#Rupaniji_Rozgar_Do
ગુજરાત ની ભરતી પ્રક્રિયા વિશ્વ માં સૌથી લાંબી ચાલતી ભરતી પ્રક્રિયા છે જેમાં વિદ્યાર્થી ફોર્મ ભરે ત્યારે તેમના માથા ના વાળ કાળા હોય અને નિમણૂંક મળે ત્યાંસુધી માં સફેદ થઈ ગયા હોય. તો આ પ્રક્રિયા માં સુધારો લાવવા માટે આપશ્રી અમારી વેદના ને વાચા આપશો.
वो मुतमइन हैं कि पत्थर पिघल नहीं सकता,
मैं बेक़रार हूँ आवाज़ में असर के लिए
- दुष्यंत कुमार
દરેક અંધાર પછી સૂ��્યનો પ્રકાશ પથરાય જ છે, સિસ્ટમ ક્યાં સુધી અંધારાને રોકીને રાખશે,પરીક્ષા પાસ કરીને મેળવેલી નોકરી છે, આપવી તો પડશે જ ને,આશાઓ સાથે મહેનત કરનારને જવાબ તો આપવો જ પડશેને.
તમે કોઈ પણ પરીક્ષા કે સંઘર્ષમાંથી ભલે પસાર થઈ રહ્યા હોય, એક એવો વર્ગ હંમેશા આસપાસ રહેશે જે ઇચ્છતો હોય છે કે તમે નપાસ થાઓ. બીજા કોઈના માટે નહીં પણ એમના માટે તો ત��ારે પાસ થવું જ જોઈએ.
- દીપક મેઘાણી ('પર્ણકિનારી')