Congratulations to my niece Avani Chavda for selection in India Women U19 T20 squad for upcoming series Against Sri Lanka. Special thanks to SCA for providing such opportunities.All the best. Botad is proud of you. @Collectorbotad@Rivaba4BJP@InfoBotadGoG
માન. મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp , આજે બોટાદ આવો ત્યારે બોટાદ શહેરની પ્રખ્યાત ઉતાવળી નદી અને મધુ નદીની મુલાકાત લેજો.. પ્લીઝ....કેમ કે વિકાસ ત્યાં બહુ જ ગાંડો થયો છે....
Indian Cricket Team Coach @GautamGambhir and Captain @surya_14kumar with T20 World Cup Trophy at Shri Kashtbhanjan Dev Hanumanji Temple Salangpur, Dist-Botad, Gujarat...
@Collectorbotad@InfoBotadGoG
2 વર્ષના બાળકનું આધારકાર્ડ કઢાવવાની જરૂરીયાત ઉપસ્થિત થયેલ હોય બોટાદ શહેરી વિસ્તારમાં નાના બાળકોના આધાર કાર્ડની કામગીરી કોઈ સ્થળ પર ચાલુ હોય તો જણાવવા વિનંતી... @CMOGuj@InfoGujarat
@thekiranbedi My son... Born at 6.5 months of pregnancy.. weight 1.1 KG.. admitted for 36 Days in NICU.. operated of R.O.P. in both eyes. left Eye-Minus-12, Right Eye- Minus 6... He was very happy when he first time wear glasses...and see clear vision.. life saved due to best medical science.
@DRM_BVP નં.20966 બોટાદ ખાતે પ્લેટફોર્મ પર કયો ડબ્બો ક્યાં આવશે તે માહિતી LED display board મા પ્રદર્શિત કરવામાં આવે છે પરંતુ દર્શાવેલ જગ્યા કરતા અલગ જગ્યાએ ટ્રેન ના ડબ્બા આવે છે.જેના લીધે લોકો ભૂલથી રિઝર્વ ડબ્બામાં ચડતા હેરાન થાય છે. અને ટ્રેનમાંથી લોકો પાછા ઉતરતા જોવા મળે છે.