મોટા ચિલોડા- અમદાવાદ & ગાંધીનગરથી રાજસ્થાન લઇ જતુ શ્રમિકોનુ बस अड्डा. અહીયા ટ્રાવેલ્સ ચાલકો બેફામ હોય છે, તમે અનુભવતા હશો. પેસેન્જરને લેવા સર્વિસ રોડ બ્લોક થઈ જાય એમ ટ્રાવેલ્સ ઊભી રાખી બ્રિજ ઉપરથી બાઇક લોડીંગ કરી થયા છે !
સમય: 7:00 AM, તારીખ : 7 જુલાઈ 2026
વાક્ બારસ એટલે વાગ્દેવી યાને સરસ્વતીના દિવસ. અમે સૌ એના સંતાનો. પણ ગુજરાતમાં ક્યાંય સરસ્વતીપૂજન થતું નથી મોટા પાયે એ દિવસે. તો પહેલ કરી છે કલાસ્મૃતિમાં અમદાવાદ ખાતે આ 17 ઓક્ટોબર શુક્રવારની સાંજે 6.30 કલાકે !
ઓપન ફોર ઓલ છે, એન્ટ્રી ફ્રી છે. ખરા ભારતને જીવંત રાખવાનો આ કલાત્મક પ્રયાસ છે. એક દિવ્ય યોગાનુયોગ એ છે કે કલાસ્મૃતિના પ્રેરણામૂર્તિ સ્મૃતિબહેન શાહે ચિરવિદાય લીધી 17 જૂને એટલે છ મહિના પૂરા થાય છે, તો એમની ચેતનાનું પણ સ્મરણઅર્ધ્ય સરસ્વતીન ચરણે અપાશે. આનંદ અપાર એ છે કે મારી સાથે સરસ્વતીના ત્રિભુજ જેવા વિદ્યા, વિચાર અને વાણીની ઉત્સવમય વાતો કરવા સ્વજન નેહલ ગઢવી – સુભાષ ભટ્ટ પણ જય વસાવડા સાથે જોડાશે.
અને ઉમળકો એ છે કે 365 સુવર્ણસૂત્રોનું રંગબેરંગી ગિફ્ટેબલ પુસ્તક "લગડી" જય વસાવડાની નવું ધનતેરસે લોન્ચ થઈ રહ્યું છે, એ અહીં આગોતરું ડિસ્કાઉન્ટ સાથે ને ફોટોગ્રાફ ઓટોગ્રાફની તક સાથે ઉપલબ્ધ હશે ! એમાં પણ હાજર રહેલ #JVlovers માં થી લકી ડ્રો કરીને ક્રિએટિવ ગ્રુપ ઓફ કલ્ચરલ એક્ટિવીટીઝ તરફથી 15 "લગડી" ( પુસ્તક, વિચારનું ગોલ્ડ હોં કે! ) તદ્દન ફ્રી ત્યાં જ અપાશે! એ ચાવતા ભાવિનભાઈ શેઠે તો એની આગોતરી જાહેરાત જોઈ સીધો રોનક શાહનો સંપર્ક કર્યો ને આ ગોઠવાઈ ગયું.
અને હા, નવી રિલીઝ થયેલી કૃષ્ણની વાતો નવી નજરે કરતી ગુજરાતી ફિલ્મ "લાલો"ની સ્ટારકાસ્ટ પણ આ અવસરે ખાસ હાજર રહેશે.
થનગનાટ છે દિવાળી પર્વના આરંભે જ બધાને મળવાનો. આવો, મિત્રો પરિવાર સહિત ઇસ્કોન ચાર રસ્તા પાસે GSTV કેમ્પસમાં કલાસ્મૃતિ ખાતે સાંજે 6.30 કલાકે અમદાવાદ ખાતે. 17 ઓક્ટોબરના તહેવાર પર...
~ *જય વસાવડા* #JV
@ahmairport This is a passenger gateway, not a designated prayer area. It's concerning that such activities are being carried out in a public passageway. Where is security personnel and airport authorities? This could lead to unnecessary tension in a sensitive public space.
