ગુજરાતમાં પ્રાણી, પક્ષી અને પ્રકૃતિનું સંરક્ષણ તેમજ સંવર્ધન કરતા વનરક્ષક અને વનપાલ સાથે લાંબા સમયથી અન્યાય થઈ રહ્યો છે. તેઓની માંગણી એકદમ વ્યાજબી છે.
ભાજપ સરકારે કર્મચારીઓને આંદોલન ઉપર ઉતરવા મજબુર કરવાના બદલે તાત્કાલિક તેમની વાત સાંભળીને યોગ્ય નિરાકરણ લાવવું જોઈએ. જય હિન્દ.
@Gopal_Italia આદિજાતિ ની એકલવ્ય શાળાઓ માં શિક્ષકો છેલ્લા 10 વર્ષથી વધુ સમયથી 12500 રૂપિયામાં કોન્ટ્રાક બેઝ પર કુલ 250 કર્મચારીઓ ફરજ બજાવી રહ્યા છે તો પણ આજ દિન સુધી કાયમી કરેલ નથી તો આપશ્રી આ મુદ્દા ને ધ્યાનમાં લઈ અમને ન્યાય અપાવવા નમ્ર વિનંતી છે.🙏🙏