સરકારને હવે દયા નહીં, ન્યાય આપવાની વિનંતી છે 🙏
વર્ષોની મહેનત અને સેવા���ો હવે તો વિચાર કરો,
અમારા પરિવારની મુશ્કેલીઓનો પણ સ્વીકાર કરો.
હક માટે કેટલા સમય સુધી રાહ જોવી પડશે?
સરકાર સાહેબ, હવે તો અમારી વેદના સમજવી પડશે.
હવે બસ કરો , અમને ન્યાય આપો,
અમારી મહેનતનું યોગ્ય વળતર આપો.