યુવાનો ના ભવિષ્ય સાથે ચેડાં કરનાર કૌભાંડીઓની #ગૂજરાત_ફાઈલ તૈયાર કરી રહીયો છું. આવનાર દિવસોમાં આધાર પુરાવા સાથે એક એક ને જાહેર જનતા જોગ મૂકીશ.
તપાસ થી ઘણા #મોટા_માથા અને કૌભાંડીઓ ના આકા સામે આવી શકે છે.
અત્યારસુધી ની કૌભાંડની તપાસમાં સૌથી વધારે #શિક્ષણ_જગત સાથે સંકળા��ેલ લોકો સામે આવ્યા છે.
યુવાનો ના સપના અને આશાઓ ને ચકનાચૂર કરનાર ને કોઈપણ ભોગે #મે_છોડેગા_નહીં.....
🙏સરકાર પાસે ઘણીવાર પ્રોટેક્શન ની માંગણી કરી છે આપે કે ન આપે તે એનો વિષય છે.
હું મારું કર્મ કરીશ મારો ધર્મ નીભાવિશ.
સત્તા અને એના સમર્થકો તેનું કાર્ય કરે.
હું પડકાર જીલનાર માણસ છું અને જીવમાં જીવ છે ત્યાંસુધી યુવહિત માટે લડીશ.💪
#રાષ્ટ્રનિર્માણની અને ભ્રષ્ટાચાર વિરોધી લડાઈ માં હું લડીશ અને જે���ે જેને ખોટું કર્યું છે એને છોડીશ નહીં.
મારો કોઈ વ્યક્તિગત દુશ્મન નથી, મારે કોઈપણ સાથે રાગ દ્વેષ કે પૂર્વાગ્રહ નથી.હા એ ચોક્કસ છે કે મને કે મારા પરિવારને ખોટી રીતે #ફસાવવાનો પ્રયાસ થશે તો ચૂપ પણ નહીં બેસું.હું ગુજરાતના યુવાનો માટે લડ્યો છું. ��ે હંમેશા યુવહીત અને જાહેરહિતનું કામ કર્યું છે #ટ્રેક_રેકોર્ડ એકવાર ખાસ જોજો. સિસ્ટમ અંદર રહેલ સડો અને સિસ્ટમ અંદર આવતું દૂષણ દૂર કરવાનું મારું કામ શરૂ છે અને રહશે.
#શુદ્ધિકરણ ના આ યજ્ઞ માં સામાન્ય જનતા એ પણ જોડાવું જોઈ અને આહુતિ આપવી પડશે, આ લડાઈ તમારી આવનાર પેઢી માટેની પણ છે.
#યુવાશક્તિ_રાષ્ટ્રશક્તિ
#યુવાહીત_રાષ્ટ્રહીત
@PMOIndia
@narendramodi
@AmitShah
@Bhupendrapbjp
@CMOGuj
https://t.co/VVUzjcyby9
જૂનાગઢ શહેરમાં સામાન્ય વરસાદ માજ અનેક જગ્યાએ પાણી ભરાયા છે અને માણસ પૂરા સમાઈ જાય તેવા ખાડા પડ્યા છે. આ દરમિયાન આઝાદ ચોક વિસ્તારનો એક વીડિયો વાયરલ થયો છે.
આઝાદ ચોક વિસ્તારમાં ખૂલ્લી ગટરના ખાડામાં દંપતી પડી ગયું હતું. જેના સીસીટીવી સામે આવ્યા છે. આજે સવારે આ બનાવ બન્યો હતો. પતિ પત્ની બંને કામ પર જતા હતા ત્યારે જૂનાગઢ મહાનગરપાલિકાની ગંભીર બેદરકારીથી ખાડામાં પડ્યા હતા.પતિને માથાના ભાગે ગંભીર ઈજા થતાં સ્થાનિકો દ્વારા સારવાર માટે હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
પ્રિ- મોન્સુનની કામગીરી જૂનાગઢમાં કરવામi આવી છે કે કેમ ? તેના પર ગંભીર સવાલો ઊભા થઈ રહ્યા છે રાજકોટ મહાનગરપાલિકાની આવી જ ગંભીર બેદરકારીની ઘટનાથી ૨ વર્ષ પહેલા મેં મારા પિતાજી ગુમાવ્યા છે અને આવા બનાવો ગુજરાતમાં બીજે ક્યાં ન બને તેના માટે તંત્ર સામે લડત કોર્ટમાં ચાલુ છે ત્યારે આવી ઘટનાઓ સામાન્ય વરસાદમાં બનતી જોઈને ખૂબ દુઃખ થાય છે પણ તંત્રના પેટનું પાણી નહીં ડગે.
આશા રાખીએ છીએ હવે આવા બનાવો વર્ષાઋતુની પૂરી સિઝનમાં અન્ય જગ્યાએ ન બને અને ત���ત્ર તેની કામગીરી પૂરી નિષ્ઠાથી કરશે.
@YAJadeja @NiravJoshi0 @hdraval93 @devanshijoshi71 @Janak_Sutariyaa @dave_janak @chintanbhogayta @chintan_acharya @DevendraBhatn10
"શ્રમ સંયોજકની ભરતી પરીક્ષામાં હોબાળો થતા #પરીક્ષા_રદ "
ગ્રામ નિર્માણ કેળવણી મંડળ, થ��ા સંચાલિત અને વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી (VNSGU), સુરત સંલગ્ન નૂતન ગ્રામ વિદ્યાપીઠ - થવા (મુ.પો. થવા, તા. નેત્રંગ, જી. ભરૂચ) ખાતે શ્રમ સંયોજકની ખાલી પડેલી ૧ (એક) જગ્યા ભરવા માટે ભરતી પ્રક્રિયા અંતર્ગત લેખિત પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. ⛔પરંતુ વહીવટી ક્ષતિ અને ગેરવ્યવસ્થાના કારણે આ પરીક્ષા વિવાદોમાં સપડાઈ છે અને અંતે તેને મોકૂફ રાખવાની ફરજ પડી છે.
📋 પરીક્ષાનું આયોજન અને વિગતો:
���પરીક્ષાની તારીખ: ૦૨/૦૭/૨૦૨૬
◾પરીક્ષા સ્થળ: એમ.કે.કોલેજ ઓફ કોમર્સ, જુનો નેશનલ હાઈવે નંબર-8, કોલેજ કેમ્પસ, ભરૂચ.
◾રિપોર્ટિંગ સમય: સવારે ૧૧:૦૦ થી ૧૨:૦૦
◾પરીક્ષાનો સત્તાવાર સમય: બપોરે ૦૧:૦૦ PM થી સાંજના ૦૪:૦૦ PM
🚨 વિદ્યાર્થીઓના હોબાળોનું પ્રાથમિક કારણ:
મળતી માહિતી મુજબ, દૂરાત-દૂરથી આવેલા ��ેંકડો ઉમેદવારો સવારે ૧૧:૦૦ વાગ્યાથી જ પરીક્ષા કેન્દ્ર પર રિપોર્ટિંગ કરીને પોતાની બેઠક વ્યવસ્થા ગોઠવીને બેસી ગયા હતા. પરીક્ષા શરૂ થવાનો સત્તાવાર સમય બપોરે ૧:૦૦ વાગ્યાનો હતો. પરંતુ, નિયત સમય કરતાં ઘણું મોડું પેપર આપવામાં આવતા પરીક્ષાર્થીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો.
