#Gujarat | Beautification of public places in Surat is being done via wall paintings
Several beautiful paintings have been done across the city. This is giving a different look to the smart city, #Surat
@smartcityrajkot Good initiative, but along with this also educate them about cashless payment. They can keep BHIM or any upi for direct bank payment option.
#SuratFlowershow2020
તા. ૧ થી ૫ ફેબ્રુઆરી દરમ્યાન “૧૯મા રાષ્ટ્રીય પુસ્ત��� મેળામાં” સુંદર પુષ્પોનું "હોર્ટીકલ્ચર" પ્રદર્શન નું આયોજન કરવામાં આવેલ છે, જેને નિહાળવા બહોળી સંખ્યામાં આવવા સુરતીઓને હ્રદયપૂર્વક આમંત્રણ છે.
-નવસારી જિલ્લામાં વિજ્ઞાન-ગણિત પ્રદર્શનનું આયોજન
-"ટકાઉ વિકાસ માટે વિજ્ઞાન ટેક્નોલોજી" વિષય આધારિત આયોજન
-જિલ્લાની 300 શાળાઓએ ભાગ લીધો
-212 કૃતિઓ બાળ વૈજ્ઞાનિકો દ્વારા રજૂ કરવામાં આવી
#NAVSARI