આજે મમ્મી ને ધામ માં ગયે એક વર્ષ પૂર્ણ થયું .જીવનચક્ર એટલું ઝડપી છે કે તમને શાંતિ થી અનુભૂતિ પણ નથી કરવા દેતું કે તમારું સૌથી વહાલું સ્વજન તમારી વચ્ચે નથી .શાંતિ થી રડવા પણ નથી મળ્યું ને એક વર્ષ થઇ ગયું .ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ .
On the eve of National Deworming Day, Some glimpses frm today's newspapers.Ahmedabad district health team will cover 1to19 yrs school going & other children with Tab Albandazole by age appropriate dose & make them worm infestation free & help #AnaemiaMuktBharatAbhiyan@pkumarias