📌લાંબા સમયની રાહ જોયા બાદ પણ પેપર ન મળતા અને તંત્રની આવી ગંભીર બેદરકારી સામે આવતા ઉમેદવારોએ પરીક્ષા કેન્દ્ર પર જ ભારે હોબ���ળો મચાવ્યો હતો. ઉમેદવારોના વિરોધ અને કેન્દ્ર પર સર્જાયેલી આ સ્થિતિને જોતા સત્તાધીશો દ્વારા તાત્કાલિક ધોરણે આ પરીક્ષા મોકૂફ રાખવાની જાહેરાત કરવામાં આવી છે.
🔍 આગળની કાર્યવાહી:
ભરતી પ્રક્રિયામાં થયેલા આ છબરડાના કારણે ઉમેદવારોમાં ભારે નારાજગી વ્યાપી ગઈ છે. સંસ્થા દ્વારા પરીક્ષાની નવી તારીખ અને સમય અંગેની જાહેરાત હવે પછી સત્તાવાર રીતે કરવામાં આવશે તેવું જાણવા મળ્યું છે.
#BharuchNews #ExamPostponed
#StudentProtest #VNSGU #Gujarat_Recruitment
#નૂતન_ગ્રામ_વિદ્યાપીઠ_થવા #શ્રમ_સંયોજક_ભરતી
@Bhupendrapbjp
@CMOGuj
@irushikeshpatel
@drpradyumanvaja
@jitu_vaghani
@Rivaba4BJP
@VtvGujarati
@tv9gujarati
@abpasmitatv
@GSTV_NEWS
@sandeshnews
@News18Guj
@Zee24Kalak
@devanshijoshi71
@Jamawat3
@nidhirpatel6
@Janak_Sutariyaa
@JournoJayesh
@hdraval93
@DevendraBhatn10
@chintanbhogayta
@chintan_acharya
@Divya_Bhaskar
@tgbasiya
@NewsNavajivan
@gopimaniar
@ImVimit
@iDixitThakrar
@KKanteliya
@SamirParmar1947
@BhavikSudra3
@Vivekdoza
@Chaitar_Vasava
@Gopal_Italia
@baldevmer
@BenefitNews24
@JigarThakar_NC
@dave_janak
@NewsCapitalGJ
@svamanmedia
@GujaratFirst
@nikunjjani9
@DatelineGujarat
@hbtwits4u
@dmpatel1961
કદાચ આ ગૌણસેવાની ભૂલ છે અથવા મારી સમજવામાં ભૂલ છે.પણ ગૌણસેવ જ આની #સ્પષ્ટતા આપી શકે, આશા રાખીએ આની સ્પષ્ટતા ખૂબ જલ્દી આવે.🙏🏻
⛔ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા જૂન ૨૦, ૨૦૨૬ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલ જુનીયર સાયન્ટીફિક આસીસ્ટન્ટ (જાહેરાત ક્રમાંક: ૩૧૭/૨૦૨૫૨૬) નું આખરી પરિણામ #વિસંગત્તા જોવા મળે છે. આ પરિણામ પત્રકનું બારીકાઈથી વિશ્લેષણ કરતાં મેરિટના સામાન્ય નિયમો અને ડેટા એન્ટ્��ીમાં કેટલીક ટેકનિકલ ક્ષતિઓ જણાઈ રહી છે.
🗒️સરકારના નર્મદા, જળસંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ હેઠળની ગુજરાત ઇજનેરી સંશોધન સંસ્થા (GERI), વડોદરા માટે કુલ ૪૦ જગ્યા��ની ભરતીનું આખરી પરિણામ જાહેર કરાયું છે.
📌પરિણામનું સત્તાવાર કટ-ઓફ: મંડળ દ્વારા જાહેર કરાયેલ સત્તાવાર યાદી મુજબ GENERAL (COMMON) કેટેગરીનો કટ-ઓફ ૧૬૧.૨૦૭૬૭ ગુણ અટક્યુ છે.
🛑મેરિટ અને કટ-ઓફ (#Cut_Off) ની વિસંગતતા
પરિણામમાં વધુ ગુણ ધરાવતા ઉમેદવાર પ્રતિક્ષા યાદી (Waiting List) માં છે, જ્યારે તેમનાથી ઓછા ગુણ ધરાવતા ઉમેદવાર મુખ્ય પસંદગી યાદી (Select List) માં સ્થાન પામ્યા છે.
🧾⛔પ્રતિક્ષા યાદી (Annexure-B) ના ક્રમ-૧ પર રહેલા PARVKUMAR RAJANIBHAI PATEL ફાઇનલ ગુણ ૧૬૧.૩૩૪૭૭ છે. તેઓ જનરલ કેટેગરીના ઉમેદવાર છે. 🕵🏻
🧾⛔બીજી તરફ, મુખ્ય પસંદગી યાદી (Annexure-A) માં સામાન્ય (General Common) સીટ પર છેલ્લો ક્રમ-૧૨ મેળવનાર કુલદીપ રામભાઈ કટારીયાના ગુણ ૧૬૧.૨૦૭૬૭ છે.🕵🏻
📌મંડળના નિયમ મુજબ સામાન્ય કેટેગરીનો કટ-ઓફ ૧૬૧.૨૦૭૬૭ રાખવામાં આવ્યો છે. જો કટ-ઓફ આટલો હોય, તો ૧૬૧.૩૩૪૭૭ ગુણ મેળવનાર PARVKUMAR PATEL પ્રતિક્ષા યાદીમાં કઈ રીતે હોઈ શકે ? તેઓ મુખ્ય યાદીમાં ���૨મા ક્રમે હોવા જોઈતા હતા. 🤔
સામાન્ય બુદ્ધિ અને ગણિતના આધારે દેખાઈ આવતી વિસંગતતાઓ છે. ઉમેદવારોના વર્ષોની મહેનત અને ભવિષ્યનો સવાલ હોવાથી, આ પરિણામમાં કોઈ ટેકનિકલ ક્ષતિ રહી ગઈ હોય તો તે સુધારવી અત્યંત જરૂરી છે.
🙏🏻અમે આશા રાખીએ છીએ કે મંડળ આ વિસંગતતાઓ પ્રત્યે ધ્યાન આપીને ખૂબ જલ્દી એક સત્તાવાર સ્પષ્ટતા અથવા સુધારા પત્રક (#Corrigendum) જાહેર કરશે, જેથી લાયક ઉમેદવારોને સંપૂર્ણ ન્યાય મળી શકે. 🙏🏻
@GsssbOfficial
#GSSSB #JuniorScientificAssistant #JobVacancy2026 #MeritList #GujaratGovtJobs
તારીખ 14/06/2026 ના રોજ લેવાયેલ જા. ક્ર. 21/2025-26 #AMC સહાયક ફૂડ સેફટી ઓફિસર ભરતી પરીક્ષામાં PAK બાદ જાહેર થયેલ #FAK માં કાયદા (#GPMC_Act) આધારિત કુલ 4 પ્રશ્નો રદ કરવામાં આવ્યા છે.