એર ઇન્ડિયા પ્લેન ક્રેશ ની ઘટના ખૂબ જ હ્યદયદ્રાવક છે. હવા માં ઉડેલા સપનાઓ ક્ષણભરમાં જમીનદોસ્ત થઇ ગયા. આ ઘટનાનો ભોગ બનેલા દરેક મૃતક વ્યક્તિઓ ના આત્મા ને શાંતિ મળી તથા તેઓ ના પરિવાર જનો ને આ વિકટ પરિસ્થિતિ નો સામનો કરવા માટે કુદરત શક્તિ આપે એવી પ્રાર્થના! #AhmedabadPlaneCrash
રાષ્ટ્રીય કક્ષાએ ગુજરાતનું ગૌરવ વધારતા ખજૂરી પ્રાથમિક શાળાના શિક્ષક અને વિદ્યાર્થીઓ..
IIT ગૌહાટી ખાતે આયોજિત ઇન્ડિયા ઇન્ટરનેશનલ
સાયન્સ ફેસ્ટિવલ - 2024માં ખજૂરી પ્રાથમિક શાળાના પ્રોજેકટને સસ્ટેનેબિલિટી એન્ડ વેસ્ટ મેનેજમેન્ટ થીમમાં દેશભરમાં પ્રથમ સ્થાન મળ્યું.
આ ઉપર થી તમારી માનસિકતા ખબર પડે છે કે તમારો એજન્ડા શું છે. લોકો ને ગુમરાહ કરવાનું બંધ કરો ને ઘરે જે કરતાં હોય ને તે કામ કરો. તમારા જેવાં લોકો ની કોઈ જરૂર નથી આ દેશ કે દુનિયા ને @dmpatel1961 કઈ જવાબ છે?
The global outage is since morning but @IndiGo6E failed to manage the situation. @IndiGo6E has no business continuity plan to handle such situation. Do you think @IndiGo6E can do better than this?#microsoftdown
@IndiGo6E#Flight#6E 0216 got delayed for 90 minutes. No any response from gate attender. Till waiting. Ironically for same day #cancellation of flight does not give any refunds to customer. But flight #delay doesn't pay #compensation to #customer. Very disappointed. No bording
@IndiGo6E Delayed flight 6E 216 #Hyderabad to #Ahmedabad for one hour and 30 minutes. Passengers are facing issues and #Indigo staff members not responding the situations. Ironically For cancellation of flight on same no refunds but any delay in flight there is no compensation
Outstanding news!
In about a month since it was launched, over 1 crore households have already registered themselves for the PM-Surya Ghar: Muft Bijli Yojana.
Registrations have been pouring in from all parts of the nation. Assam, Bihar, Gujarat, Maharashtra, Odisha, Tamil Nadu and Uttar Pradesh have seen over 5 lakh registrations.
Those who haven’t registered yet should also do so at the earliest.
https://t.co/CEBltN6k2f
@RGIAHyd Thanks for your prompt response, atleast you acknowledged. I came out of airport and then tweeted. We as an outsider passengers going with bad impressions. However, Take parmanent solutions and continueous watch on the activities. Surprise #Audit
@IRCTCofficial today I travelled from Bharuch Junction to Ahmedabad through Tejas Express. I enjoyed the whole journey, Cabin crew members are very polite and approachable. I felt, I am flying on railway track. Food quality can be uplifted. Rest everything is memorable.
જુઓ, જુઓ પપ્પા... હોસ્પિટલમાં સુતા સુતા જે પકડવામાં રોજ રાત્રે તમારા હાથ લંબાતા ને ઘેર એક તબક્કે નબળાઈથી થાકેલા હાથ પણ "છાપું" શબ્દ સાંભળી ધ્રુજતા ધ્રુજતા જે ઝાલવા મથતા એ તમારી આંખોમાં વર્ષોથી ચમકારા આપતા છાપામાં આજ તો તમે ચમકી ગયા.. એ ય હેડલાઈનમાં ! કાશ.... 🤗❤️😭
આભાર અખબાર 🙏🏼