આજરોજ રાજકોટ જિલ્લાના વિંછીયા ખાતે તાલુકા કક્ષાના રવી કૃષિ મહોત્સવનું માન.જિલ્લા પંચાયત પ્રમુખશ્રીના અધ્યક્ષ સ્થાને આયોજન કરવામાં આવેલ જેમાં બહોળી સંખ્યામાં ખેડૂતોએ હાજરી આપી ���તી@ddorajkot @DaoRajkot @tdovinchhiya @Gramsevak1972
આજે રિલાયન્સ ટ્રેન્ડ ફેમિલી મોરબી તરફ થી નજીક ની સ્કૂલ માં ચિત્ર સ્પર્થા યોજવામાં આવી અને વિજેતા ને આકર્ષક ઈનામ વિતરણ કરવામાં આવ્યું @reliancetrends@ril_foundation
આજે રિલાયન્સ ટ્��ેન્ડ ફેમિલી મોરબી તરફ થી નજીક ની સ્કૂલ માં ચિત્ર સ્પર્થા યોજવામાં આવી અને વિજેતા ને આકર્ષક ઈનામ વિતરણ કરવામાં આવ્યું @reliancetrends @ril_foundation
एक बार फिर वो नजारा याद कर लो
शहीदों के दिल में थी जो ज्वाला वो याद कर लो,
बलिदानियों के खून की धारा याद कर लो
आप सभी को स्वतंत्रता दिवस की शुभकामनाएं l
#HappyIndependenceDay
10 To 12 Aug - Time 10 to 13 hrs -
I am available at ગાંધીનગર
કોઈ પણ બેરોજગાર યુવાનો, LRD&SRP - Waiting, TET/ TAT - Exam,GPSC, Police Bharati, ગૉણસેવા, Any Govt Exam Related problem પ્રશ્નો ની ચર્ચા કરવા માટે મલી શકે છે.
રાજ્યમાં ચાલુ વર્ષે 12000 થી વધુ પોલીસની થશે ભરતી. 1000 એસઆરપી માં 600 જેલ સહાયક અને બાકીની પોલીસમાં થશે ભરતી. ટૂંક સમયમાં ભરતી બોર્ડની રચના બાદ શરૂ થશે ભરતીની કાર્યવાહી