आज, डेडियापाड़ा के विधायक श्री चैतर वासावाजी ने सागबारा तहसील के पाट गांवमें स्थित प्राथमिक विद्यालय और आंगनवाड़ी का दौरा किया और छात्रों को शिक्षा के क्षेत्र में आगे बढ़ने के लिए प्रोत्साहित किया।
ભારતીય જનતા પાર્ટીના નર્મદા જિલ્લા પ્રમુખ નીલ રાવ, નગરપાલિકા પ્રમુખ કુલદીપ સિંહ ગોહિલ અને સાંસદ મનસુખભાઈના ખાસ કહેવાતા ડ્રાઇવર એવા ભદ્રેશ તડવી ઉર્ફે (કાલો) બુટલેગર દ્વારા ગુપ્તી તમંચા અને ગન દ્વારા AAP નર્મદા જિલ્લા પ્રમુખ નિરંજન વસાવા પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો.
GJ-05 -RG-9150 ની બ્લેક કાચ વાળી ગાડી માં જિલ્લા પ્રમુખ નીલ રાવ અને સાંસદ મનસુખ વસાવાના ખાસ બુટલેગર ગુંડાઓ દ્વારા જાહેરમાં હુમલો કરવું જેના પર થી વિચારી શકાય કે ભાજપના ગુંડાઓ, બુટલેગરો ને હર્ષ સંઘવી ના શાસન માં કેટલી છૂટ આપી હશે.
आज जामनगर की जनसभा के दौरान मेरे ऊपर हमला करनेवाले शख्स के ख़िलाफ़ मैं FIR करना नहीं चाहता। मैं उस व्यक्ति को दिल से माफ करता हूँ और उस व्यक्ति एवं उनके परिवार को ईश्वर सुखी रखे यह प्रार्थना करता हूँ। जय किसान।
ઉમરગામ તાલુકાના સરીગામ ખાતે 2 GIDC મા સ્થાનિકોને કાયમી રોજગારી મળે તે માટે ધારાસભ્ય શ્રી ચૈતર વસાવાએ પદ યાત્રા કરી, મોટી સંખ્યામાં યુવાનો જોડાયા.@Chaitar_Vasava
आज दिल्ली विधानसभा में निजी स्कूलों के सताए पेरेंट्स मिलने आए। उन्हें चिंता है कि चोर-दरवाज़े से भाजपा सरकार एक ऐसा क़ानून ला रही है जो पेरेंट्स के हित में नहीं, बल्कि निजी स्कूलों को बचाने के लिए है।
लेकिन “आप” इन पेरेंट्स की आवाज़ बनेगी। फ़ीस क़ानून कैसा होना चाहिए, उसमें क्या प्रावधान हों, कैसे निजी स्कूलों पर लगाम लगायी जाये - इस पर लंबी चर्चा हुई।
मैंने सब पेरेंट्स को आश्वासन दिया कि जिस तरह 10 साल से सरकार में हम उनके हक के लिए लड़ते आए हैं, विपक्ष में भी हम उनसे कंधे-से-कंधा मिला कर इस शिक्षा माफिया के खिलाफ लड़ते रहेंगे।
छत्तीसगढ़ में अडानी की लूट के लिए पुलिस और प्रशासन ने हजारों साल पुराने पेड़ों की कटाई शुरू कर दी है, ये जंगल हमारे आदिवासीयों ने बचाया है, ज़ब जंगल ही नहीं बचेगा तो मोदीजी आप और आपके मित्र अडानी सांस कहा से लेंगे ?
#Chhattisgarh#Hasdev#Sarguja#Adani
@SwatiJaiHind वो जो दिल्ली का हाल बताई हो
वो पूरे देश के हालात है
ये तो छोटे नौटंकी वाले हैं
ड्रामा कंपनी तो उसकी है जिसकी आजकल तुम साइड ले रही
बाकी इतनी ही दिक्कत है इनसे तो इनकी दी हुई राज्यसभा की सीट का इस्तीफा फेंक के मारो इनके मुंह पर
🛑યુવરાજસિંહ ને એનકાંઉટર માં જો મારી નાંખો તો પણ જીતેન્દ્ર , ભૂપેન્દ્ર અને ૧૩૬ લોકો જ જવાબદાર રહેશે એને મારનારા દરેક ની જીંદગી પણ જેલ માં જ જશે…
🛑અસીતવોરા ને પૂર્વ શિક્ષણ મંત્રીની કેમ ધરપકડ નહી…મોકલો સમન્સ …
🛑મહેંદ્ર પનોત કયાં ગાયબ થઈ ગયા ?? કૌભાંડ નું એપી કેન્દ્ર
🛑ભુપેંદરસિંહ ચુડાસમા ને પણ કેમ જવાબદાર ના સમજવા જોઈેએ..એના સમય માં પણ તલાટી કાંડ નું કૌભાંડ થયુ જ છે.
🛑કયાં કયાં મોટા નેતા સંડોવાયેલા
એ તપાસ કેમ નથી થતી લોકશાહી છે ઠોકશાહી ??હવે આ નહી ચાલે
🛑રાજુભાઈ સોલંકી(માંધાતા)નો હું આભાર માનું છું ભાઈ આપને જવાબદારી આપું છુ યુવરાજસિંહ ને એક ખરોચ પણ ના થાય..