🤔 જો કે સવાલ એ છે કે આ #પ્રશ્નો_રદ_કરવામાં_કેમ_આવ્યા ? જ્યારે ઓપ્શનમાં ���ાચા જવાબો હાજર હતા અને ખુદ AMC ની જ અધિકૃત કાયદાની પુસ્તક "ગુજરાત પ્રોવેન્સિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટ 1949" માં તેના પુરાવા છે! 🤔
📌 પરીક્ષા બોર્ડની આ અકળગતિ અને કોઈ પણ સ્પષ્ટ કારણ વગર પ્રશ્નો રદ કરવાની નીતિ સામે મહેનતું ઉમેદવારોને નુકશાન👇🏻
📊 પ્રશ્નવાર સચોટ તથ્યો અને વિશ્લેષણ (GPMC Act, 1949 ના આધારે):
🛑૧. પ્રશ્ન ક્રમાંક 089 (વેરા પેટે લેણી રકમ માંડવાળ કરવાની સત્તા)
કાયદાકીય તથ્ય: GPMC Act ની કલમ 152 ("Writing off of irrecoverable taxes") માં સાફ શબ્દોમાં લખ્યું છે કે – "The Commissioner may, with the approval of the Standing Committee, from time to time write off..."
◾વાસ્તવિકતા: પ્રશ્નપત્રમાં વિકલ્પ (D) "સ્ટેન્ડીંગ કમિટીની મંજૂરી બાદ કમિશનરને" એકદમ સ્પષ્ટ અને સાચો જવાબ આપ્યો જ હતો.
◽સવાલ: જો કાયદાની કલમ અને ઓપ્શન બંને ૧૦૦% મેચ થતા હોય, તો કયા તર્કના આધારે આ પ્રશ્ન રદ ���રાયો ❓
🛑૨. પ્રશ્ન ક્રમાંક 100 (રી-ડેવલપમેન્ટ વિસ્તાર જાહેર કરવા માટેનું અયોગ્ય કારણ)
એક્ટની કલમ 284E મુજબ રી-ડેવલપમેન્ટ માટે (a), (b) અને (c) એમ ત્રણ કાયદેસરના ગ્રાઉન્ડ આપેલા છે.
◾વાસ્તવિકતા: વિકલ્પ (C) "મેટ્રો શહેર��ી જોગવાઈઓ પરિપૂર્ણ કરવા માટે..." એવું કોઈ કારણ કાયદાના પુસ્તકમાં અસ્તિત્વ ધરાવતું જ નથી, એટલે કે પ્રશ્ન મુજબ તે જ સાચો જવાબ (Not a valid ground) બને છે.
◽સવાલ: કાયદાની જોગવાઈઓ સામે ઓપ્શન બિલકુલ સાચો હોવા છતાં ઉમેદવારોના સાચા માર્ક્સ કેમ કાપી નાખવામાં આવ્યા?
🛑૩. પ્રશ્ન ક્રમાંક 085 (મિલકત વેરાની બાકી રકમની વસૂલાતની મર્યાદા)
◾કાયદાકીય તથ્ય: કલમ 140(3) મુજબ – "which has remained due for more than one year..."
◽વાસ્તવિકતા: પ્રશ્નની મૂળ ર���મ (Question Stem) ની અંદર જ "more than" / "થી વધુ" શબ્દોનો ઉલ્લેખ પહેલેથી જ કરી દેવામાં આવ્યો છે. જો આ શરત પ્રશ્નમાં જ આવી ગઈ હોય, તો ઓપ્શનમાં માત્ર સીધો જવાબ ('એક વર્ષ') આપ્યો હોય તો પણ તે ગણિત અને તર્કની દ્રષ્ટિએ સંપૂર્ણ સાચો જ ગણાય.
◾સવાલ: ઓપ્શનમાં સાચો જવાબ ઉપલબ્ધ છે જ, તેથી આ પ્રશ્ન રદ શા માટે ?
🛑૪. પ્રશ્ન ક્રમાંક 093 (બાંધકામ સામગ્રી હટાવવાની નોટિસનો સમયગાળો)
◽કાયદાકીય તથ્ય: કલમ 239(2) મુજબ કમિશનર દ્વારા ૨૪ કલાક ("not less than twenty-four hours") ની લેખિત નોટિસ આપવાની જોગવાઈ છે.
🧐 ઉમેદવારોનો AMC સત્તાધીશોને સીધો સવાલ છે:
❓ જો ખુદ કોર્પોરેશન પોતાના જ અધિકૃત 'GPMC Act' ના કાયદા પુસ્તકના આધારે સાચા પ્રશ્નો ઓળખી શકતું ન હોય, તો રાત-દિવસ એક કરીને કાયદો યાદ રાખનાર પ્રમાણિક ઉમેદવારોની મહેનતનું શું ?
❓ કોઈ પણ સ્પષ્ટતા કે કારણ આપ્યા વગર સીધા પ્રશ્નો રદ કરી દેવા એ હજારો ઉમેદવારોના ભવિષ્ય સાથે ચેડાં સમાન છે. આનાથી મેરિટ પર ગંભીર અસરો પડે છે અને અયોગ્ય તત્વો આગળ આવી જવાની ભીતિ રહે છે.
🧑🏻🏫સ્પર્ધાત્મક પરીક્ષામાં ૦.૨૫ માર્કસ માટે પણ ઉમેદવારો રાત-દિવસ એક કરતા હોય છે, ત્યારે ૪-૪ પ્રશ્નો ખોટી રીતે રદ થાય, તેની કિંમત એક મહેનતુ વિદ્યાર્થી જ સમજી શકે.
🧑🏻🏫જ્યારે કોઈ ઉમેદવારે કાયદાની બુક (GPMC Act) વાંચીને, એક-એક કલમ સમજીને સાચો જવાબ આપ્યો હોય અને ઓપ્શનમાં પણ એ જવાબ હાજર હોય, ત્યારે માત્ર વહીવટી અણઆવડત બહાને આખો પ્રશ્ન જ રદ કર��� દેવો એ સીધેસીધો ન્યાયના સિદ્ધાંતોની વિરુદ્ધ છે.
🧑🏻🏫જે વિદ્યાર્થીએ મહેનત કરીને એ અઘરા પ્રશ્નો સાચા પડ્યા હતા, તે સીધો રેસમાંથી બહાર ફેંકાઈ જાય છે અને જેણે એ પ્રશ્નો છોડી દીધા હતા કે ખોટા પડ્યા હતા, તેને વગર મહેનતે ફાયદો થઈ જાય છે.
🙏🏻માનનીય મ્યુનિસિપલ કમિશનરશ્રી અને સ્ટાફ સિલેક્શન કમિટીને નમ્ર અપીલ છે કે આ ફાઇનલ આન્સર-કીનું પુનઃ મૂલ્યાંકન કરવામાં આવે અને વિદ્યાર્થીઓને ન્યાય મળે.
