Sir ek request che waiting list banavjo sir km k talati &junior clerk vada na order nhota avya etle exam api che e loko e bt dv ma nhi ave to vancancy khali j rese @CommissionerVmc
1))Sir ek request che bov waiting list banavjo sir km k talati &junior clerk vada na order nhota avya etle exam api che e loko e bt dv ma nhi ave to vancancy khali j rese @CommissionerVmc
Sir Notification ma lakhyu che fee receipt nd applications form ni jarur pdse exam time e hve maro phone khovay gyo hovathi data loss thy gya che to plz sir call later time e data reload Karva ma ave site ma jenathi ame download kri ski @CommissionerVmc
☺️આજ ફરી આત્મસંતોષ થયો અને લાગણીવશ થઈ પાંપણ ભીની થઇ ગઈ. ગર્વ છે કે આ ભ્રષ્ટાચરની લડાઈ માં મહેનતું #યુવાનો ને હકનો રોટલો/કોળિયો મેળવવામાં સ���ભાગી થઈ યોદ્ધા ની જેમ લડ્યો.🏹
આજે ઈમાનદાર અને પ્રમાણિક લોકોના ચહેરા ઉપર ખુશી જોઇને હાશકારો થયો કે જીવનમાં જેટલી પણ લડાઈ લડવાની થઈ જે પણ સહન કરવાનો વારો આવ્યો સડક થી લઇ #જેલ સુધી જે પણ ભોગવવાનો વારો આવ્યો આજે એનું પરિણામ સામે આવ્યું તો એનો આજે સંતોષ બહુ થયો...
આજે આ ખુશીની લાગણીનું કારણ #તલાટી અને #જુનિયર_ક્લાર્ક નું ફાઈનલ મેરીટ લીસ્ટ છે. જેમાં એવા મિત્રો ને સરકારી નોકરી મળી છે જેને માટે તે હકદાર અને લાયક હતા. એવા ગરીબ અને જરૂરિયાતમંદો ને રોજગારી મળી છે જેને દિવસ રાત મ��ેનત કરતા મે જોયા છે.પસંદગી પામેલા મિત્રોના શાબ્દિક આભરો થી દિલ શું સોશિયલ મીડિયા ફૂલ થઈ ગયું...🥰
👉આ એજ પરીક્ષા છે જેને માટે 5 વર્ષ થી અગણિત મીડિયા દીબેટ કરી વિધાર્થીઓનો પક્ષ રાખ્યો છે. અગણિત અટકાયત થઈ....
👉આ એજ પરીક્ષા છે 2 વાર કેન્સલ કરવા��ાં આવેલ ત્યારે પણ મજબૂતાઇ થી બધાને ન્યાય મળે અને 12 પાસ ઉમેદવારો નો સમાવેશ કરવામાં આવે તેના માટે એડી ચોંટી નું જોર લાગડી લડ્યા છીએ.
👉આ એજ પરીક્ષા છે જેનું પેપેર લીક(૨૯-૦૧-૨૦૨૩ રવિવાર) થવાની આશંકા અમે પેપરમાં એક અઠવાડિયા પહેલા(૨૪/૦૧/૨૦૨૩) કરી દીધી હતી, અને અંતે પરીક્ષાના દિવસે જ પેપરલિક પણ થયું.
👉આ એજ પરીક્ષા છે જેના પેપર લીકેજ બાદ અમે સત્તપક્ષેને પેપરલિકેજ ઉપર કાયદો બનાવવા માટે મજબૂર કરી દીધ��� હતા. અને અંતે કાયદો બન્યો. #ગુજરાત_જાહેર_પરીક્ષા બિલ વિધાનસભામાં પાસ થયું. બજેટ સત્ર દરમિયાન પેપરલીક સામેનું વિધેયક વિધાનસભામાં રજૂ કરવામાં અને સુધારા સાથે વિધેયક પાસ કરાયું હતું.
👆આ #કાયદો લાવવામાં પૂરી જાત ઘસી કાઢી....
👉આ એજ પેપર છે જેને પરીક્ષાની સિસ્ટમ માં રહેલા તમામ દુષણો ઉજાગર કર્યા અને #હસમુખ_પટેલ જેવા બાહોશ અને પ્રમાણિક અધિકારી ને આ પદ ઉપર બેસાડવાની ફરજ પાડી.
👉અને હા આ એજ પેપર છે જે ભરતી કાળના ઇતિહાસમાં ગુજરાત સરકારની સૌથી લાંબી ચાલેલી ભરતી પ્રક્રિયા છે.(2018 થી 2023 પંચવર્ષીય યોજના).
💫આ એજ પેપર છે જેને અનેક આંદોલનો જોયા છે.
