ગુજરાત સરકાર અને ખાસ અમારા વન વિભાગ ના માનનીય મંત્રીશ્રી કિરીટસિંહ રાણા સાહેબ તથા માનનીય મંત્રીશ્રી જગદીશભાઈ પંચાલ સાહેબ નો ખુબ ખુબ આભાર... સાથે વન વિભાગ ના તમામ મેં. અધિકારીશ્રીઓ નો ખુબ ખુબ આભાર
ગાંધીનગરઃ અરણયભવન પાસે વન રક્ષકો પણ આંદોલનના માર્ગે
ગ્રેડ પે, રજા પગાર, વોશિંગ એલાઉન્સ, નોકરી સમય ગાળો ફિક્સ કરવાની માંગ
2500 જેટલા વન રક્ષક અને વન પાલ ભેગા થયા
#Gandhinagar
દુર્ગમ જંગલમાં હિંસક પ્રાણીઓ વચ્ચે રહીને વન્યજીવ/વન્યસંસ્કૃતિનું રક્ષણ કરતા વનરક્ષકો / વનપાલ ગાંધીનગરમાં આંદોલન કરવા લાચાર બન્યા છે.
ચિત્તાના માર્કેટિંગ માટે કરોડો રૂપિયાનો તાયફો કરવા પૈસા છે, પણ વનરક્ષકો અને વનપાલને ગ્રેડ-પે આપવા ભાજપ પાસે પૈસા કેમ નથી?
બસ હવે પરિવર્તન જ ઉપાય