@AmdavadAMC
@Bhanchhanidhipani
#AMCExams #AssistantFoodSafetyOfficer #GPMCAct #Ahmedabad #JusticeForStudents #TransparentExams
@Bhupendrapbjp@CMOGuj
@irushikeshpatel
@drpradyumanvaja
@jitu_vaghani
@Rivaba4BJP
@VtvGujarati
@tv9gujarati
@GSTV_NEWS
@sandeshnews
@News18Guj
@Zee24Kalak
@devanshijoshi71
@Jamawat3
@nidhirpatel6
@Janak_Sutariyaa
@JournoJayesh
@hdraval93
@DevendraBhatn10
@chintanbhogayta
@chintan_acharya
@Divya_Bhaskar
@NewsNavajivan
@gopimaniar
@SamirParmar1947
@Vivekdoza
@Chaitar_Vasava
@Gopal_Italia
@JigarThakar_NC
@dave_janak
@NewsCapitalGJ
@GujaratFirst
@nikunjjani9
@dmpatel1961
કદાચ આ ગૌણસેવાની ભૂલ છે અથવા મારી સમજવામાં ભૂલ છે.પણ ગૌણસેવ જ આની #સ્પષ્ટતા આપી શકે, આશા રાખીએ આની સ્પષ્ટતા ખૂબ જલ્દી આવે.🙏🏻
⛔ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા જૂન ૨૦, ૨૦૨૬ના રોજ પ્ર��િદ્ધ કરવામાં આવેલ જુનીયર સાયન્ટીફિક આસીસ્ટન્ટ (જાહેરાત ક્રમાંક: ૩૧૭/૨૦૨૫૨૬) નું આખરી પરિણામ #વિસંગત્તા જોવા મળે છે. આ પરિણામ પત્રકનું બારીકાઈથી વિશ્લેષણ કરતાં મેરિટના સામાન્ય નિયમો અને ડેટા એન્ટ્રીમાં કેટલીક ટેકનિકલ ક્ષતિઓ જણાઈ રહી છે.
🗒️સરકારના નર્મદા, જળસંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ હેઠળની ગુજરાત ઇજનેરી સંશોધન સંસ્થા (GERI), વડોદરા માટે કુલ ૪૦ જગ્યાઓની ભરતીનું આખરી પરિણામ જા��ેર કરાયું છે.
📌પરિણામનું સત્તાવાર કટ-ઓફ: મંડળ દ્વારા જાહેર કરાયેલ સત્તાવાર યાદી મુજબ GENERAL (COMMON) કેટેગરીનો કટ-ઓફ ૧૬૧.૨૦૭૬૭ ગુણ અટક્યુ છે.
🛑મેરિટ અને કટ-ઓફ (#Cut_Off) ની વિસંગતતા
પરિણામમાં વધુ ગુણ ધરાવતા ઉમેદવાર પ્રતિક્ષા યાદી (Waiting List) માં છે, જ્યારે તેમનાથી ઓછા ગુણ ધરાવતા ઉમેદવાર મુ��્ય પસંદગી યાદી (Select List) માં સ્થાન પામ્યા છે.
🧾⛔પ્રતિક્ષા યાદી (Annexure-B) ના ક્રમ-૧ પર રહેલા PARVKUMAR RAJANIBHAI PATEL ફાઇનલ ગુણ ૧૬૧.૩૩૪૭૭ છે. તેઓ જનરલ કેટેગરીના ઉમેદવાર છે. 🕵🏻
🧾⛔બીજી તરફ, મુખ્ય પસંદગી યાદી (Annexure-A) માં સામાન્ય (General Common) સીટ પર છેલ્લો ક્રમ-૧૨ મેળવનાર કુલદીપ રામભાઈ કટારીયાના ગુણ ૧૬૧.૨૦૭૬૭ છે.🕵🏻
📌મંડળના નિયમ મુજબ સામાન્ય કેટેગરીનો કટ-ઓફ ૧૬૧.૨૦૭૬૭ રાખવામાં આવ્યો છે. જો કટ-ઓફ આટલો હોય, તો ૧૬૧.૩૩૪૭૭ ગુણ મ��ળવનાર PARVKUMAR PATEL પ્રતિક્ષા યાદીમાં કઈ રીતે હોઈ શકે ? તેઓ મુખ્ય યાદીમાં ૧૨મા ક્રમે હોવા જોઈતા હતા. 🤔
સામાન્ય બુદ્ધિ અને ગણિતના આધારે દેખાઈ આવતી વિસંગતતાઓ છે. ઉમેદવારોના વર્ષોની મહેનત અને ભવિષ્યનો સવાલ હોવાથી, આ પરિણામમાં કોઈ ટેકનિકલ ક્ષતિ રહી ગઈ હોય તો તે સુધારવી અત્યંત જરૂરી છે.
🙏🏻અમે આશા રાખીએ છીએ કે મંડળ આ વિસંગતતાઓ પ્રત્યે ધ્યાન આપીને ખૂબ જલ્દી એક સત્તાવાર સ્પષ્ટતા અથવા સુધારા પત્રક (#Corrigendum) જાહેર કરશે, જેથી લાયક ઉમેદવારોને સંપૂર્ણ ન્યાય મળી શકે. 🙏🏻
@GsssbOfficial
#GSSSB #JuniorScientificAssistant #JobVacancy2026 #MeritList #GujaratGovtJobs
🗣️ચોરાહા પરથી...
🕵🏻"ભૂતિયા બાયોમેટ્રિક અને અવતારી ��ધારકાર્ડ!"🧾
વિજ્ઞાન કહે છે કે માણસ મરી જાય એટલે એનું પ્રકરણ પૂરું. આધ્યાત્મ કહે છે કે આત્મા અમર છે, પણ એ કપડાં બદલીને નવો જન્મ લે છે. પરંતુ, આપણા ગુજરાતના ભૂમાફિયાઓ અને મહે��ૂલ વિભાગના જાદુગરોએ વિજ્ઞાન અને આધ્યાત્મ બંનેને ગિલ્લોડિયું ખવડાવી દીધું છે! એ લોકોએ સાબિત કરી દીધું કે આત્મા ગમે ત્યારે જૂના નામે જ પાછો આવી શકે છે, શરત માત્ર એટલી કે વાસણીરેલ ગામમાં કરોડોની જમીન હોવી જોઈએ.
મામલો અરવલ્લીના બાયડ તાલુકાના #વાસણીરેલ ગામનો છે. અસલી અને કાયદેસરના સરકારી ચોપડે નોંધાયેલું છે કે જમીનના મૂળ માલિક છગનભાઈ જીવણભાઈ પટેલ ૧૪ જાન્યુઆરી, ૧૯૭૨ ના રોજ આ ફાની દુનિયા છોડીને પરલોક સિધાવી ગયા હતા. મરણનો દાખલો કપડવંજ નગરપાલિકાએ કાયદેસર સહી-સિક્કા સાથે આપેલો છે.
હવે અસલી ચમત્કાર શરૂ થાય છે. વર્ષ ૨૦૨૫ ના એપ્રિલ મહિનાના ધોમધખતા તાપમાં, જ્યારે જીવતા માણસો એસી વગર રહી શકતા નથી, ત્યારે ૫૩ વર્ષ પહેલાં સ્વર્ગવાસી થયેલા છગનભાઈની આત્માને જમીન વેચવાની તીવ્ર ઈચ્છા થાય છે. આત્મા ��ીધી બાયડની સબ-રજિસ્ટ્રાર કચેરીએ પહોંચી જાય છે અને સબ-રજિસ્ટ્રાર સાહેબની નજર સામે અમદાવાદના એક ભાઈના નામે પાવર ઓફ એટર્ની લખી આપે છે!
આ કોઈ જેવો-તેવો ચમત્કાર નથી. ભૂમાફિયાઓએ આ 'અવતારી આત્મા'નું જે આધારકાર્ડ રજૂ કર્યું, તેમાં એમની જન્મતારીખ લખી છે: ૦૧/૦૧/૧૯૭૧! ગણિત માંડો તો ખબર પડે કે છગનભાઈ ૧૯૭૧ માં જન્મ્યા અને ૧૯૭૨ માં ગુજરી ગયા! માત્ર ૧ વર્ષની ઉંમરે છગનભાઈએ ૭૦ વર્ષનું આયુષ્ય પણ ભોગવી લીધું ���ને વર્ષ ૧૯૫૦ થી જમીનના ખાતેદાર પણ બની ગયા! આને કહેવાય કાળજીપૂર્વકનું ટાઈમ ટ્રાવેલિંગ!