💫આ એજ પેપર છે જેને ઘણા વિદ્યાર્થી ને વિદ્યાર્થી માંથી આંદોલનકારી બનાવ્યા છે.
👆જેને આટલા ચડાવ ઉતાર પછી પણ સંઘર્ષ નોહતો મૂક્યો તે આજે પરીક્ષા પાસ છે અને કામયાબી ની સીડી ચડી રહીયો છે. હવે જીવ���માં પરિસ્થિતિઓ નો સામનો કરવા માટે એક રોજગારી રૂપી સહારો મળી રહશે.પોતાના દેશ અને પરિવારને પ્રગતિ માં મહત્વનો હિસ્સો બની રહશે.🙏
💖💐પરીક્ષા પાસ કરનાર તમામ ભાઈઓ અને બહેનો ને ખૂબ ખૂબ અભિનંદન જીવનમાં ખૂબ પ્રગતિ કરો અને માતાપિતાનું નામ રોશન કરો તેવી માતાજીને પ્રાર્થના.💐🌹
💪આ જીત તમારા કરેલ પુરુષાર્થ ની છે.
💪આ જીત તમારા માતાપિતા એ સહન કરેલ તાપ ની છે.
💪આ જીત તમારા ગુરુજનો એ તમને આપેલ જ્ઞાની ની છે.
🫵આ જીતના ભાગીદાર એ લોકો પણ છે જે તમારી વેદનાનો અવાજ બન્યા છે.
🫵આ જીતના ભાગીદાર એ પણ છે જેને જાણતા અજાણતા આપને કોઈને કોઈ મદદ કરી છે.
📸આજના દિવસે દરેક વિદ્યાર્થી વતી આભાર એ તમામ મીડિયા અને અધિકારી મિત્રોનો જેના આ સંઘર્ષના સમયમાં યુવાનો ના વેદનાના વાચક બન્યા.
#Congratulations
#talati
#clerk
@Hasmukhpatelips
@dineshdasa1
@devanshijoshi71
@Vivekdoza
@DixitGujarat
@RonakABPAsmita
@golanihemant
@SidDholakia
@pravinahir005
@hdraval93
@deepakrajani123@JigarPa14714712 Media e hath ma lidhu ne media e ketli tweet kri janury ma avse may June avse July August avse sept Oct avse hve avse k nhi e nhi khbar pdti sir ji
@VishvaVyas2@deepakrajani123@CommissionerVmc @dhavalsadhu26 @GSSSB_OFFICIAL Hve again Oct leavase evu listen kryu bt koi official source thi aa declare karvao to trust ave vmc site ma mukavo k Oct ma gsssb exam lese kaik amne santi thy plz request che
@CommissionerVmc@VishvaVyas2 Then please sir told Gaun seva pasandgi mandal to declaring Exam date as soon as possible because almost 1.5yr completed of notification published
@CommissionerVmc@VishvaVyas2 સાહેબ ગૌણ સેવા પસંદગી મંડળ ની કામગીરી અમને ખબર છે.તે એક ને એક ભરતી ૫ વર્ષ ચલાવે છે.તે ૧.૫ વર્ષે તો પરીક્ષા લેશે જો તમે એમનું કહેતા હોવ તો.ભરતી વહેલા પૂર્ણ કરાવવી હોય તો તમારે કરવું પડશે.ગૌણ સેવા વાળા તો ૫ વર્ષ કેમ કાઢી નાખે એમનેય નથી ખબર પડતી.
@CommissionerVmc@PadubhaRevar@VishvaVyas2 Sir thank you nd tme clear karavi deso evi amari asha che km tmari pase kyarey nirasa nthi mle nd sir mehnet pn dil thi kru chu k tmari https://t.co/9OxPfPBQGK krvano moko mle
@CommissionerVmc@VishvaVyas2 માફ કરશો સાહેબ જ્યા સુધી મારી જાણકારી છે ત્યા સુધી ગૌણ સેવા પસંદગી મંડળ અમને જવાબ આપવા બંધાયેલ નથી અને દેશે પણ નહી કેમ કે અમે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન માં ફોર્મ ભર્યાં છે કોર્પોરેશન ગમે તે એજન્સી ને પરીક્ષા નુ કામ સોપે તેના સાથે અમારે કાય લેવા દેવા હોતુ નથી આભાર
@CommissionerVmc sir gsssb is not giving ans me nd many students so plz help for exam date.tme ek Adhikari 6oa tmaru shabhle 6e amne loko ne ignor kre 6e ame last time tmne course mate kidhu nd immediately avi gyo so pls sir ek var tme vat krso to many student thanks for lifetim