@sanghaviharsh@narendramodi 🚍એસ.ટી. નિગમના કર્મચારી ને શા માટે #પગાર_વધારા_માંથી_બાકાત રાખવામાં આવ્યા ?
ગુજરાત એસ ટી ના હજારો કર્મચારી રાત દિવસ, ટાઢ તડકો હોય કે મહામારી ગુજરાત ની પ્રજા ની સેવા કરે છે એમને પણ ફિક્સ પગાર બીજા કર્મચારી ની જેમ 🏮26000 મળવો જ જોઈએ.
સેવામાં પ્રથમ એસ.ટી
આફતમાં પ્રથમ એસ.ટી
કાર્યક્રમમાં પ્રથમ એસ.ટી
ચૂંટણીમાં પ્રથમ એસ.ટી
મેળામાં પ્રથમ એસ.ટી
તહેવારોમાં પ્રથમ એસ.ટી
જિલ્લામાં પ્રથમ એસ.ટી
પરંતુ જ્યારે રાજ્ય સરકાર દ્વારા કોઈ લાભ મળે
તો સૌથી છેલ્લે એસ.ટી
🚍એસ ટી ના ફિક્સ પગાર કર્મચારીઓ સાથે હડહડતો અન્યાય થયો છે.
🔴શા માટે #GSRTC ના કર્મચારીઓ ને ધાક ધમકી આપવામાં આવે છે ?
🔴શું હકદાર કર્મચારી પોતાના હકની માંગણી કરે તે ગુનો છે ?
🔴કચ્છ અને અલગ અલગ જગ્યાએ થી ડિવિઝન ના મિત્રો મળ્યા હતા, રડતા રડતા તેમની વેદના ઠાલવી રહિયા હતા...
🔴યુનિયન દ્વારા ફિક્સ પગારદાર કર્મચારીઓના આંદોલનને બંધ કરાવવા માટે તેમની જોડે થી જબરજસ્તી થી ધમકીઓ આપીને સહીઓ કરાવીને આંદોલનને બંધ કરાવવા ના પ્રયાસો થઈ રહ્યા છે એમને સહી કરવા ફરજ પાડી રહિયા છે.
🔴નહિ કરો તો ડેપો બદલી કરી દેશું જેવી એવી ધાક ધમકી આપવામાં આવી રહી છે.
🤔શું આ જ કામ છે યુનયન નું ?
🔴જે વ્યવસ્થા તંત્રનો ભાગ છે એમને આ રીતે પ્રતાડિત કરવા કેટલા યોગ્ય ? ગુંડાગીરી ની પણ કઈક હદ હોઈ !
🏮🔴🙏એકવાત તો સ્પષ્ટ છે અમે પીડિત અને #હકદાર_કર્મચારીઓ સાથે છીએ,જો કોઈ પણ કર્મચારીની ગેરકાયદેસર બદલી થઈ કે નોકરીમાં કોઈ પણ જાણી જોઈને તકલીફ આપવામાં આવશે તો એમના વિરૂદ્ધ કોર્ટના દરવાજા પણ ખખડાવવામાં આવશે અને ન્યાય માટે રસ્તે પણ ઉતરવું પડે તો ગુજરાતનો એક એક નાગરિક આ કર્મચારી સાથે એમના પરિવાર સાથે ઊભો રહશે.👍💪
🔴કર્મચારીઓ તો ખોળે બેસેલ યુનિયન નો બહિષ્કાર કરવાની પણ ચીમકી આપી રહિયા છે.🤔 ખરેખર યુનયન સત્તાધીશો એ પણ આત્મચિંતન કરવું પડશે કે તે પદની ગરિમા કેમ જાળવી નથી શકતા !?
🔴30% પગાર વધારો એ #એસ_ટી ફિક્સ પે ના કર્મચારીઓનો અધિકાર છે જે એમને મળવો જોઈએ.
@CMOGuj@narendramodi@PMOIndia@Chaitar_Vasava@AnantPatel1Mla@GenibenThakor@Gopal_Italia@gopimaniar@DixitGujarat@Janak_Sutariyaa@isudan_gadhvi@Jamawat3@KhavaHemat@ArvindKejriwal@RahulGandhi
દરેક કર્મચારીની હૈયાવેદના...
