દરેક વિભાગ માં ધીરે ધીરે કરાર આધારીત ભરતી કરી તૈયારી કરતા ઉમેદવારોની કાયમી રોજગારી શા માટે છીનવી રહ્યા છો
શિક્ષણ વિભાગમાં પણ હવે પ્રવાસી શિક્ષક બાદ #જ્ઞાન_સહાયક લાવ્યા
કરાર આધારીત ભરતી બંદ કરી કાયમી ભરતી કરવામાં આવે બાકી ટેટ ટાટ પરીક્ષાઓ લઈ ઉમેદવારોને આશા દેખાડી એમની સાથે છેતરપિંડી કેમ?
#GUJ_WANT_GOV_TEACHERS
@CMOGuj@kuberdindor
@dave_janak Mps/MLAs ચાલુ સભામાં સુઈ શકે /પોર્ન જોઈ સકે/અન્ય હરકતો કરી સકે પણ સરકારી કર્મચારી થી એક નાની ભૂલ થાય એટલે નિયમ મુજબ સજા કરવામાં આવે છે... What a supermacy!
આ માનવસર્જીત ઘટના છે સાહેબ….
નાના માથાઓને નહીં….જેણે કટકી કરી છે એ ઓરેવા કંપનીના માલિક જયસુખ પટેલને પકડો…
બ્રિજના લોકાર્પણ વખતે જેમણે મોટી મોટી ડંફાસો મારી…કરો એને જેલભેગા
#Morbi#MorbiTragedy#MorbiBridge@sanghaviharsh
@IExpressSports@pdevendra Bas ipl khelo, ipl ke 14 me se koi match miss nahi hoga, agr qualifying ki race me ho to,2.5-3 months to ipl le leta he , 1/4 time year ka ek lauge ko honestly dete he sab,ab is bar ipl me minimum 18 matches honge pure sal ka to yahi khel lete he
@Jaspritbumrah93@myuppercase Such a anti national cricketer you are. U hve no any right to play even single international match for india. U go nd play for MI only ur not deserving MC #iplboycot
@gujratsamachar બિલકુલ વાહિયાત કરતૂત છે આ લોકોનું... ખોટી દાદાગીરી કરે છે આ જોઈને સરકારે પશુ નિયંત્રણ નો કાયદો હજુ વધુ કડક બનાવો જોઈએ .. ને આ લોકો દૂધ વેચી ને એનું પેટિયું રડે છે ઢોર રાખી ને કોઈ ઉપર મહેરબાની નથી કરતા
@harbhajan_singh@ImRo45 Afridi: Gautam Gambhir is a character whom whole India team dislikes
Shameless Vikrant Gupta and Harbhajan Singh: *Laugh*
Every Indian with self respect must financially hurt them by unsubscibing to Sports Tak and everything they are involved in 😡
https://t.co/TricBIuSLq
@harbhajan_singh@ImRo45 Totally unacceptable & unexpected.. from u "bhajjaaaa" i thought ur good human being bt u r such a M*********....! Achha hua bohot nhi khele aap india k liye ... Thnks to MSD..
@SandhyaPanchal_ આ મુદ્દાઓમાં તો લોકો ની સહનશક્તિ કામે આવી શકે એમ છે પણ મોંઘવારી , ભ્રષ્ટાચાર , અને બેરોજગારી નાં મુદ્દાઓ અતિમહત્વનાં છે. લોકોએ ઉદઘાટન સમારોહ, તાયફાઓ માંથી બહાર આવી ને વિચારવા જેવું છે..
@SandhyaPanchal_ આ મુદ્દાઓમાં તો લોકો ની સહનશક્તિ કામે આવી શકે એમ છે પણ મોંઘવારી , ભ્રષ્ટાચાર , અને બેરોજગારી નાં મુદ્દાઓ અતિમહત્વનાં છે. લોકોએ ઉદઘાટન સમારોહ, તાયફાઓ માંથી બહાર આવી ને વિચારવા જેવું છે..
@SandhyaPanchal_ એક રસ્તા પર નાં ખાડા અને બીજી બાજું આ ઢોર જીવવું હરામ કરી દીધું છે સામન્ય માણસોનું. માંડ સરકાર સારું કામ કરવા જઈ રહી છે એમાં આ અબૂધ પ્રજા અડચણ ઊભી કરે છે કડક સજા થવી જોઈએ આવા બેજવાબદાર લોકો ને...