ગામ સુમરસર શેખ (ભુજ-કચ્છ)માં ૨ દિવસ પહેલાં પણ હાઇ-લૉ વોલ્ટેજને કારણે અનેક ગ્રામ જનો ના ઇલેક્ટ્રોનિક ઉપકરણ બળી ગયા હતા. હાલમાં પણ લાઇટ વારંવાર ડિમ અને ફૂલ થતી રહે છે. તંત્ર જાગૃત બને અને સમયસર નિવારન કરે, નહિતર ગ્રામજનોને ભારે નુકસાન ભોગવવું પડી શકે છે.
@PaschimGujVCL@CMOGuj

સુમરસર શેખમાં ૨ દિવસ પહેલાં પણ હાઇ-લૉ વોલ્ટેજને કારણે અનેક ગ્રામ જનો ના ઇલેક્ટ્રોનિક ઉપકરણ બળી ગયા હતા. હાલમાં પણ લાઇટ વારંવાર ડિમ અને ફૂલ થતી રહે છે. તંત્ર જાગૃત બને અને સમયસર નિવારન કરે, નહિતર ગ્રામજનોને ભારે નુકસાન ભોગવવું પડી શકે છે.
@PaschimGujVCL