આજરોજના ભારતના ચૂંટણી પંચના સ્પેશ્યલ રોલ ઓબઝર્વર શ્રી કે.કે. મિશ્રા (IAS) ના અધ્યક્ષસ્થાને મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ(SIR) અંતર્ગત કલેકટર કચેરી અમદાવાદ ખાતે સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું.
બેઠકમાં આણંદ તથા ખેડા જિલ્લાના કલેક્ટરશ્રીઓ અને EROશ્રીઓની હાજરી સાથે અધ્યક્ષસ્થાનેથી SIR અંગે વિગતવાર સમીક્ષા કરવામાં આવી.
#SIRGujarat
મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમના અંતિમ તબક્કા અંતર્ગત અમદાવાદ જિલ્લામાં આખરી મતદારયાદી પ્રસિદ્ધ કરવામાં આવી. માન્ય રાજકીય પક્ષોના પ્રતિનિધિઓને યાદીની નકલ તેમજ હક્ક-દાવા અને વાંધા અરજીના તબક્કામાં રજૂ થયેલ ફોર્મ નં.૬,૭,૮ ની વિગતો પૂરી પાડવામાં આવી.
#SIR2026
મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ અંતર્ગત પ્રાથમિક મતદારયાદીની પ્રસિધ્ધીના સંદર્ભમાં રાજકીય પક્ષો સાથે મીટીંગનું આયોજન કરીને મુસદ્દા યાદી આપવામાં આવી.
#SIR2025#SIRGujarat
Special Intensive Revision અંતર્ગત મતદારોને મદદરૂપ થવા અને માહિતગાર કરવા માટે કલેક્ટર કચેરી ખાતે હેલ્પડેસ્ક ખુલ્લું મૂકવામાં આવ્યું.
#SIRGujarat@ECISVEEP@CEOGujarat@infoahdgog
તા.૦૫/૧૧/૨૦૨૫ના રોજ NCCના અધિકારીશ્રી અને અધિક જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી, અમદાવાદની બેથકમાં SIR દરમ્યાન કરવાની થતી કામગીરી માટે વૃધ્ધ, અશક્ત, દિવ્યાંગ, નિરક્ષર મતદારોની મદદ માટે સ્વયંસેવકોની નિમણૂંક બાબતે ચર્ચા કરવામાં આવી.
મતદાર નોંધણી અધિકારીશ્રીઓને Special Intensive Revision (SIR) સંદર્ભે તાલીમ આપવા તથા કાર્યક્રમની સમયસૂચિ તેમજ ભારતીય ચૂંટણી પંચ દ્વારા આપવામાં આવેલ તમામ સૂચનાઓથી માહિતગાર કરવા આવ્યા.
#SIR#ECI#ElectoralRoll
જિલ્લાના પ્રજાકીય પ્રવૃત્તિ સાથે સંકળાયેલા તેમજ જાહેર સેવાઓની ઇમારતો/ રોડ/રસ્તા/ પુલો/ શાળા/કોલેજો/આંગણવાડીના મકાનોની તાત્કાલિક મરામત કરવાની હાથ ધરવામાં આવેલ કાર્યવાહીની સમીક્ષા બેઠક માન.જિલ્લા પ્રભારી સચિવશ્રીની અધ્યક્ષતામાં યોજાઈ.
"YUVA MATDAAR MAHOTSHAV" was celebrated today at 43-Vatva Assembly today. School and college students, BLOs and young voters participated in the competition in different categories like painting, poetry, play, video messages and jingles.
@AhmedabadDeo@Ro43E@ypt1982