બીજો મોટો સવાલ એ છે કે ભારતમાં આધારકાર્ડ આપવાની શરૂઆત વર્ષ ૨૦૧૦ થી થઈ. તો ૧૯૭૨ માં સ્વર્ગે ગયેલા વડીલનું આધારકાર્ડ કયા સદ્દભાગ્યે નીકળ્યું? અને કમ્પ્યુટરના સ્કેનરે આત્માની આંગળીઓના બાયોમેટ્રિક નિશાન કઈ રીતે પકડી લીધા? જો બાયડના સબ-રજિસ્ટ્રાર પાસે પરલોક ગયેલી આત્માઓનું અંગૂઠા-વેરિફિકેશન કરવાની ટેકનોલોજી હોય, તો ઈન્ટરનેશનલ સાયન્સ કમિટીએ આ ભ્રષ્ટ... સોરી, આ દૈવી બાબુઓને 'નોબેલ પ્રાઈઝ' આપવા લાઈનમાં ઊભા રહેવું જોઈએ.
કુદરતની કરામત તો જુઓ, છગનભાઈના સાચા પ્રપૌત્ર રાજુભાઈ આજે ૬૨ વર્ષના થઈને હૈયાત બેઠા છે. જ્યારે ભૂમાફિયાના ચોપડે પાવર લખી આપનારા એમના 'દાદા' છગનભાઈ દસ્તાવેજ વખતે માત્ર ૫૪ વર્ષના (જન્મ ૧૯૭૧ મુજબ) હતા! પૌત્ર કરતાં દાદા ઉંમરમાં નાના હોય તેવો અલૌકિક નજારો માત્ર અરવલ્લીના મહેસૂલી ચોપડે જ જોવા મળી શકે.
આ આખા ખેલમાં ઠાસરા અને બાયડના બે એવા પરોપકારી સાક્ષીઓ પણ મળી આવ્યા, જેમને વાસણીરેલ ગામ સાથે કોઈ લેવાદેવા નથી, છતાં તેઓ આત્માને ઓળખવા કચેરીએ દોડી આવ્યા!
કૌભાંડમાં ૨૦ લાખ ૬૦ હજારના બેંક ચેકો પણ વટાવી દેવાયા છે. શું બેંકે યમલોકમાં નવી શાખા ખોલી છે કે આ પૈસા કોઈ ભૂતિયા ખાતામાં ઉધારાયા, એ પણ એક સ��શોધનનો વિષય છે.
હસતાં-હસતાં પેટ દુખી જાય એવી આ વાર્તા વાસ્તવમાં ગરીબ ખેડૂતોના હક્કો પર ભૂમાફિયાઓ, નોટરી, દલાલો અને સરકારી બાબુઓની મિલીભગતથી થયેલો ખુલ્લેઆમ ધાડ છે. સૂત્રો કહે છે કે આ સિન્ડિકેટે આ પંથકમાં આવા ૩૦ જેટલા બોગસ ખેડૂતો ઊભા કરીને જમીનો સ્વાહા કરી લીધી છે.
જો સિસ્ટમમાં બેઠેલા ઉચ્ચ અધિકારીઓ આ '#ભૂતાવળ' સમાન બાબુઓ અને ભૂમાફિયાઓ સામે તાત્કાલિક કાયદાનો ડંડો નહીં પછાડે, તો ભવિષ્યમાં જીવતા માણસોએ પોતાની જમીન બચાવવા રોજ સબ-રજિસ્ટ્રાર કચેરીએ જઈને પુરાવો આપવો પડશે કે- "સાહેબ, જુઓ હું હજી જીવું છું, મારી જમીન કોઈ આત્માને ના વેચી દેતા!"
👇🏻
"જે દેશમાં જીવતા માણસોને સરકારી ઓફિસોમાં ધક્કા ખાધા પછી પણ ન્યાય નથી મળતો, ત્યાં મરેલા માણસો એક જ દિવસમાં રૂબરૂ હાજર થઈને કરોડોનો દસ્તાવેજ કરાવી જાય છે! ધન્ય છે આ મિલીભગતને!"
@Bhupendrapbjp
@CMOGuj
@irushikeshpatel
@drpradyumanvaja
@jitu_vaghani
@Rivaba4BJP
@VtvGujarati
@tv9gujarati
@abpasmitatv
@GSTV_NEWS
@sandeshnews
@News18Guj
@Zee24Kalak
@devanshijoshi71
@Jamawat3
@nidhirpatel6
@Janak_Sutariyaa
@JournoJayesh
@hdraval93
@DevendraBhatn10
@chintanbhogayta
@chintan_acharya
@Divya_Bhaskar
@tgbasiya
@NewsNavajivan
@gopimaniar
@ImVimit
@iDixitThakrar
@KKanteliya
@SamirParmar1947
@BhavikSudra3
@Vivekdoza
@Chaitar_Vasava
@Gopal_Italia
@baldevmer
@BenefitNews24
@JigarThakar_NC
@dave_janak
@NewsCapitalGJ
@svamanmedia
@GujaratFirst
@nikunjjani9
@DatelineGujarat
@hbtwits4u
@dmpatel1961
⛔#TAT_HS પ્રિલિમ પરીક્ષા નું પરિણામ જાહેર
💡સાથે મેઇન્સ પરીક્ષા માટે cut off પણ જાહેર
⛔ગુજરાતી માધ્યમ Mains પરીક્ષા ની તારીખ 19/07/2026
⛔કટ ઓફ માર્ક્સ - 70
મારા અંગત #મંતવ્ય પ્રમાણે... PGVCL બદલી પરિપત્ર : 'ટેબલ' બદલવાની જરૂર છે, 'ટૂલ્સ' નહીં!
PGVCL દ્વારા તાજેતરમાં બહાર પાડવામાં આવેલો બદલીનો પરિપત્ર એક રીતે આવકારદાયક છે, જો તંત્ર ખરેખર ભ્રષ્ટાચાર મુક્ત અને કાર્યક્ષમ બનવા માંગતું હોય, તો તેણે એ સમજવાની જરૂર છે કે બદલી કોની થવી જોઈએ અને કોની નહીં !
૧. ટેકનિકલ કર્મી: જેટલો જૂનો, એટલો સોનું!
વીજ લાઈન, ટ્રાન્સફોર્મર અને ફિલ્ડની ભૌગોલિક સ્થિતિનો અનુભવ એક દિવસમાં આવતો નથી. ટેકનિકલ કર્મચારી જે તે વિસ્તારના નેટવર્કથી જેટલો વધુ પરિચિત હોય, તેટલી જ ઝડપથી ફોલ્ટ રિપેર કરી શકે છે અને ગ્રાહકોને સુવિધા આપી શકે છે. ટેકનિકલ સ્ટાફને બદલવો એટલે વર્ષોના અનુભવ પર પાણી ફેરવવું. ફિલ્ડમાં કામ કરતા કર્મચારીઓ 'ટેબલ' નથી સા��વતા, એ 'સપ્લાય' સાચવે છે. તેમને આ પરિપત્રમાંથી બાદ કરવા એ જ વહીવટી સમજદારી ગણાશે.
૨. ભ્રષ્ટાચારનું ઉદ્ગમ સ્થાન ક્યાં ?
