@collectorgirsom@CMOGuj@PMOIndia
खेत मे बिज बोनेके व्खत सोलार बंध है।
लगातार 8 महीनों से PGVCL को कंप्लेन करता हु। मगर कोई फायदा नही।
आप साहैब को अनुरोध करता हु की मुज जेसे खेडुत को फचालो।
माननीय प्रधानमंत्री श्री @narendramodi के 25 वर्ष सेवा सुशासन और गरीब कल्याण के लिए समर्पित रहे हैं भारतीय जनता युवा मोर्चा के नेतृत्व में देश के नौजवानों के साथ 'वडनगर से वाराणसी सेवा यात्रा' यानी बाइक रैली की शुरुआत 17 सितंबर से होगी और 7 अक्टूबर को इन यात्राओं का समापन होगा।
માનનીય મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp જી એ કેનેડા પ્રવાસ દરમિયાન ટોરોન્ટો ખાતે ઉદ્યોગસાહસિકો, સ્ટાર્ટઅપ ફાઉન્ડર્સ અને TiE Torontoના સભ્યો સાથે સંવાદ કર્યો..
@Bhupendrapbjp@revenuegujarat@MansinghP_BJP@collectorgirsom
આ સાથે સામેલ ગુજરાત સરકાર ના સેક્રેટરીશ્રી ચિરાગ પટેલ દ્વારા બહારપડવા માં આવે���ા હુકમ ની અમલવારી ગુજરાત ના કોઈ સક્ષમ ઓથોરિટી માનવા ત્યાર નથી, સદરહુ વટ હુકમ ની સબંધિત અધિકારી તાત્કાલિક અમલ કરે તેવું ચૂચન આપવા વિનંતી.
🙏🏻 હૃદયપૂર્વક આભાર!
સુત્રાપાડા તાલુકાના વડોદરા ઝાલા ગામ ખાતે યોજાયેલ સત્કાર સમારોહમાં મળેલા અપાર પ્રેમ અને આશીર્વાદ બદલ સમસ્ત ગ્રામજનોનો આભાર. આપના આ વિશ્વાસ સાથે સમગ્ર વિસ્તારના વિકાસ માટે હું સદૈવ તત્પર રહીશ.
@RahulGandhi ये हमे मालूम हे, एक विदेशी बार डांसर ने चल से राजीबजी से शादी करके, पूरा भारत देश लुट लिया हे, इतना तो अंग्रेज ने भी नहीं लूटा हे, ओर आप बता रहे हो कि क्या बैठ की हे, अरे बचा एक बार उस गाँव की गरीब विधवा माँ के सामने जा के देख, तब पता चलेगा कि कितना संघर्ष करती हे मां
@Bhupendrapbjp@sanghaviharsh@AmitShah@narendramodi
ગુજરાતમાં ખેડૂતો રોષ સરકાર વિરુદ્ધ ચમચીમાં એ છે, અને તેના ફાયદા વિપક્ષ ઉઠાવી રહ્યું છે,
હાલ માં ખેડૂતો
મોંઘવારી ના માર નીચે જીવે છે.
વરસાદ ની અછત છે, પિયત ના સાધન નથી
રેવન્યુ અધિકારી કોઈ બાબતે ખેડૂતો જવાબ આપતા નથી
@m_laguri@BJP4Delhi अगर विरोध करना था तो गलत सिस्टम का करना चाही से, एक मंत्री या सरकार बदलने से सिस्टम थोड़ी ना बदले ही, देश की हर सरकार में कही न कही गलत काम हो ��हा हे,
@m_laguri@BJP4Delhi हम ये नहीं कहते के विरोध गलत था,
तो फिर पंजाब, झारखंड़, केरल, तेलांगना
में जो छात्रों विरोध कर रहे हे, उसके साथ विरोध पक्ष क्यों नहीं जा रहा हे।।
क्योंकि वह उनकी सरकार हे या तो भाई भतीजेकी सरकार हे।
विपक्ष की नियत देश अच्छी तरह जनता हे
@myogiadityanath
आज हम गुजरात से काशी आये हे, बाबा का दर्शन करने के लिए।
दिक्कत ये हे को मंदिर के आसपास कोई पार्किंग नहीं। ओर रस्ते पुलिस किसी तरह का दिशा सूचन भी करते नहीं हे।
आपसे अनुरोध हे आप पुलिस को फिरवील पार्किंग की व्यवस्था करवानी चाहिए।
@dpradhanbjp ये वामपंथी विचारधारा की एक बहुत बड़ी साजिश हे,विपक्ष का एक मात्र निजी स्वार्थ के लिए, एक सच्चे ईमानदार व्यक्ति पे दाग छोड़ा हे, नीट एग्जाम ��ें आपकी कोई गलती नहीं हे, जिस नेभी किया हे उसको मोदी सरकार छोड़ेगी नहीं।
आप का फैसला दुखदायक हे।
@Jaypalsinh789@VtvGujarati ભાઈ થોડો વિચાર કરો, ઘણા ખેડૂતો પાસે આજે અઢી વિધા જમીન પણ નથી અને ભાઈઓ ભાગ થતા નથી, જેના કારણે જમીનો વેચી નાખવી પડે છે.
આવા સારા નિર્ણય ના કારણે આજે ખેડૂતો ભાઈઓ ભાગ કરી શકશે.
@CMOGuj@PMOIndia@Bhupendrapbjp
માનનીય સાહેબશ્રી, હાલ માં બિન ખેતી અરજી ની તારીખ થી 25 વર્ષ નું ટાઇટલ જોવાનું સરકારશ્રી એ જણાવેલું છે.
પરંતુ હક્ક પત્��ક માટે સક્ષમ અધિકારીઓ પ્રમોલગેશ થી ટાઇટલ જુવે છે અને ખેડૂતો ને હેરાન કરે, તો આ બાબતે જરૂરી હુકમ કરવા વિનંતી.
@CMOGuj@Bhupendrapbjp
માનનીય સાહેબશ્રી, ટુકડધારા નો સુખદ ગઈ કાલ ના કાયદા થી સુખદ અંત લાવવા માં આવેલ છે, અને ખેડૂતો માં ખુશી નો માહોલ છવાયેલ છે
આપ સાહેબ ને વિનંતી કે વહેલાસર લઘુતમ ક્ષેત્રફળ નું પ્રમાણ નક્કી કરી આપવા વિનંતી.
@narendramodi@Bhupendrapbjp
આજ રોજ જમીનના ટુકડા બાબતે સુધારા ના વટ હુકમ બહાર પાડવા માં આવેલો છે, જે બદલ સમસ્ત ગુજરાત ના ખેડૂતો વિકાસ શીલ સરકાર ના આભારી રહશે, હવે વહેલાસર લઘુતમ માપ નક્કી કરી આપવા વિનંતી.
આભાર
વંદે માતરમ્