મહિસાગર નદી પર પોઇચા વિયર પ્રોજેક્ટ (તા. સાવલી) ની પ્રગતિ ની આજે શ્રી ઇશ્વરસિંહ પટેલ, માન. જળસંપત્તિ મંત્રીશ્રી અને શ્રી કેતન ઇનામદાર, માન. ધારાસભ્યશ્રી દ્વારા સ્થળ મુલાકાત લેવામાં આવી.
વિભાગના મુખ્ય ઇજનેર અને અધિક સચિવશ્રીએ પ્રોજેક્ટની કામગીરી અને લાભોની રૂપરેખા આપી.
(૧/૨)
💧જળ સંસાધનો, સંરક્ષણ અને વ્યવસ્થાપન ક્ષેત્રે અગ્રેસર આપણું ગુજરાત.. 💧
કેન્દ્ર સરકારના જળ શક્તિ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા ‘રાષ્ટ્રીય જળ પુરસ્કાર - 2025’માં ગુજરાતે દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યું.
મહામહિમ રાષ્ટ્રપતિ આદરણીય શ્રી દ્રોપદી મુર્મુજીના હસ્તે તેમજ (1/2)
It feels proud to share that Gujarat Engineering Research Institute (GERI), Gandhinagar has received NABL accreditation.
It is notable that GERI Labs tested a total of 2.20 lakhs samples last year providing Quality Testing Facilities and Revenue Generation of over 71crores.
આજે વલસાડ જિલ્લાના નાની દાંતી - મોટી દાંતી મુકામે જળસંપતિ મંત્રાલય દ્વારા ચાલતા દરિયાઈ ધોવાણના કામોની મુલાકાત લઈ સમગ્ર કામગીરીનું નિરીક્ષણ કર્યું.
@PMOIndia l @CMOGuj l @InfoGujarat
વાંસદા-ચીખલી ના ૪૮ ગામો ને સિંચાઈની સુવિધા પૂરી પાડવા માટે છેલ્લા ૪ વર્ષો માં ૧૮ જેટલા ચેકડેમો બનાવવામાં આવેલ.
ઉક્ત ચેકડેમો ચાલુ વર્ષે ૧૦૦ % ભરાતા ૧૨૫૪ હેક્ટરથી વધુ વિસ્તારમાં સિંચાઇને ફાયદો થશે.
@mukeshpatelmla@kunvarjibavalia@InfoGujarat