@NilamMakwana28 વાસ્તવિકતા બધાને ખબર જ છે કોની રેસ્પેક્ટ કેટલી છે..એક FIR ભલામણ વગર થતી નથી આજે. સામાન્ય માણસ પોલીસ સ્ટેશનમાં આવે તો એમની સાથે નું વર્તન કેવું હોય છે એ બધાને ખબર છે અને ઈગો તો કાચ જેવો લઈને ફરતા હોય છે..એટલે તમારે ખુલાસા આપવા પડે એમને લોકોનું સમર્થન ���િલથી હોય તમારે માંગવું પડે..