ગુજરાત રાજ્યના લોકપ્રિય અને યશસ્વી મુખ્યમંત્રી આદરણીય શ્રી @Bhupendrapbjp સાહેબને જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ.
આપના સશક્ત નેતૃત્વ અને જનકલ્યાણના અભિગમથી ગુજરાત વિકાસના નવા આયામો સર કરી રહ્યું છે. પરમાત્મા આપને ઉત્તમ સ્વાસ્થ્ય, દીર્ઘાયુષ્ય અને વધુ શક્તિ પ્રદાન કરે તથા આપના માર્ગદર્શન હેઠળ ગુજરાત સતત પ્રગતિના પંથે આગળ વધતું રહે તેવી શુભકામનાઓ.
ભાજપની ખરી તાકાત આપણા પાયાના કાર્યકર્તાઓ છે, જેમના પરિશ્રમ અને સમર્પણ બળે સંગઠન સદાય અડીખમ રહ્યું છે.
આજે વડોદરા મહાનગર કાર્યાલય 'નમો કમલમ્' ખાતે આયોજિત 'બૃહદ કાર્યકર્તા બેઠક'માં હોદ્દેદારો અને કર્મઠ કાર્યકર્તાઓ સાથે સંવાદ કર્યો.
સુરત અને તાપી જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિ. (સુમુલ ડેરી) ની વ્યવસ્થાપક સમિતિની ચૂંટણીમાં બિનહરીફ વિજેતા બનેલા તમામ માનનીય સભ્યોને હાર્દિક અભિનંદન.
સુમુલ ડેરી સતત પ્રગતિના નવા આયામો સર કરે તથા પશુપાલકો તેમજ ખેડૂત હિત અને ગ્રામ વિકાસના કાર્યોને વધુ વેગ મળે તેવી શુભેચ્છાઓ સાથે તમામ નવનિયુક્ત સભ્યોને સફળ કાર્યકાળ માટે શુભકામનાઓ.
આજરોજ પંડીત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહાઅભિયાન 2026 અન્વયે સુરત મહાનગરના પ્રશિક્ષણ વર્ગ દરમિયાન પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજીની ��િશેષ ઉપસ્થિતિમાં યોગાભ્યાસ કરવાનો અવસર મળ્યો.
તન અને મનને ઊર્જાવાન રાખતા યોગ દ્વારા દિવસની એક સકારાત્મક શરૂઆત થઈ.
"एक देश में दो विधान, दो प्रधान और दो निशान नहीं चलेंगे"- इस ऐतिहासिक उद्घोष के प्रणेता, महान शिक्षाविद्, प्रखर राष्ट्रवादी विचारक, भारतीय जनसंघ के संस्थापक और हमारे पथप्रदर्शक, परम श्रद्धेय डॉ. श्यामा प्रसाद मुखर्जी जी को उनके बलिदान दिवस पर शत्-शत् नमन।
राष्ट्र निर्��ाण में उनका योगदान सदैव राष्ट्र की स्मृति में कृतज्ञता और श्रद्धा के साथ अंकित रहेगा...!!!
વ્યારા ખાતે દેવદૂર્લભ કાર્યકર્તાઓ માટે મંદિર સમાન તાપી જિલ્લા ભાજપ મધ્યસ્થ કાર્યાલયનું લોકાર્પણ પ્રભારી મંત્રી શ્રી @NareshPatelBJP સાહેબ તથા પૂર્વ જિલ્લા પ્રમુખશ્રીઓના હસ્તે સંપન્ન થયું. આ પાવન અવસરે ઉપસ્થિત રહી ભાજપના સ્થાપના દિવસ નિમિત���તે તમામ કાર્યકર્તાઓને હાર્દિક અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવી.
કાર્યકર્તાઓના અખંડ પરિશ્રમ, અવિચળ સમર્પણ અને જનસેવાના સંકલ્પના બળે આવનારી ચૂંટણીમાં ભવ્ય વિજય પ્રાપ્ત થશે એવો દૃઢ વિશ્વાસ વ્યક્ત કરીએ છીએ.
આ કાર્યાલય માત્ર એક ઈમારત નથી, પરંતુ સંગઠનશક્તિ, વિચારધારા અને રાષ્ટ્રસેવાના સંકલ્પનું પ્રેરણાસ્ત્રોત બની રહેશે. અહીંથી અનેક જનકલ્યાણના કાર્યોએ ગતિ મળશે અને સંગઠન વધુ મજબૂત બનશે, એવો અખંડ વિશ્વાસ છે.
