#અંકલેશ્વરમાં#બિરસા_મુંડા_ભવન નું #નિર્માણ_થશે અંકલેશ્વર નગરપાલિકા દ્વારા સુરતી ભાગોળ વાવ ની બાજુમાં #બિરસા_મુંડા_ભવન બનાવવામાં આવશે જેમાં અંકલેશ્વર શહેરમા રહેતા એવા લોકો જેઓ સામા��ીક તેમજ સાંસ્કૃતિક પ્રસંગ કરવા માટે પૈસા ખર્ચી નથી શક્તા તેઓ આ ભવનનો લાભ લઇ શકશે.
યોગસ્થ : કુરુ કર્માણિ સડું, ત્યકતવા ધનગ્જય।
સિધ્ય સિધ્યો : સમો ભૂત્વા સમત્વં
યોગ ઉચ્ચેત ।
સુરત ખાતે આજનો દિવસ ઐતિહાસિક દિવસ હતો, આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી અંતર્ગત દોઢ લાખ લોકોએ યોગાભ્યાસ કરી વિક્રમ સર્જ્યો.
માનનીય મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp જીની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે યોજાયેલા આ ઐતિહાસિક કાર્યક્રમમાં યોગ તાલીમકર્મીઓનું પુરસ્કારથી સન્માન કર્યું અને યોગના વિવિધ પા���ાઓને આવરી લેતી કોફી ટેબલ બુકનું વિમોચન કર્યું.
યોગ આપણી પ્રાચીન પરંપરાની અમૂલ્ય ભેટ છે, માનનીય પ્રધાનમંત્રી શ્રી @narendramodi સાહેબે વિશ્વભરનાં લોકોને યોગ માટે જાગૃત કર્યા છે.
આ અભૂતપૂર્વ રેકોર્ડ સર્જનાર તમામ સુરતવાસીઓને અભિનંદન પાઠવું છું.
આજરોજ અંકલેશ્વર ખાતે પૂર્વ આરોગ્ય મંત્રી@drharshvardhan અને બિહારના bjp ના ધારાસભ્ય @sanjay_saraogi અંકલેશ્વર ખાતે અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખ @vinayrvasava ના નિવાસ્થાને મુલાકાત કરી માનનીય@narendramodi સાહેબ ના નેતૃત્વમાં વિકાસના કામોની વિસ્તૃ�� ચર્ચા કરી અને માર્ગદર્શન આપ્યું 💐💐
પરમ મિત્ર અંકલેશ્વર નગરપાલિકા પ્રમુખ ભાઈશ્રી @vinayrvasava ને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ..
ઈશ્વર આપની દરેક મનોકામન���ઓ પૂર્ણ કરે એવી મારી પ્રાર્થના..
ધારાસભ્ય શ્રી ઇશ્વરસિંહ પટેલ સાહેબના વરદ હસ્તે કુલ રૂ. 2.76 કરોડના કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત વિધિ યોજાઈ હતી. અંકલેશ્વર નગરપાલિકા દ્વારા સમડી ફળીયામાં નવી સ્કુલ સહિત વિસ્તારમાં 2.22 કરોડ ના કામોનું ખાતમુહૂર્ત કરાયું હતું. જ્યારે 50 લાખના વિવિધ કામોનું લોકાર્પણ કરાયું હતું.
પાંચ ફૂટ કે પાંચ ફૂટથી નાની ગણેશજીની પ્રતિમા ના વિસર્જન માટે અંકલેશ્વર નગરપાલિકા દ્વારા કમલમ તળાવ પાસે રામકુંડ રોડ પર કુત્રિમ કુંડ બનાવવાની કામગીરી ચાલી રહી છે જેનુ સ્થળ નિરીક્ષણ કર્યુ..
निर्धारित लक्ष्य के साथ, संकल्प के प्रति समर्पण के साथ जब 130 करोड़ देशवासी आगे बढ़ते हैं, तो हिंदुस्तान 130 कदम आगे बढ़ जाता है।
- प्रधानमंत्री श्री @narendramodi जी