@VMCVadodara@VMC_Dymc_North@ArunMaheshIAS@VMCSWMdept@VMCVadodara
આજરોજ તારીખ-૦૫/૦૯/૨૬ ના રોજ પશ્ચિમ ઝોન અંતર્ગત આવતા વોડઁ નં-૦૮ ના કરોડીયા વિસ્તાર ના પંચવટી સકઁલ થી રૂબીસકઁલ સુધી વન ડે વન રોડ કાયઁક્રમ નું આયોજન કરેલ હતુ જેમાં સફાઈ ઝુંબેશ તથા રોબર્ટ કામગીરી કરવામાં આવેલ.
@VMCVadodara@ArunMaheshIAS@VMC_Dymc_North@VMCSWMdept
આજરોજ તારીખ-૦૩/૦૯/૨૦૨૬ ના રોજ પશ્વિમ ઝોન અંતગઁત આવતા વોડઁ નં-૦૮ ના કરોડીયા વિસ્તાર મા માનનિય શ્રી કમિશનર સાહેબ શ્રી ના સુચન મુજબ સફાઈ ઝુબેશ નુ આયોજન કરી વાવ ની સફાઈ કામગીરી કરવામા આવેલ.
@ArunMaheshIAS@VMCVadodara@VMC_Dymc_North@VMCSWMdept
આજરોજ તારીખ-૦૩/૦૯/૨૦૨૬ ના રોજ પશ્વિમ ઝોન અંતગઁત આવતા વોડઁ નં-૦૮ ના કરાડીયા વિસ્તાર મા મસાણી માતા મંદિર સફાઈ ઝુબેશ નુ આયોજન કરવામા આવેલ તથા હેલ્થ વેલનેસ સેન્ટર પાસે વૃક્ષારોપણ નુ આયોજન કરેલહતુ.
@ArunMaheshIAS@VMCVadodara@VMC_Dymc_North@VMCSWMdept
આજ��ોજ
તારીખ 02/09/26
વોર્ડ નંબર -8 (પશ્ચિમ ઝોન) ખાતે વનડે વન રોડ કાર્યક્રમ ��ંતર્ગત સ્વચ્છતા ઝુંબેશ તથા I.E.C એક્ટિવીટી અને આંગણવાડી કેન્દ્ર પ્રગતિનગરગોરવા ખાતેસફાઈ ઝુંબેશ તેમજ જેસીબી ,આઇવા દ્વારા કામગીરી કરવામાં આવેલ
@ArunMaheshIAS@VMCVadodara@VMC_Dymc_North@VMCSWMdept
આજરોજ
તારીખ 02/09/26
વોર્ડ નંબર -8 (પશ્ચિમ ઝોન) ખાતે વનડે વન રોડ કાર્યક્રમ અંતર્ગત સ્વચ્છતા ઝુંબેશ તથા I.E.C એક્ટિવીટી આંગણવાડી કેન્દ્ર સુભાનપુરા 3 અને 4 સફાઈ ઝુંબેશ તેમજ જેસીબી ,આઇવા દ્વારા કામગીરી કરવામાં આવેલ
@VMCVadodara@VMC_Dymc_East@VMC_Dymc_North@ArunMaheshIAS
આજરોજ તારીખ-૦૩/૦૮/૨૦૨૬ ના રોજ વોડઁ નં-૦૮ પશ્વિમ ઝોન અંતર્ગત આવતા અલકાપૂરી વિસ્તારમાં માં સફાઈ ઝુંબેશ નું આયોજન કરવામાં આવેલ હતું જેમાં અલકાપૂરી મેઈન રોડ પર વરસાદી પાણી નો નિકાલ કરી સફાઈ તથા પાવડરીંગ કામગીરી કરવામાં આવેલ.