વડોદરા મહાનગરપાલિકા ના વહીવટી વોર્ડ - 03 માં આવેલ દિલ્હી પબ્લિક સ્કૂલ (DPS), હરણી, વડોદરા ખાતે વોર્ડ ઓફિસર તથા સેનેટરી ટીમ દ્વારા મુલાકાત લઇ આગામી સ્વચ્છતા સર્વેક્ષણ અંતર્ગત શાળા માં સ્વચ્છતા જાગૃતિ અંગે ની IEC પ્રવૃત્તિ કરવામાં આવી
@ArunMaheshIAS@VMC_Dymc_North@VMCSWMdept
વોર્ડ ૩ પ્રિયલક્ષ્મી મીલ ગરનાળા નજીક રેલવે સ્ટેશન પ્લેટફોર્મ નંબર ૭ પાસે થી રોડ પર ના લારી ગલ્લા ના દબાણો સયાજીગંજ પોલીસ સાથે રહી દૂર કરી અને ૪ ટ્રક સમાન જપ્ત કરવામાં આવેલ
@VMCVadodara@ArunMaheshIAS@vmc_ward03@Vadcitypolice
વડોદરા મહાનગરપાલિકા ના વોર્ડ-3 ની સેનેટરી ટીમ દ્વારા અગોરા મોલ સાઈડ મંગળ પાંડે રોડ પર કચરો નાખતા ઇસમ પાસેથી દંડ વસુલ કરેલ છે.
@ArunMaheshIAS@VMC_Dymc_North@VMCSWMdept
વડોદરા મહાનગરપાલિકા ના વોર્ડ-3 માં આવેલ હરણી કુત્રિમ તળાવ ખાતે ગણેશજી ના વિસર્જન માટે આવેલા મંડળો દ્વારા સ્વચ્છતા તેમજ અન્ય વ્યવસ્થા અંગે પ્રતિભાવ/રીવ્યુ વ્યક્ત કરવામાં આવ્યા.
@VMCVadodara@ArunMaheshIAS@VMCSWMdept@VMC_Dymc_North
વડોદરા મહાનગરપાલિકા ના વોર્ડ-3 માં આવેલ હરણી કુત્રિમ તળાવ ખાતે ગણેશજી ના વિસર્જન માટે આવેલા મંડળો દ્વારા સ્વચ્છતા અંગેની સેલ્ફી લઇ ખુશી વ્યક્ત કરવામાં આવી.
@VMCVadodara@ArunMaheshIAS@VMCSWMdept@VMC_Dymc_North
💢સ્વચ્છતા શપથ 💢
આજરોજ *વોર્ડ નંબર -3* ના *ફતેગંજ* વિસ્તારમાં આવેલ *મહારાણા પ્રતાપ પ્રા.શાળા*માં વિદ્યાર્થીઓને પોતાની સ્કૂલ તેમજ પોતાના રહેઠાણ વગેરેમાં સ્વચ્છતા જળવાય માટે ની જાગૃતિ આવે તે માટે શપથ લેવડાવવા મા આવ્યા.
@VMCVadodara@ArunMaheshIAS@VMC_Dymc_North@VMCSWMdept