👇એસ ટી નિગમ #GSRTC માં ત્રણ યુનિયન છે
1) ગુજરાત સ્ટેટ ટ્રન્સપોર્ટ વર્ક ફેડરેશન
2)ગુજરાત રાજ્ય એસ ટી કર્મચારી મહામંડળ
3)ગુજરાત રાજ્ય એસ ટી મઝદૂર મહાસંઘ
આ ત્રણેય યુનિયન (1)સેન્ટ્રલ લેવલ (૨)ડિવિઝન લેવલ (૩) ડેપો લેવલ ચાલે નીચે ડેપો થી સેન્ટ્રલ સુધી ચેઈન ચાલે
🚍યુનિયન નું મુખ્ય કામ - કર્મચારી ની પડતી મુશ્કેલી સમસ્યા નો ઉકેલો લાવવા હકારાત્મક પ્રયત્નો કરવા,
💫હાલ પૈસા અને સત્તા માં રચ્યા પચ્યા રહેવું, અન્ય ને નડવુ, જ્યાંથી મળે ત્યાંથી કટકી કરવી.
💸આ ત્રણેય યુનિયન દરેક કર્મચારી પાસે 200 - 200 રૂપિયા લે અને એની પહોંચ આપે એટલે દરેક કર્મચારી ત્રણેય ની પોચ લે એટલે 600 રૂપિયા દર વર્ષે યુનિયન વાળા ને આપવાના જેં પૈસા ક્યાં જાય શું કરે રામ જાણે ગયા ખાતે (સેવા/દાન માં)
☝️આવા એસ ટી માં. 35000 થી 40000 કર્મચારીઓ છે.
☝️👉જો આ પોહચ ના લે તો કર્મચારી ને લાઈન રૂટ માં હેરાન કરે, નોકરી અઘરી લખે, બસ ખરાબ આપે જેથી રસ્તે હેરાન થાય, એક રૂટ ને બદલે રોજ અલગ અલગ રૂટ માં લખે જેથી ઘરે થી આવવા જવામાં થાકી જાય આવી રીતે અનેક રીતે હેરાન કરે જેથી નો છૂટકે 200-200 ની પાવતી લેવડાવે.
👉હાલ એસ ટી નિગમ ના યુનિયન વાળા અને સરકાર સાથે એવા જ મુદ્દા ઉકેલવામાં આવે છે જે જે અધિકારી(ડેપો મેનેજર , ડિવિઝન કન્ટ્રોલર, વર્ગ - 1, 2 ના) ઓ ના પગાર માં વધારો થાય
HRA/CLA આ પ્રકારે..
👉પરંતુ એસ ટી ના કર્મચારીઓ જે હકીકત માં લોકો પાસે થી પૈસા ઉઘરાવી આપે સેવાનું કાર્ય કરે તેવા પાયાના કર્મચારી ડ્રાઇવર, કંડકટર, વર્કશોપ વાળા હેલ્પર - મિકેનિક આ લોકો ના એકેય મુદ્દા રજૂઆત માં મૂક્યા જ નહિ.
💥વર્ગ-3 માં આવતા ડ્રાઇવર - કંડકટર ના પડતર મુદ્દા માંગણી
🏮1) ફિક્સ કર્મચારીઓ ને 26000 પગાર આપવો જે હાલ માત્ર 18500 જ અપાય છે. (18500 માં 10%લેખે pf Ane 200 ટેક્ષ માં કપાઈ જાય)
🏮2) દરેક ખાતા માં દર 9 કે 10 વર્ષે ઉચ્ચત્તર ગ્રેડ પે અપાય અથવા પ્રમોશન અપાય છે તો એસ ટી ના ડ્રાઇવર કંડકટર માત્ર 1800/1900 ના એક જ ગ્રેડ પે માં જ ( 10/20કે30 વર્ષે ઉચ્ચતર ગ્રેડ પે ના હોય) આખી નોકરી પૂરી થતી હોય તો આર્થિક રીતે આગળ કે ઉચા આવી સકતા નથી.