“વ્યારામાં વટથી આવશે તો ભાજપ જ”
તાપી જિલ્લાનાં વ્યારા તાલુકાના લોટરવા ગામ ખાતે આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને અનુસંધાને બોરખડી જિલ્લા પંચાયત સીટની બેઠક ધારાસભ્ય શ્રી @mohankokani જી અને જિલ્લા પ્રભારી ડૉ. @DrJagdishSurat જીની પ્રેરક ઉપસ્થિતિમાં યોજી, કાર્યકર્તાઓને આગામી ચૂંટણીમાં વિજય માટે જરૂરી માર્ગદર્શન અને સૂચનો કર્યા. બેઠક દરમિયાન કાર્યકર્તાઓનો ઉત્સાહ અને ઉમંગ જ આગામી ચૂંટણીઓમાં ભાજપનો ભવ્ય વિજય સુનિશ્ચિત કરે છે.
આ દરમિયાન તાપી જિલ્લા ભાજપ મહામંત્રી શ્રી મૃણાલભાઈ જોશી, પ્રદેશ કારોબારી સભ્ય શ્રી રાજેન્દ્રસિંહ કુંવર, આદિજાતી મોરચા પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી ધવલભાઈ ચૌધરી, જિલ્લા ઉપાધ્યક્ષ શ્રી વીરલભાઈ કોકણી, પૂર્વ મહામંત્રી અને વ્યારા તાલુકા પ્રભારી શ્રી રાકેશભાઇ કાચવાલા, વ્યારા તાલુકા ભાજપા પ્રમુખ શ્રી વિપુલભાઈ ગામીત, બોરખડી જિલ્લા પંચાયત પ્રવાસી કાર્યકર્તા શ્રી કિશોરભાઈ ચૌધરી, અન્ય હોદ્દેદારો તેમજ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સંદર્ભે આજે પ્રદેશ કાર્યાલય 'શ્રી કમલમ્' ખાતે પ્રદેશ ચૂંટણી સંચાલન સમિતિના સભ્યો સાથે બેઠક યોજી અને આગામી આયોજનનો અંગે વિસ્તૃત ચર્ચા કરી.
ભાજપનાં યુવા અને કર્મઠ કાર્યકર્તા તેમજ સોનગઢ નગર ભારતીય જનતા યુવા મોરચાના પ્રમુખ શ્રી હાર્દિકભાઈ રાણાને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ.
ઈશ્વર આપને ઉત્તમ આરોગ્ય, દીર્ઘ આયુષ્ય અને સતત જનસેવામાં નવી ઊર્જા પ્રદાન કરે ���ેવી હાર્દિક પ્રાર્થના.
તાપી જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રભારી તરીકે છેલ્લા 2 વર્ષ અને 10 મહિના દરમિયાન સંગઠનને દિશા, દૃષ્ટિ અને દૃઢતા આપનાર આદરણીય શ્રી @MadhubhaiKathi1 સાહેબને વંદન સાથે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું.
આ બે વર્ષ અને દસ મહિના માત્ર કાર્યકાળ નહોતો, પરંતુ સંગઠન નિર્માણની એક સાધના હતી. શક્તિકેન્દ્રોથી લઈને બૂથ સ્તર સુધી કાર્યકર્તાઓમાં નવી ઉર્જા સંચારિત કરવી, સંગઠનને વધુ ગતિશીલ અને પરિણામલક્ષી બનાવવું, દરેક ચૂંટણી અને કાર્યક્રમમાં સચોટ અને દૃઢ માર્ગદર્શન આપવું, આ બધું આપના સુદૃઢ નેતૃત્વનું જીવંત પ્રતિબિંબ છે.
આપના માર્ગદર્શન હેઠળ તાપી જિલ્લા સંગઠન વધુ મજબૂત, સંકલિત અને સક્રિય બન્યું છે. કાર્યકર્તાઓ ��ાથે આપનો આત્મીય સંબંધ, સરળ સ્વભાવ અને સ્પષ્ટ દિશા અમને સતત પ્રેરણા આપતી રહી છે. હવે પછી પણ આપનો અનુભવ, આશીર્વાદ અને માર્ગદર્શન અમારે માટે હંમેશા શક્તિરૂપ રહેશે.
