હિંમતનગર તાલુકાના ધુલેટા ગામના લોકો ગામમાં કોરોના કેસ વધતા ખેતરોમાં હિજરત કરવા મજબુર...ગાયો-ભેંસો સહિત ઘરવખરી લઈને ખેતરોમાં રહેવાનુ ચાલુ કર્યુ...#corona#sabarkantha
સાબરકાંઠા
હિમતનગર તાલુકાના બોરીયા ખુરદ ગામે જી.પી.સી.બીની તપાસ,
ગામના તમામ બોરમા લાલ પાણી આવતા જીપીસીબીએ તપાસ હાથ ધરી
ગામના 5 બોરના પાણીના સેમ્પલ લેવાયા,
લાલ પાણી લેબોરેટરી માટે મોકલાશે,
ફેક્ટરીઓએ બેરોકટોક કેમીકલવાળુ પાણી જમીનમા ઉતારી ભુગર્ભ જળ દુષિત કર્યા