સામાન્ય જનતા જાણે છે કે 'ખાધેલ-પીધેલ' અને 'સેટિંગ' ક્યાં થાય છે. ફાઈલો ક્યાં રોકાય છે? નવા જોડાણોમાં વિલંબ ક્યાં થાય છે? આ બધું HR વિભાગ અને એસી કેબિનમાં બેસતા ઉચ્ચ અધિકારીઓના ટેબલ પર થાય છે. જો બદલી કરવી જ હોય, તો આ #ઉચ્ચ_અધિકારીઓ ની અને વહીવટી શાખાની કરો, જ્યાં વર્ષોથી ફાઈલોના વહીવટમાં અમુક લોકોના પગ પેસી ગયા છે.
👆🏻ટેકનિકલ કર્મચારીની બદલી કરવાથી માત્ર એક વ્યક્તિ બદલાતી નથી, પણ આખા વિસ્તારની ટેકનિકલ સમજ બદલાઈ જાય છે, જેની સીધી અસર ગ્રાહક સેવા પર પડે છે. જ્યારે બીજી તરફ, વહીવટી અધિકારીઓની બદલી કરવાથી પારદર્શિતા વધે છે અને વર્ષો જૂની 'મોનોપોલી' તૂટે છે.
🤔❓શું ત��ત્રમાં હિંમત છે કે એવા ઉચ્ચ અધિકારીઓને હલાવી શકે જે દાયકાઓથી વહીવટી કચેરીઓમાં મૂળિયાં નાખીને બેઠા છે ?
🤔❓ટેકનિકલ સ્ટાફની બદલી કરીને તેમની કાર્યક્ષમતા ઘટાડવા પાછળનો હેતુ શું ?
🤔❓શું આ બદલીઓ માત્ર 'નાના માછલાં' પકડવા માટે છે, જ્યારે 'મગરમચ્છ' તો એ જ ટેબલ પર બિરાજમાન રહેવાના છે?
બદલીના નિયમોમાં 'વિવેકબુદ્ધિ' હોવી જોઈએ. ટેકનિકલ કર્મચારી જેટલો જૂનો થશે એટલો મજબૂત અને ઉપયોગી સાબિત થશે. તંત્રએ 'ટેબલ' સાફ કરવાની જરૂર છે, ફિલ્ડ નહીં. જો ખરેખર શુદ્ધિકરણ કરવું હોય, તો શરૂઆત 'ઉપર' થી કરો, 'નીચે' ના સ્તરના મહેનતકશ કર્મચારીઓને હેરાન કરવાનું બંધ કરવું જોઈએ.મારો અંગત અનુભવ એવું કહે છે કે વીજ કંપનીમાં ટેકનિકલ સ્ટાફ એ કરોડરજ્જુ સમાન છે, જ્યારે વહીવટી વિભાગ એ વ્યવસ્થાપન માટે છે. ટેકનિકલ ક્ષેત્રમાં 'અનુભવ' એ જ સૌથી મોટી સંપત્તિ છે.
"ટેકનિકલ અનુભવ vs વહીવટી ભ્રષ્ટાચાર"
✍🏻 યુવરાજસિંહ જાડેજા
PGVCL ના લેટર અને ન્યૂઝ રિપોર્ટ પરથી એ સ્પષ્ટ જણાય છે કે તંત્રએ '#બદલી' નો ગંજીપો ચીપ્યો તો છે, પણ એ રમત ખરેખર પૂરી થશે કે કેમ એ મોટો સવાલ છે. વર્ષોથી એક જ ટેબલ પર જામી ગયેલા 'મહારથીઓ' ને હલાવવા એ લોઢાના ચણા ચાવવા જેવું કામ છે.અધુરામાં પુરા ભાગબટ્ટાઇ યુનિયન તો ઊભા ને ઊભા.
PGVCLના વહીવટી તંત્રએ તાજેતરમાં એક પરિપત્ર બહાર પાડીને એલાન કર્યું છે કે જે કર્મચારીઓ ૩ વર્ષથી વધુ સમયથી એક જ ટેબલ કે વિભાગમાં અડિંગો જમાવીને બેઠા છે, તેમની હવે બદલી કરવામાં આવશે. સાંભળવામાં આ નિર્ણય ખૂબ જ ક્રાંતિકારી લાગે છે, પણ શું આ ખરેખર અમલમાં આવશે? કે પછી આ પણ ભૂતકાળના પરિપત્રોની જેમ ફાઈલોમાં જ દફન થઈ જશે?
🤔નિયમ તો ૩ વર્ષનો છે, પણ સાહેબ, PGVCLના કેટલાક ટેબલો પર તો એવા મહાનુભાવો બેઠા છે જેમને જોઈને લાગે કે ટેબલ અને ખુરશી એમના નામે દસ્તાવેજ થઈ ગયા છે! રાજ્ય સરકારનો પરિપત્ર બે વર્ષ પહેલાં આવ્યો હતો, છતાં અત્���ાર સુધી તેની અમલવારી કેમ ન થઈ ? શું તંત્ર કોઈના 'આશીર્વાદ'ની રાહ જોતું હતું ?
🤔લેભાગુ યુનિયનોનું 'વિરોધ નાટક' ક્યારે શરૂ થશે ?
ઇતિહાસ સાક્ષી છે કે જ્યારે પણ વહીવટી તંત્ર પારદર્શિતા લાવવાનો પ્રયત્ન કરે, ત્યારે અમુક 'ભાગબટ્ટાઈ' યુનિયનો મેદાનમાં આવી જાય છે. કર્મચારી હિતના નામે પોતપોતાના માનીતા કર્મચારીઓને સાચવવા માટે વિરોધના નાટક ભજવવામાં આવશે. શું આ વખતે પણ વહીવટી તંત્ર આ યુનિયનોના દબાણ સ��મે ઘૂંટણિયે પડી જશે?
🤔માહિતી મંગાવવામાં જ સમય પસાર થશે ?
પરિપત્રમાં ૮ દિવસમાં વિગતો મંગાવી છે. પણ શું આ માહિતી સાચી આવશે? કે પછી 'પોતાના માણસો'ને બચાવવા માટે વિભાગીય વડાઓ માહિતીમાં જ ગોબાચારી કરશે ?
📌આ પરિપત્ર કાગળ વાઘ કે સાચો ન્યાય મળશે ?
HR વિભાગે પરિપત્ર તો કરી દીધો, પણ જો એની અમલવારી ન થાય તો આ કાગળ માત્ર પસ્તી સમાન છે. સામાન્ય જનતા અને પ્રામાણિક કર્મચારીઓ પૂછી રહ્યા છે - શું ખરેખર આ વખતે 'મોટી સાફ-સફાઈ' થશે કે પછી 'સેટિંગ'ના નામે ફરી બધું ઠીકઠાક કરી દેવામાં આવશે ?
🛑જો PGVCL ખરેખર વહીવટમાં સુધારો કરવા માંગતું હોય, તો તેણે કોઈ પણ યુનિયન કે રાજકીય દબાણ વગર આ બદલીઓ કરવી જોઈએ. બાકી, "પરિપત્ર આવ્યો અને ગયો" વાળી વાત તો વર્ષોથી ચાલતી જ આવે છે. જો આ વખતે પણ બદલીઓ કાગળ પર રહી, તો સમજી લેવું કે PGVCLમાં વહીવટ નહીં, પણ 'વહાલા-દવલા'ની નીતિ જ સર્વોપરી છે.