આપના કાર્યકાળ પૂર્ણ થવા ક્ષણે હૃદયપૂર્વક કૃતજ્ઞતા વ્યક્ત કરતાં, આપના સુખદ, સફળ અને ઉજ્જવળ ભાવિ માટે હાર્દિક શુભેચ્છાઓ પાઠવીએ છીએ.
🙏 આભાર સાહેબ 🙏
વર્ષ 2026 હવે 'ગુજરાત પ્રવાસન વર્ષ' તરીકે ઉજવાશે.
આપણી ઐતિહાસિક ધરોહર અને સાંસ્કૃતિક વારસો હવે વિશ્વના નકશે વધુ તેજસ્વી રીતે ઝળહળશે.
તૈયાર છો ને ગુજરાતને જોવા?
#ViksitGujaratBudget#અડગ_નેતૃત્વ_અવિરત_વિકાસ
ગુજરાત પ્રદેશ યુવા મોરચાના પ્રમુખ અને વડોદરાના સાંસદ ડૉ. હેમાંગભા��� જોષીને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ.
પ્રભુ શ્રી રામ આપને દીર્ઘાયુષય અને મંગલમય જીવન પ્રદાન કરે તેવી પ્રાર્થના.
@drhemangjoshimp
“ST/SC ઉદ્યોગકાર ભાઈ-બહેનો માટે સુવર્ણ અવસર” 🪷
માનનીય પ્રધાનમંત્રીશ્રીના આત્મનિર્ભર ભારતના સંકલ્પને સાકાર કરતી દિશામાં ભારત સરકારના MSME મંત્રાલય હેઠળ National SC–ST Hub દ્વારા IIM જેવી દેશની પ્રતિષ્ઠિત સંસ્થાઓ સાથે વિશેષ Business Accelerator Programનું આયોજન કરવામાં આવ્યું છે.આ કાર્યક્રમ ST/SC સમાજના ઉદ્યોગકારોને
➡️ વ્યવસાયિક કુશળતા
➡️ નાણાકીય તથા મેનેજમેન્ટ માર્ગદર્શન
➡️ રોજગાર સર્જન માટે મજબૂત પ્લેટફોર્મ
પ્રદાન કરીને સમાજને આર્થિક રીતે સશક્ત બનાવવાનો દ્રઢ પ્રયાસ છે.આ માત્ર એક યોજના નથી,પરંતુ સામાજિક ન્યાયથી આર્થિક સશક્તિકરણ તરફનો ઐતિહાસિક પગલું છે.
📄 કાર્યક્રમની સંપૂર્ણ વિગતો નીચે આપેલ લેટરમાં દર્શાવેલ છે.
ખાસ નોંધ: પ્રવેશ “First Come – First Serve” આધા���િત હોવાથી વહેલી નોંધણી અનિવાર્ય છે.
हमारा निरंतर प्रयास है कि युवाशक्ति के लिए देश-दुनिया में नए-नए अवसर बनें। आज एनिमेशन और डिजिटल मीडिया जैसे अनेक क्षेत्रों में भी भारत ग्लोबल हब बनता जा रहा है, जहां हमारे युवा साथियों को नित-नए मौके मिल रहे हैं।
આજે 'શ્રી કમલમ્' ખાતે પ્રદેશ અધ્���ક્ષ શ્રી @iJagdishBJP જીની અધ્યક્ષતા અને સંગઠન મહામંત્રી શ્રી @ratnakar273 જીની ગરિમામય ઉપસ્થિતિમાં 'વિકસિત ભારત - જી રામ જી' જનજાગરણ અભિયાનની કાર્યશાળામાં સહભાગી થયો.
આ અભિયાનના માધ્યમથી ખેડૂતો અને શ્રમિક ભાઈ-બહેનો સુધી કલ્યાણકારી યોજનાઓના લાભ પહોંચાડી 'વિકસિત ભારત'ના સંકલ્પને સિદ્ધ કરવા અમે કટિબદ્ધ છીએ.
આજે સોનગઢના ગુણસદા ગામે રાજુભાઈ ગામીતન�� નિવાસસ્થાને આદિવાસી ભોજન લેવાનો લ્હાવો મળ્યો.
ગામડાના શાંત વાતાવરણમાં શુદ્ધ અને દેશી ભોજનનો આ સ્વાદ ખરેખર મન પ્રફુલ્લિત કરી દે તેવો હતો.
આ સુંદર મહેમાનગતિ અને પ્રેમપૂર્વક પીરસાયેલા ભોજન બદલ રાજુભાઈ ગામીત અને તેમના પરિવારનો હૃદયપૂર્વક આભાર માનું છું.