ન્યૂ રાણીપ ખાતે ભારતીય જનતા પાર્ટી રાણીપ વોર્ડના કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું.સર્વે લોકોનો વિશ્વાસ, ઉત્સાહ અને ઉમંગ ભાજપની જંગી બહુમતીથી ભવ્ય વિજયનો સ્પષ્ટ સંકેત છે.
ये ईज ऑफ जस्टिस न केवल हमारे नागरिकों के ईज ऑफ लिविंग को बढ़ा रहा है बल्कि इससे देश में ईज ऑफ डूइंग बिजनेस भी बढ़ा है। इससे विदेशी निवेशकों में ये भरोसा जगा है कि भारत में उनके न्यायिक अधिकार सुरक्षित रहेंगे । : आदरणीय प्रधानमंत्री श्री @narendramodi जी
#AatmanirbharBharatKaBudget स्वास्थ्य और कल्याण, भौतिक और वित्तीय पूंजी एवं अवसंरचना, आकांक्षी भारत के लिए समावेशी विकास, मानव पूंजी में नवजीवन का संचार करना, नवप्रवर्तन और अनुसंधान एवं विकास, न्यूनतम सरकार और अधिकतम शासन को ध्यान में रखकर तैयार किया गया है।
Birthday greetings to NEDA Convenor Shri @himantabiswa Ji. Blessed with tremendous energy and determination to serve society, he is working hard for the development of Assam and the Northeast. May God bless him a long and healthy life.
સ્વસ્થ નાગરિક...સશક્ત રાષ્ટ્ર
આજે વિશ્વ કેન્સર દિવસ પર આ ગંભીર બીમારી ની વધુમાં વધુ જાગૃતતા ફેલાવીએ તથા સૌ શપથ લઈએ કે વ્યસનકારીઓને વ્યસન તરફ જતા અટકાવીએ અને દેશ ને વ્યસન મુક્ત અને કેન્સર મુકત બનાવવાનો પ્રયાસ કરીયે.
#worldcancerday2021#WorldCancerDay
ભાજપા વ્યક્તિગત નહિ પણ કેડર આધારિત પાર્ટી છે. જે અંતર્ગત દરેક કાર્યકર્તાઓને જે જવાબદારી મળે,તેને નિષ્ઠા સાથે પૂર્ણ કરે છે.
આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મુખ્યમંત્રી શ્રી @vijayrupanibjp જી એ કરેલા કામો અને પ્રદેશ અધ્યક્ષ શ્રી @CRPaatil જીના નેતૃત્વમાં અમે ચુંટણી લડવાના છીએ.
विज्ञान एवं भौतिकी के क्षेत्र में अद्वितीय सफलता प्राप्त देश को गौरान्वित करने वाले महान गणितज्ञ एवं भौतिक शास्त्री ‘पद्मविभूषण’ श्री सत्येंद्र नाथ बोस जी की पुण्यतिथि पर उन्हें सादर नमन।
#SatyendraNathBose
On this #WorldCancerDay, let's unite together to fight against Cancer with positivity.
Raising awareness about cancer and it’s early detection, diagnosis & treatment is the key to success.
“जब समय पर होगी पहचान,
तभी होगा उचित निदान”
आदरणीय प्रधानमंत्री श्री @narendramodi जी कल सुबह 11 बजे वीडियो कॉन्फ़्रेंसिंग के माध्यम से गोरखपुर, उत्तर प्रदेश में 'चौरी चौरा' शताब्दी समारोहों का उद्घाटन करेंगे।