🏮3) દરેક યુનિફોર્મ વર્ધી ( પોલીસ / પોસ્ટ/જીબી) વાળા ખાતા માં યુનિફોર્મ કાપડ, સિલાઇ, ધોલાઈ, બુટ, રેઇન કોટ, નાઇટ એલાઉન્સ આ બધું આપાય છે... જ્યારે એસ ટી ના કર્મચારી ઓ ને કંઈ આપતું નથી સરકાર અને યુનિયન વાળા મળવા દેતા નથી.
🏮4)કાયમી વાળા ડ્રાઇવર કંડકટર ના કામના કલાક ઓવર ટાઇમ માં પૈસા વધારો એ જૂના દરે ચૂકવાય છે કિલોમીટર દીઠ પૈસા જૂના દરે ચૂકવાય જેથી મળે પણ ન મળ્યા બરોબર સમાન
🏮5) દરેક ખાતા માં કામના આટલા કલાક એટલે આટલા કલાક ત્યાર બાદ ઓફિસ બંધ પણ એસ.ટી ના કર્મચારી ઓ ને નક્કી જ નહિ દિવસ કે રાત કામ ના કેટલી કલાક એ પણ નક્કી નહિ, ડબલ ઉપર ડબલ નોકરી કરાવે ને વેતન કેટલું ....? ટિફિનના ન થાય બે ટાઇમ ના એટલું વેતન હકીકત માં ડ્રાઇવર ને પૂરતો આરામ નો સમય આપવો જોઈ જેથી અકસ્માત નિવારી શકાય.
🏮6) વર્ષો થી રજૂઆત કે ભાડા રાઉન્ડ ફિગર કરવા 10,20,50,70 ,100,200 એમ જેથી મુસાફર સાથે અને કંડકટર સરળતાથી વ્યવહાર કરી શકાય પણ ભાડા 16 , 31 ,49 , 82 , 97 આવા ભાડા રાખી મુસાફર અને કડકટર સાથે રોજ માથાકૂટ રહે 16 રૂપિયા ની ટિકિટ માં મુસાફર 200 કા 500 ની નોટ આપે આવા તો બસ માં 50 થી 70 મુસાફર હોય તો બધાને છૂટા આપવા ક્યાંથી ને કંડકટર રોજ ક્યાં ગોતવા જાય પરચુરણ
💫જો એક બે રૂપિયા એવા ના હોય ને કંડકટર ન આપે તો ચોર સમજે પણ કંડકટર રોજ રોજ 200-300 નું પરચુરણ ક્યાં ગોતવા જાય સમજો અમારી વેદના...!
યુવરાજસિંહ એ લગાવેલ આક્ષેપો અને માહિતી ને આધારે ભાજપના નેતાઓ અને અધિકારીઓને પોલીસ પૂછપરછ માટે બોલાવશે કે કેમ ?
કૌભાંડીઓ @YAJadeja ને ખોટી રીતે હેરાન કરવામાં આવશે તો સમગ્ર ગુજરાતમાં ન્યાય માટે લડતા બેરોજગાર યુવાનો સાથે રહી જનઆંદોલન કરવામાં આવશે.
#I_support_yuvrajsinh_jadeja
જો બીપીન ત્રિવેદીના વીડિયોમાં યુવરાજસિંહ નું નામ આવવાથી યુવરાજસિંહ ને સમન્સ મળી શકતું હોય તો હવે યુવરાજસિંહ મોટા મોટા નેતાઓના નામ પણ કહે છે અને તેના પુરાવા પણ આપવા કહે છે તો હવે મોટા નેતાઓને મોકલો કંકોત્રી અને કહો કે પધારો મારા દેશ....
@YAJadeja@devanshijoshi71@RonakABPAsmita
રાજસ્થાન સરકાર ST નીગમના કર્મચારીઓ ને કેન્દ્ર સરકાર ના નિયમ પ્રમાણે 42 % મોંઘવારી આપવા તૈયાર થતી હોય તો ગુજરાત સરકાર ST નીગમના કર્મચારીઓને ક્યારે આપશે...? 🤔🤔 હાલ 34 % જ મોંઘવારી આપે છે.
