સુરેન્દ્રનગર નર્મદા કેનાલ... કે જે એક માત્ર સુરેન્દ્રનગર વાસીઓ ને ફરવા-ચાલવા (walking) માટે નું એક સ્થળ..
વહીવટી તંત્ર ને એક નિવેદન છે... કે અહીં કચરા પેટીઓ લાઈટ ની વ્યવસ્થા કરે..
અત્યારે કચરો રોડ પર અને કેનાલમાં જાય છે@CollectorSRN@road2rajesh@sn_nagarapalik@DDOSURENDRANAGR
@road2rajesh@CollectorSRN@sn_nagarapalik@DDOSURENDRANAGR સ્વાભાવિક વાત છે કે જો કાઈ નાસ્તો લઈ ગયા હોય તો કચરો ત્યાં ફેકવાના જ છે... પણ કચરા પેટી હોય તો ફેર પડે.
કેનાલ પર સવાર-સાંજ ચાલવા માટે જતા લોકો પણ ઘણા હોય છે.. માટે રજુઆત હતી કે ત્યાં સ્ટ્રીટ લાઈટ ની વ્યવસ્થા થાય...
@road2rajesh@CollectorSRN@sn_nagarapalik@DDOSURENDRANAGR વાત સાચી છે... કે પબ્લિક બેશરમ કહેવાય પણ અત્યારે મુદ્દો એ છે... તે તંત્ર જો કાઈ કચરો નાખવાં માટે ની વ્યવસ્થા કરી તો.. તે કઈ હદે કચરો ત્યાં ઓછો થાય...
બીજું કે.. સુરેન્દ્રનગર ની પબ્લિક જાય ક્યાં જો લોકલ ક્યાંય ફરવા જવું હોય તો..
કેરળ ભલે ૧૦૦% સાક્ષર હોય...
પણ મને ગર્વ છે મારા ગીરના અભણ, ભોળા માલધારીઓ પર....!!
ગીરનો સાવજ એના ભેંસ, ગાય કે બકરા મારી નાખે ને તો પણ...
એ માલધારીએ ક્યારેય એ સિંહ ને મારવાના કાવતરા નથી કરતા...!!
ખમ્મા ગીરને..🙏🙏
#girforest#savelion#sasangir#lovelion