આ નિયમ ફક્ત PGVCL એકમાં જ કેમ, અન્ય પાંચ કંપની શું ર���હ જોઈને બેઠી છે ?🤔
#PGVCL #TransferPolicy #CorruptionFree #GujaratGovernment #ElectricityDepartment #JusticeForEmployees
@PGVCLofficial
@CMOGuj @KanuDesai180 @sanghaviharsh
@GujEPD @GuvnlOfficial @mgvcl_mgvcl
@InfoGujarat @Bhupendrapbjp @dpradhanbjp
@timesofindia
@irushikeshpatel
@jitu_vaghani
@tv9gujarati
@GSTV_NEWS
@sandeshnews
@Zee24Kalak
@devanshijoshi71
@Jamawat3
@nidhirpatel6
@Janak_Sutariyaa
@JournoJayesh
@hdraval93
@DevendraBhatn10
@chintanbhogayta
@chintan_acharya
@Divya_Bhaskar
@tgbasiya
@NewsNavajivan
@gopimaniar
@ImVimit
@iDixitThakrar
@KKanteliya
@SamirParmar1947
@BhavikSudra3
@Vivekdoza
@Chaitar_Vasava
@Gopal_Italia
@BenefitNews24
@JigarThakar_NC
@dave_janak
@NewsCapitalGJ
@svamanmedia
@GujaratFirst
@nikunjjani9
@hbtwits4u
टेलीग्राम पर 'Re-NEET 2026' पेपर लीक का खेल: महज वित्तीय धोखाधड़ी या परीक्षा प्रणाली को ध्वस्त करने वाला वास्तविक महाषड्यंत्र ?
🛡️छात्रों के भविष्य की रक्षा, भ्रष्ट नेटवर्क के पर्दाफाश और जांच एजेंसियों को जगाने हेतु आधिकारिक प्रेस नोट।
गुजरात और देशभर के लाखों मेडिकल छात्रों के भविष्य को दांव पर लगाकर सोशल मीडिया पर एक बेहद गंभीर खेल खेला जा रहा है। टेलीग्राम (Telegram) पर सक्रिय कुछ संदिग्ध चैनलों द्वारा “Re-NEET 2026” का पेपर लीक होने का दावा करके छात्रों से करोड़ों रुपये ऐंठने का एक संगठित नेटवर्क चलाया जा रहा है।
💈सबसे बड़ा यक्ष प्रश्न: केवल वित्तीय फ्रॉड या वास्तविक पेपर लीक की गहरी साजिश?
📌वर्तमान में यह सबसे बड़ा सवाल है कि क्या यह महज ₹5.74 करोड़ का एक साइबर फ्रॉड (Cyber Fraud) है या फिर इसके पीछे वास्तविक पेपर लीक का कोई बड़ा कूटनीतिक नेटव���्क काम कर रहा है। इसे केवल एक वित्तीय धोखाधड़ी मानकर खारिज कर देना सबसे बड़ी भूल होगी।
🚫वही पुरानी 'मोडस ऑपेरंडी' (कार्यप्रणाली): अतीत में भी NEET और अन्य बड़ी परीक्षाओं के जितने पेपर लीक हुए हैं, उनकी शुरुआत और संचालन का तरीका ठीक यही था। टेलीग्राम ग्रुप्स, सीक्रेट लिंक्स और लीक के दावों का यह पैटर्न बिल्कुल पुराना और आजमाया हुआ है।
🛑 इतिहास गवाह है: भूतकाल में भी इसी प्रकार के घटनाक्रमों को शुरुआत में 'अफवाह' या 'वित्तीय फ्रॉड' कहकर दबाने का प्रयास किया गया था, जो बाद में देश के सबसे बड़े पेपर लीक घोटाले साबित हुए। इसलिए, जब तक इसकी तह तक जांच नहीं हो जाती, यह तय करना नामुमकिन है कि यह सिर्फ एक धोखा है या परीक्षा प्रणाली को अंदर से खोखला करने वाला कोई वास्तविक सुनियोजित कूटनीति।
🚫इस महाघोटाले के चौंकाने वाले तथ्य:
करोड़ों की उगाई: एक संदिग्ध चैनल के दावे के अनुसार, अब तक लगभग 7,901 लोगों से “Re-NEET Paper” के नाम पर करीब ₹5,74,40,243/- (पांच करोड़ चौहत्तर लाख से अधिक)😱 की भारी-भरकम राशि वसूली जा चुकी है।
📌 राजनीतिक संरक्षण और 'सिस्टम' का दुरुपयोग: विशेष रूप से “RENEET LEAKER” नामक चैनल चलाने वाला “Raghav Sir” नाम का व्यक्ति अत्यंत संदिग्ध रूप से कार्य कर रहा है। हमारे पास उपलब्ध स्पष्ट Audio Recording में यह व्यक्ति पहले भी पेपर लीक करवाने की बात कबूल रहा है। इतना ही नहीं, इस पूरे खेल में एक MLA (विधायक) की सीधी संलिप्तता होने और “यह पूरा System है, कुछ नहीं होगा” जैसा बेखौफ दावा भी इस रिकॉर्डिंग में किया गया है।
📌सामाजिक वैमनस्य फैलाने की साजिश:** अपने अपराध को छिपाने और म���ख्य मुद्दे से ध्यान भटकाने के लिए इन Telegram ग्रुपों में समाज को बांटने वाली भाषा का उपयोग किया जा रहा है। “यदि Reservation (आरक्षण) नहीं होता तो Paper Leak करने की आवश्यकता नहीं पड़ती” जैसा दुष्प्रचार करके छात्रों में जाति-आधारित द्वेष और गलत मानसिकता फैलाने का निंदनीय ��्रयास किया जा रहा है।
🖥️👤शक के घेरे में मुख्य Telegram चैनल:👇🏻
* @ RENEETLEAKER
* @ RENEET_LEAKER
* @ RENEET_LEAKERS
* @ RENEET_PAPERLEAK
* @ NEET_HANDLER
* @ WASSPHERE
* @ RAREOB
🛑जनता और छात्रों के लिए गंभीर चेतावनी:👇🏻
इस माध्यम से हम सभी छात्रों और अभिभावकों से अपील करते हैं कि ऐसे धोखेबाज़ तत्वों के जाल में फंसकर अपनी खून-पसीने की कमाई न गवाएं। चाहे यह कोई बड़ा ट्रैप (Trap) हो या वास्तविक लीक, किसी भी चैनल के दावों पर आंख मूंदकर विश्वास न करें।
🛑सरकार और जांच ��जेंसियों से हमारी सीधी मांगें:👇🏻
1. Cyber Forensic जांच: पूरे Telegram Network और उपरोक्त सभी चैनलों की तत्काल साइबर फोरेंसिक जांच की जाए ताकि दूध का दूध और पानी का पानी हो सके।
2. Financial ट्रैकिंग: सभी Channel Admin के Payment Gateways, UPI ID, Crypto Transactions और Bank Trails का पता लगाकर ��नके खाते तुरंत सीज़ (Seize) किए जाएं।
3. पहचान और गिरफ्तारी:“Raghav Sir” और उसके साथ जुड़े सभी एजेंटों की पहचान सार्वजनिक कर उनकी तत्काल कानूनी गिरफ्तारी की जाए।
4. Audio Recording की जांच: हमारे पास मौजूद Audio Recording की Forensic Authentication कराकर इसमें संलिप्त राजनीतिक आकाओं को बेनकाब किया जाए।
5. निष्पक्ष SIT का गठन: यदि इस घोटाले में कोई राजनीतिक व्यक्ति (MLA) या जनप्रतिनिधि शामिल है, तो बिना किसी दबाव के निष्पक्ष SIT (Special Investigation Team) द्वा��ा जांच की जाए।
6. सख्त कानूनी कार्रवाई: छात्रों के साथ Fraud या पेपर लीक की साजिश रचने वालों के खिलाफ IPC, IT Act तथा 'Public Examination (Prevention of Unfair Means) Act' के तहत एक मिसाल कायम करने वाली सख्त कार्रवाई की जाए।
टेलीग्राम पर 'Re-NEET 2026' पेपर लीक का खेल: महज वित्तीय धोखाधड़ी या परीक्षा प्रणाली को ध्वस्त करने वाला वास्तविक महाषड्यंत्र ?
