પોલીસે યુવકને ખોટી રીતે પજવ્યો, હવે પોલીસ માફી માગે....
@SP_Dwarka@sanghaviharsh@Bhupendrapbjp@AmitShah4BJP
Tell your police to catch illegal bootlegggers, not innocent youth. फिर लोग गाली देंगे त�� बुरा मत मानना
#Dwarka જગત મંદિરમાં હવે દર્શન કરવા આવનારાઓ કરતાં વીડિયો બનાવનારાઓથી વધુ ટેન્શન કોને હશે? 😂
નેતા હોય, અભિનેતા હોય કે કલાકાર... દર્શન કરીને ચૂપચાપ નીકળી જાય તો સારું, બાકી રીલ બનીને સોશિયલ મીડિયા પર આવી ગઈ તો SP સાહેબની ટેન્શન વધી જાય!
#Dwarkadhish | #SocialMedia | @SP_Dwarka
પોલીસે યુવકને ખોટી રીતે પજવ્યો, હવે પોલીસ માફી માગે.... @SP_Dwarka@sanghaviharsh@Bhupendrapbjp@AmitShah4BJP
Tell your police to catch illegal bootlegggers, not innocent youth. फिर लोग गाली देंगे तो बुरा मत मानना
હવે ગમે ત્યારે કોઈ વગદાર વ્યક્તિ, નેતા, અભિનેતા, સંગીતકાર, કે અન્ય કોઈ પણ દ્વારકા ના જગત મંદિર માં દર્શન કરવા આવતા હશે તો
@SP_Dwarka ટેન્શન માં આવી જતા હશે કે આ સાદાઈ થી દર્શન કરી લે તો સારું,
પણ એનો વીડિયો કે રીલ બનાવી ને, સોશિયલ મીડિયા માં પોસ્ટ ન કરી દે...!!!
ભજન કરી લે ભેરુ,
સાહેબ તો મસ્ત મોજ કાપી રહ્યા છે,
ખંભાળિયાના મીઠા મધુર ગોલાઓ અને ચટાકેદાર અથાણાના પરમ સ્નેહી બની ગયા છે.
એમનું ધ્યાન મોટી મોટી જગ્યાઓએ અને મોટી મોટી હસ્તીઓ ઉપર જરાક ઓછું જ પડે છે.
@SP_Dwarka
શું લાગે દ્વારકા જગત મંદિર માં વિડિયો બનાવવા મુદ્દે R D Vastarpara ને માફી મંગાવનાર અને કેસ દાખલ કરનાર દ્વારકા ના Sp હવે મોરારી બાપુ અને કિર્તીદાન ગઢવીને માફી મંગાવી કેસ દાખલ કરી બિફોર આફ્ટર ની રીલ બનાવશે કે દલાલી કરશે?🤫
કાયદો એક, કાર્યવાહીમાં બેવડી નીતિ
દ્વારકા મંદિરમાં વીડિયો ઉતારવા બદલ યુવક પાસે માફી મંગાવાઈ હતી. હવે એ જ યુવક મોરારિ બાપુ અને કીર્તિદાનના વીડિયો મામલે કાર્યવાહીની માંગ કરી રહ્યો છે.
કાયદો બધા માટે સરખો કે પછી પસંદગીના નિયમો?
#Gujarat#Dwarka@GujaratPolice@SP_Dwarka