વિશ્વહિંદુ પરિષદના રાષ્ટ્રીય પદાધિકારી માન. ધર્મેન્દ્ર ભાયાણીજી એ આજે તેઓના રાધનપુર પંથકના પ્રવાસ દરમિયાન રાધનપુર સ્થિત રામમઢી ની મુલાકાત લઈ વર્તમાન વિશ્વમાં હિંદુ પ્રભાવની પુનઃ સ્થાપના અને રાધનપુર સાંતલપુરના હિંદુ હિતો બાબતે ઔપચારિક ચર્ચા કરી....
उत्तिष्ठ उत्तिष्ठ गोविंद उत्तिष्ठ गरुडध्वज ।
उत्तिष्ठ कमलाकांत त्रैलोक्यं मंगलंकुरु ॥
हे गोविंद! उठो, उठो, हे गरुड़चिन्ह धारण करने वाले! उठो, हे लक्ष्मी के प्रिय! उठो और तीनों लोकों में मंगल फैलाओ।🙏
🙏🙏!! ॐ नमो नारायणाय !!🙏🙏
જગતના તાત કહેવાતા ખેડૂતો પર એક આતંકવાદી ઓ થી પણ વધારે બેરહેમીથી માર મારવો શું યોગ્ય છે
હશે કદાચ વેપારી ઓ દ્વારા ખેડૂતો નું શોષણ થાય જ છે અને એમની સામે કદાચ અવાજ ઉઠાવ્યો હશે...
@sanghaviharsh@dgpgujarat@BJP4Gujarat