*છેલ્લા નવ નવ મહિનાથી એક પણ રજાઓ ભોગવી નથી લોકોની માનવસેવા કાજે અમારે પણ કુટુંબ પરીવાર બધું જ હોય છે પરંતું રાષ્ટ્ર પ્રથમ એના થી વિશેષ અમારા માટે બિજુ કાંઈ નથી ��જુ પણ નિરંતર દેશ માટે સેવા આપવા તૈયાર છીએ સરકાર તેમણે લેખીત આપેલા વચનોથી મોઢું ના ફેરવે . @CMOGuj @Nitinbhai_Patel
कोरोना महामारी हो या कोई भी आम समय,
हमारे आरोग्यकर्मी अबाल-वृध्ध सबकी सेवामें कार्यरत रहता है।
आरोग्य कर्मियों ग्रेड पे के हक़दा�� है।
@BJP4Gujarat सरकार माँग को स्वीकार करे।
#गुजरात_आरोग्य_महासंघ_ग्रेडपे_लडत
@GulabsinhRajput@Nitinbhai_Patel માનનીય ડે. સી.એમ નિતીન સાહેબે આરોગ્ય કર્મચારીઓ માટે વાપરેલ શબ્દ " આવારા તત્ત્વો " ની વેદના .....
કોરોના કાળ માં દિવસ રાત ઘર પરિવાર ની ચિંતા કર્યા વગર ઘણી #માનવતા ���ી દ્રષ્ટિ એ કામ કર્યું ત્યારે સાહેબે અમને નવું નામ #આવારા #તત્વો આપ્યું ત્યારે માનવતા ના દેખાય સાહેબ ને..