🛑સમગ્ર ભાવેણા ના ૧૭ વર્ણ ની જવાબદારી છે યુવરાજસિંહ આપણો જમાઈ છે એને કોઈ નુકશાન ના થાય
🛑ઈસુદાનભાઈ ગઢવી આપને અને આમ આદમી પક્ષ ગુજરાતની પણ આ જવાબદારી છે કે યુવરાજસિંહ એકલા ના પડી જાય તમને એ મોટાભાઈ માને છે …
🛑જગદીશભાઈ ઠાકોર તમે ખરેખર રંગ રાખ્યો સાચા વિરોધપક્ષ ની ભુમીકા ભજવવી રહી વિધાનસભા નું સત્ર બોલાવા નું આહ્વાન કરો,
🛑ચૈતર વસાવા,હેમંતભાઈ ખવા અને ઉમેશભાઈ મકવાણા સહિત દરેક ધારાસભ્યો તૈયાર થઈ જાવ આપણી પાસે પૂરતા પૂરાવા છે ટુંક સમય માં વિધાનસભા માં આપવા ના થાય તો ઉપલબ્ધ કરાવીશુ
🛑યુવાનો જોજો હો આ સુવર્ણ તક છે શિક્ષણ માં ગંદકી સાફ કરવા નો સુવર્ણ અવસર છે
#હા_મારી_પાસે_પુરાવા_છે
#Vijaysinh_Rajput
#YuvrajSinh_is_Future
#i_support_yuvrajshinh
@YAJadeja@KoliRajuSolanki@isudan_gadhvi
આમ આદમી પાર્ટીના ના ધારાસભ્ય શ્રી @Chaitar_Vasava દ્વારા ગૃહ મા પ્રશ્ન મૂકવા મા આવીયો જંગલમાં ક્યા વૃક્ષો વાવવાના હોય અને વૃક્ષને જીવતા રાખવા માટે શું કરવાનુ હોય તેના વિશે પ્રશ્ન પૂછતા વન વિભાગના મંત્રી શ્રી @Mulubhai_Bera જવાબ દેવાથી ભાગ્યા હતા. આવા અભણનેતા પાસે આશા શું રાખવી...
ભ્રષ્ટ @BJP4Gujarat ના ગુજરાત મોડલમાં વિધાર્થીઓનું ભવિષ્ય અંધકાર માં,નેત્રંગ તાલુકા ની મહિલા ITI મા 2014 થી પુરતા પ્રમાણ મા સ્ટાફ જ નથી.
ભણશે ગુજરાત પણ ભણાવશે કોણ?
@AAPGujarat@isudan_gadhvi
#MP_મનસુખ_વસાવા સાથે આગળ પાછળ ફરવાવાળાઓ ના ઇશારે નર્મદા જિલ્લામા બજેટ નું આયોજન બારોબાર સગેવગે થતું હોય છે. આ બાબતે ખુલાસો માંગતા આ ભ્રષ્ટાચાર નો રેલો સમગ્ર ટ્રાઇબલ વિસ્તાર મા જવાનો હોય ત્યારે પોતાના મળતિયાઓને બચાવવાં અમારા પર પાયાવિહોણા આક્ષેપો કર્યા છે.
@BJP4India@AAPGujarat
ધારાસભ્ય હોય તો આવા 👇
“વિધાનસભા ના પણ ઘેરાવ કર્યા છે! બોવ મોટી વાત નથી, સાત દિવસ પછી જનતા ને લઈ ને આવીશું અને કલેકટર નું જાહેરનામું કોર્ટ માં પડકારીશું” ~ AAP MLA ચૈતરભાઈ વસાવા
भाजपा जनता का पैसा लूट के भाजपा कार्यालय ही तो बना रही हैं! जितने अच्छे कार्यालय हैं उतने अच्छे स्कूल और हॉस्पिटल होते तो भारत विश्वगुरु बनते कोई नहीं रोक सकता!
आज देश में जो चल रहा है बहुत ख़तरनाक है। विपक्ष को ख़त्म करके ये लोग वन-नेशन वन-पार्टी का माहौल बनाना चाहते हैं, इसी को तो तानाशाही कहते हैं।
मेरी देशवासियों से अपील है- हमें मिलकर आगे आना होगा, जनतंत्र बचाना है, देश बचाना है।
આજરોજ વલસાડ ખાતે રાષ્ટ્રીય નેતા ગોપાલભાઈ ઇટાલિયા, પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજભાઈ સોરઠીયા ,કાર્યકારી અધ્યક્ષ અને ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવાની ઉપસ્થિતિમાં જિલ્લાના હોદેદારો સાથે મીટીંગ કરી આવનાર દિવસોમાં પાર્ટી તરફથી આયોજિત કાર્યક્રમો અને સંગઠન બાબતે વિસ્તૃત ચર્ચા કરી
सारे लोगों को साथ आना पड़ेगा।
ये लड़ाई #RahulGandhi की लड़ाई नहीं है।
ये लड़ाई Congress की लड़ाई नहीं है।
ये लड़ाई इस देश को बचाने की लड़ाई है।
एक तानाशाह से
एक कम पढ़े-लिखे व्यक्ति से
एक अहंकारी व्यक्ति से—इस देश को बचाने की लड़ाई है।
—CM @ArvindKejriwal