટ જીલ્લા ની સેવા કરી શકો એવી તમામ પ્રકારની શક્તિ માં અંબે આપને આપે એવી નવરાત્રિના પ્રથમ દિવસે શુભેચ્છા પા���વું છું...🎉