@VikasSahayIPS@HariVala47@deepakrajani123 મા. સાહેબશ્રી આપ સાહેબને અમારી વિનંતી છે કે.. કોન્સ્ટેબલ તથા પી.એસ.આઈ ને ટ્રેનિગમાં ક્યારે હાજર કરશે તે અંગે ની માહિતી આપો તો સાહેબ આગળની ભવિષ્યની રણનીતિ બનાવી શકાય..🙏
@deepakrajani123 સાહેબ શુ રોજ રોજ બધાને બનાવો છો ..એ મ કહી દો..ને કે કોન્સ્ટેબલ,એ.એસ.આઈ.અને બધી કેડર ના પીએસઆઇ ના એક જ દિવસે પ્રોગ્રામ કરી ને નિમણૂક પત્ર આપવામાં આવશે...