@sanghaviharsh ભૂચરમોરી નો મેળો
ધ્રોલ,
તાલુકો - ધ્રોલ
જિલ્લો - જામનગર
વિશેષતા : સૌરાષ્ટ્ર(નવાનગર)નું મુઘલ સામ્રાજ્ય વિરૂદ્ધ ભયંકર યુદ્ધ થયું તે યુદ્ધક્ષેત્ર. આજે પણ જામ જાડેજા અજોજી તથા તેમના પત્ની સુરજકુંવરબા(સતી થયાં)ની તે સ્થળ પર પાળિયા/ખાંભી છે. તથા જમ વિભાજી ના સમયમાં બંધાવેલ દેરુ છે.
@Hasmukhpatelips દરેક કેટેગરીના ઉમેદવાર માટે પરીક્ષા ફી ફરજીયાત હોવી જોઈએ. જેથી સંશાધનોનો બગાડ રોકી શકાય. અને મર્યાદીત સંખ્યાના કારણે પારદર્શક અને ગોપનીય આયોજનો થઈ શકે.
@jayvasavada તેમનું બસને ડેપોમાં પહોચાડવું કરતા પોતે હોસ્પિટલ પહોંચવુ વધુ યોગ્ય હતું. મુસાફરો તો વેહલા મોડા ઘરે પહોંચ���જ જા, બની શકે કે વેહલાં હોસ્પિલોમાં પહોંચવાથી તેમનો જીવ બચાવવામાં ડોકટરન�� મદદ મળત.