🛡️छात्रों के भविष्य की रक्षा, भ्रष्ट नेटवर्क के पर्दाफाश और जांच एजेंसि���ों को जगाने हेतु आधिकारिक प्रेस नोट।
गुजरात और देशभर के लाखों मेडिकल छात्रों के भविष्य को दांव पर लगाकर सोशल मीडिया पर एक बेहद गंभीर खेल खेला जा रहा है। टेलीग्राम (Telegram) पर सक्रिय कुछ संदिग्ध चैनलों द्वारा “Re-NEET 2026” का पेपर लीक होने का दावा करके छात्रों से करोड़ों रुपये ऐंठने का एक संगठित नेटवर्क चलाया जा रहा है।
💈सबसे बड़ा यक्ष प्रश्न: केवल वित्तीय फ्रॉड या वास्तविक पेपर लीक की गहरी साजिश?
📌वर्तमान में यह सबसे बड़ा सवाल है कि क्या यह महज ₹5.74 करोड़ का एक साइबर फ्रॉड (Cyber Fraud) है या फिर इसके पीछे वास्तविक पेपर लीक का कोई बड़ा कूटनीतिक नेटवर्क काम कर रहा है। इसे केवल एक वित्तीय धोखाधड़ी मानकर खारिज कर देना सबसे बड़ी भूल होगी।
🚫वही पुरानी 'मोडस ऑपेरंडी' (कार्यप्रणाली): अतीत में भी NEET और अन्य बड़ी परीक्षाओं के जितने पेपर लीक हुए हैं, उनकी शुरुआत और संचालन का तरीका ठीक यही था। टेलीग्राम ग���रुप्स, सीक्रेट लिंक्स और लीक के दावों का यह पैटर्न बिल्कुल पुराना और आजमाया हुआ है।
🛑 इतिहास गवाह है: भूतकाल में भी इसी प्रकार के घटनाक्रमों को शुरुआत में 'अफवाह' या 'वित्तीय फ्रॉड' कहकर दबाने का प्रयास किया गया था, जो बाद में देश के सबसे बड़े पेपर लीक घोटाले साबित हुए। इसलिए, जब तक इसकी तह तक जांच नहीं हो जाती, यह तय करना नामुमकिन है कि यह सिर्फ एक धोखा है या परीक्षा प्रणाली को अंदर से खोखला करन��� वाला कोई वास्तविक सुनियोजित कूटनीति।
🚫इस महाघोटाले के चौंकाने वाले तथ्य:
करोड़ों की उगाई: एक संदिग्ध चैनल के दावे के अनुसार, अब तक लगभग 7,901 लोगों से “Re-NEET Paper” के नाम पर करीब ₹5,74,40,243/- (पांच करोड़ चौहत्तर लाख से अधिक)😱 की भारी-भरकम राशि वसूली जा चुकी है।
📌 राजनीतिक संरक्षण और 'सिस्टम' का दुरुपयोग: विशेष रूप से “RENEET LEAKER” नामक चैनल चलाने वाला “Raghav Sir” नाम का व्यक्ति अत्यंत संदिग्ध रूप से कार्य कर रहा है। हमारे पास उपलब्ध स्पष्ट Audio Recording में यह व्यक्ति पहले भी पेपर लीक करवाने की बात कबूल रहा है। इतना ही नहीं, इस पूरे खेल में एक MLA (विधायक) की सीधी संलिप्तता होने और “यह पूरा System है, कुछ नहीं होगा” जैसा बेखौफ दावा भी इस रिकॉर्डिंग में किया गया है।
📌सामाजिक वैमनस्य फैलाने की साजिश:** अपने अपराध को छिपाने और मुख्य मुद्दे से ध्यान भटकाने के लिए इन Telegram ग्रुपों में समाज को बांटने वाली भाषा का उपयोग किया जा रहा है। “यदि Reservation (आरक्षण) नहीं होता तो Paper Leak करने की आवश्यकता नहीं पड़ती” जैसा दुष्प्रचार करके छात्रों में जाति-आधारित द्वेष और गलत मानसिकता फैलाने का निंदनीय प्रयास किया जा रहा है।
🖥️👤शक के घेरे में मुख्य Telegram चैनल:👇🏻
* @ RENEETLEAKER
* @ RENEET_LEAKER
* @ RENEET_LEAKERS
* @ RENEET_PAPERLEAK
* @ NEET_HANDLER
* @ WASSPHERE
* @ RAREOB
🛑जनता और छात्रों के लिए गंभीर चेतावनी:👇🏻
इस माध्यम से हम सभी छात्रों और अभिभावकों से अपील करते हैं कि ऐसे धोखेबाज़ तत्वों के जाल में फंसकर अपनी खून-पसीने की कमाई न गवाएं। चाहे यह कोई बड़ा ट्रैप (Trap) हो या वास्तविक लीक, किसी भी चैनल के दावों पर आंख मूंदकर विश्वास न करें।
🛑सरकार और जांच एजेंसियों से हमारी सीधी मांगें:👇🏻
1. Cyber Forensic जांच: पूरे Telegram Network और उपरोक्त सभी चैनलों की तत्काल साइबर फोरेंसिक जांच की जाए ताकि दूध का दूध और पानी का पानी हो सके।
2. Financial ट्रैकिंग: सभी Channel Admin के Payment Gateways, UPI ID, Crypto Transactions और Bank Trails का पता लगाकर उनके खाते तुरंत सीज़ (Seize) किए जाएं।
3. पहचान और गिरफ्तारी:“Raghav Sir” और उसके साथ जुड़े सभी एजेंटों की पहचान सार्वजनिक कर उनकी तत्काल कानूनी गिरफ्तारी की जाए।
4. Audio Recording की जांच: हमारे पास मौजूद Audio Recording की Forensic Authentication कराकर इसमें संलिप्त राजनीतिक आकाओं को बेनकाब किया जाए।
5. निष्पक्ष SIT का गठन: यदि इस घोटाले में कोई राजनीतिक व्यक्ति (MLA) या जनप्रतिनिधि शामिल है, तो बिना किसी दबाव के निष्पक्ष SIT (Special Investigation Team) द्वारा जांच की ज��ए।
6. सख्त कानूनी कार्रवाई: छात्रों के साथ Fraud या पेपर लीक की साजिश रचने वालों के खिलाफ IPC, IT Act तथा 'Public Examination (Prevention of Unfair Means) Act' के तहत एक मिसाल कायम करने वाली सख्त कार्रवाई की जाए।