Birthday Greetings to my dear friend and colleague since Yuva Morcha days, a dynamic leader and Deputy CM of Maharashtra Shri @Dev_Fadnavis Ji. May Almighty bless him with good health and happiness.
पहेले की सरकारने फोन बेंकिंग घोटाला करकें बेकिंग व्यवस्थाओं की कमर तोड़ दी थी, लेकिन 2014 के बाद भाजपा सरकार ने इसी बेंकिंग व्यवस्थाओं को सुरक्���ित, मजबूत और सुद्रढ़ किया।
:प्रधानमंत्री श्री @narendramodi जी
#RozgarMela
#RozgarMela
जिन सरकारी बैंकों की चर्चा हज़ारों करोड़ के नुकसान के लिए होती थी, NPA के लिए होती थी, आज उनकी चर्चा रिकॉर्ड प्रॉफिट के लिए हो रही है: PM Modi
via NaMo App
PM @narendramodi has done unparalleled work for the Dalit, Tribal and OBC communities. Congress and @RahulGandhi Ji can’t digest that and thus they go about name calling. But, their abuses will not deter PM Modi from working; it’ll only strengthen his resolve to serve. Jai Hind.
Truth has prevailed! Social justice has prevailed!
Habitual defamer Shri @RahulGandhi Ji should introspect after today’s Gujarat HC decision.
He should stop insulting the backward communities of India and instead focus on constructive things.
દેશના નાગરિકો ની સમર્પણ સાથે સેવા અને ગરીબ કલ્યાણના ૯ વર્ષ પૂર્ણ કરતી માનનીય વડાપ્રધાન શ્રી @narendramodi જીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકારના વિવિધ પ્રકલ્પો નાગરિકો સુધી લઈ જવા માટે વિશેષ કાર્યક્રમો આયોજિત કરવામાં આવ્યા જે અંતર્ગત ૨૪-સુરત લોકસભાના ૧૫૫-ઓલપાડ વિધાનસભામાં જનસંપર્કનો વિશેષ કાર્યક્રમ યોજાયો.
(૧/૨)
#9YearsOfSeva
Union Home Minister Shri @AmitShah ji laid the foundation stone of Balidaan Stambh (Sacrifice memorial pillar) at Partab Parkat in Lal Chowk of Srinagar.
વૈશ્વિક નેતા અને દેશના લોકપ્રિય વડાપ્રધાન શ્રી @narendramodi સાહેબના માર્ગદર્શન હેઠળ ભાજપ સરકારે કેન્દ્રમાં સફળતાપૂર્વક 9 વર્ષ પૂર્ણ કર્યા છે જેના ભાગરૂપે "જનસંપર્કથી જનસમર્થન"
24 સુરત લોકસભામાં જન સમર્થન અભિયાન હેઠળ વિશ્વનેતા અને દેશના સર્વાધિક લોકપ્રિય વડાપ્રધાન આદરણીય શ્રી @narendramodi સાહેબના નેતૃત્વમાં સુશા���નના 9 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે 24 સુરત લોકસભા ની જાહેર સભામાંં ભાજપ ગુજરાત પ્રદેશના ઉપાધ્યક્ષ શ્રી @gpzadafia સહિતના અગ્રણીઓએ માર્ગદર્શન આપ્યું.કેન્દ્ર સરકારના રાજ્ય કક્ષાના રેલ્વે અને ટેક્સટાઇલ મંત્રી શ્રીમતી @DarshanaJardosh એ સરકારની વિવિધ કામગી��ીથી લોકોને વાકેફ કર્યા.વિશાળ જન સભામાં ઉપસ્થિત રહેલ તમામ કાર્યકર્તાઓ મિત્રોને ખૂબ ખૂબ આભાર....
#purneshmodi24x7 #9YearsOfSeva
@PMOIndia @BJP4Gujarat @CMOGuj