2004 के IRCTC घोटाले में 2025 में चार्ज फ्रेम हो रहा है😳
यह गर्व की बात है या शर्म की?
गुलामी की पुलिस, प्रशासनिक और न्यायिक व्यवस्था कब बदलेगी?
झूठ को गंभीर अपराध घोषित करने और झूठ पकड़ने के लिए नार्को पॉलीग्राफ ब्रेनमैपिंग कानून कब बनेगा?
Justice Within Year कब लागू होगा?
તમને ખ્યાલ હસે,
છેલ્લા એક વર્ષ થી હું અમારા વિસ્તાર નાં રોડ માટે નિરંતર માંગણી કરતો હતો,
અંતે એ રોડ નું આજે માનનીય ધારાસભ્ય શ્રી @ShivabhaiGohil4 સાહેબ અને @Bharat_b_Bjp ભાઈ દ્વારા સકુશળ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
ખૂબ ખૂબ આભાર...🙏
@Bhupendrapbjp
ઉત્તરપ્રદેશથી યોગી આદિત્યનાથનો કડક સંદેશ..
"તહેવારો અને ઉત્સવો દરમિયાન તમે જોયું હશે કે જ્યારે પણ કોઈ પર્વ આવતો, ત્યારે ઉત્પાત શરૂ થઈ જતો. હવે આ ઉત્પાતીઓ અને ઉપદ્રવીઓને ખબર પડશે અને તેમને તેમની સાત પેઢીઓ યાદ આવશે, કારણ કે ક્યારેક લોકોની ખરાબ આદતો જતી નથી, તો તેના માટે તેમની ડેન્ટિંગ-પેઇન્ટિંગ (સબક શીખવવું) કરાવવી પડે છે, જેથી તેમની ખરાબ આદતો સુધારી શકાય.
અને આ જ ડેન્ટિંગ-પેઇન્ટિંગ તમે ગઈકાલે બરેલીની અંદર જોઈ હશે. તે મૌલાના ભૂલી ગયો કે શાસન કોનું છે. તેને લાગતું હતું કે ધમકી આપીશું અને જામ કરી દઈશું. પરંતુ અમે કહ્યું કે ન તો જામ થશે અને ન તો કર્ફ્યુ લાગશે, પરંતુ કર્ફ્યુનો સબક તમને એવો શીખવી દઈશું કે તમારી આવનારી પેઢી પણ તોફાન કરવાનું ભૂલી જશે...
2017 પહેલા યુપીની અંદર આ જ થતું હતું. અને અમે ચોક્કસ કહી શકીએ છીએ કે 2017 પછી અમે કર્ફ્યુ પણ લાગવા દીધો નથી, પરંતુ આવા લોકોને તેમની જ ભાષામાં સમજાવીને તેમને સજા અપાવવાનું કામ કર્યું છે. ઉત્તર પ્રદેશની ગ્રોથ સ્ટોરી અહીંથી જ શરૂ થાય છે."
#UttarPradesh @myogiadityanath