@PMOIndia@CMOGuj@Bhupendrapbjp@sanghaviharsh@OfficialGsrtc
અમદાવાદમાં આ દિવ્યાંગ બહેન જે ચા વેચીને પોતાના પરિવારનો બોજ ઉઠાવી રહી છે, પણ જુઓ સ્થિતિ,
આ બહેન સાથે તંત્ર દ્વારા કેવી રીતે પરેશાન કરવામાં આવી રહ્યા છે...
@sanghaviharsh@CMOGuj
#યુવાનોના_દિલની_હયા_વરાળ_અને_પીડા
👇પેપર નથી ફૂટ્યું સાહેબ...
કૂવો ખોદતાં બાપના હાથમાં પડેલા
ફરફોલા ફૂટ્યાં છે.
ફૂટ્યાં છે મારા માટે ઉઘાડા પગે ચાલીને
માતાજીની માનતા કરતી
મારી માના પગમાં પડેલા છાલાં.
પેપર નથી ફૂટ્યું સાહેબ...
ફૂટી છે ઉજાગરાના કારણે પાક્કલ ટબ્બા જેવી થઈ ગયેલી
દરેક પેપર ફૂટે ત્યારે હું એક ટ્વિટ કરુ છું આજે ફરી એક વાર કરુ છું,
સરકારી પરિક્ષાની તૈયારી બંધ કરો અને IELTS ની તૈયારી કરો, વિદેશ જતા રહો અને ભવિષ્ય બનાવો.
બે-ચાર વિઘા ઓછી કરવી પડે, 10-12 લાખ વ્યાજે લાવવા પડે તો પણ વિદેશ જતુ રહેવાય, આ ભ્રષ્ટ તંત્ર તમારુ ભવિષ્ય નહી બનવા દે.. 🙏
જો પેપર ફૂટવા ઉપર હવે કાયદો નહી બને તો ચોક્કસ પણે આગળના દિવસો માં ગાંધી ચિંધ્યા માર્ગે આગળ વધીશું..
હવે બહુ થઈ ગઈ મજાક
વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે થતાં ચેડાં અને રમત બંધ કરાવવા જડ મૂળ થી બદલાવ તથા પરિવર્તન માટે લડીશું.
💥याचना नहीं, अब रण होगा,
जीवन-जय या कि मरण होगा।
#Paperleak
જેમણે ભાજપ પર વિશ્વાસ કરી ને મત આપ્યો અને બીજાને આપાવ્યો એને અને એના સંતાનની પરીક્ષાનું ભાજપે પેપર ફોડી નાખ્યું!
ચૂંટણી સમયે આ મુદ્દા પર વારંવાર ચીસો પાડી હતી
કે ભાજપને મત આપશો તો પાપના ભાગીદાર બનશો ! સાચું ઠર્યું ને?
જ્યાં સુધી જનતા પોતાના મુદ્દાઓ પર મત નહીં કરે આપણે લૂંટાશું
વાહ ખુબ સરસ ! હજુ તો જનતાએ 5 ચૂંટ્યા છે !
105 હોત ને તો ખબર પડત કે સરકાર શું કહેવાય અને કામ કેમ થાય !
જનતા માટે મરી ફીટવા રાજનીતિમાં આવ્યા છીએ !
જે લોકો પાર્ટીને ભલે મત નથી આપ્યા એમના બાળકો માટે પણ લડવું છે !
ક્યારેક તો એમનો આત્મા જાગશે ને ? !
જય હો !
ગુજરાતમાં આમ આદમી પાર્ટીને 41,12,055 વોટ મળ્યા છે, એટલે કે ગુજરાતમાં ઘણા લોકો જ્ઞાતિ ધર્મથી ઉપર ઉઠીને શિક્ષણ અને આરોગ્યનું રાજકારણ ઇચ્છે છે. AAP ને મત આપનાર તમામ લોકોનો આભાર.