ફિલ્ડ ના સ્ટાફ ને આવા ખૂંખાર શિકારીઓ જોડે લડવા નું હોય છે આપણે જંગલ માં એકલા ફિલ્ડ માં જવાનું હોય છે ત્યા આપણી કોઈ સેફ્ટી ખરી..બીજા ડિપાર્ટમેન્ટમાં બધો સ્ટાફ એક સાથે કોલોનીમાં રહે છે અને આપણે એકલા જંગલ માં રહેવાનુ ..નહિ લાઈટ ની સુવિધા..નહી પાણી ની સુવિધા..નહી કોઈ બીજી કોઈ સુવિધાઓ