માન. મુખ્યમંત્રી શ્રી @vijayrupanibjp જીની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે પંચમહાલ જીલ્લાનાં નવનિર્મિત કાર્યાલય “શ્રી કમલમ્”નું લોકાર્પણ કર્યું અને સરપંચશ્રીઓ સાથે સંવાદ સાધ્યો.
રાજ્યનાં સહપ્રભારી શ્રી @mpsudhirgupta જી, પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી @bhikhubhaidbjp જી ઉપસ્થિત રહ્યા. (1/2)
મજુરા વિધાનસભાના કાર્યકર્તાઓને પેજ કમિટીના કાર્ડનું વિતરણ કરતા પ્રદેશ અધ્યક્ષ શ્રી @CRPaatil. આ પ્રસંગે સુરત મહાનગર પ્રમુખ શ્રી @NiranjanZazmera તથા ધારાસભ્યશ્રી @sanghaviharsh સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા.
વેકિસનને સુરત ખાતે આવકારી અને કોરોના સામેની આ લડાઇનો શીઘ્ર અંત આવે એવી ઇશ્વરને પ્રાર્થના કરી.
આરોગ્યમંત્રી શ્રી કુમારભાઇ કાનાણી, સાંસદ શ્રીમતી દર્શનાબેન જરદોષ, ધારાસભ્યશ્રીઓ, પોલિસ કમિશ્નર શ્રી અજયભાઇ તોમર, સુરત મ્યુનિસિપલ કમિશ્નર શ્રી બી.એસ.પાનીજી ઉપસ્થિત રહ્યા.
Swami Vivekananda gave us a gift of individualistic and institutional development. Institutions he developed function to make humans better even today.
The circle of individual to institutions and institutions to individuals is India’s strength, set up on his ideals.
- PM
NABH પ્રમાણિત વેલનેસ રિસોર્ટને 15 ટકા સબસિડી તેમજ વર્લ્ડ ક્લાસ વોટરપાર્ક, થીમપાર્ક માટે 50 કરોડથી 500 કરોડ રૂપિયાના રોકાણ પર 15 ટકા સબસિડી રાજ્ય સરકાર આપશે. : માન. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી
ગુજરાત સરકારના અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતના વિભાગના સતત કાર્યશીલ મંત્રી શ્રી @ijayeshradadiya ને જન્મદિવસની ખુબ ખુબ શુભકામનાઓ..
ઈશ્વર સદાય આપને સ્વસ્થ જીવન અને દીર્ઘાયુ પ્રદાન કરે તેવી મંગલકામનાઓ...
ગાંધીનગરના સ્વર્ણિમ સંકુલ - ૧માં આવેલ તાપી હોલ ખાતે માર્ગ અને મકાન વિભાગના રૂ. ૩૪૨ કરોડના ખર્ચે વડોદરા, નર્મદા અને છોટાઉદેપુર જિલ્લાના વિવિધ વિકાસ કામોનું વિડીયો કોન્ફરન્સના માધ્યમ ઈ-લોકાર્પણ/ઈ-ખાતમુહૂર્ત કર્યું.
ભારતીય જનતા પાર્ટીનાં કેન્દ્રીય ગૃહમંત્રી અને ગાંધીનગર લોકસભાનાં સાંસદ માનનીય શ્રી @AmitShah જીએ પેજ પ્રમુખ તરીકે પેજ કમિટીની રચના કરી લાખો કાર્યકર્તાઓને અત્યંત પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું છે.
वो तब नहीं झुका गुजरात में.. जब तुम्हारा निजाम दिल्ली में था..! तुम क्या सोचते हो अब उसे झुका पाओगे.. जब वह खुद निजामे तख्त पर है..! #FarmActsGameChanger
Indra gandhi was so power hungry during her time as a prime minister that she decided to cut the supreme court and high court to size and also introduced several amendments that nullified the Golak Nath, Bank Nationalisation and Privy Purses judgements. #CongressKilledJudiciary
There was an attempt made by RG Led Congress to create fear in the mind of CJI by submitting a notice of an impeachment against him in April 2018. It was an attempt to signal judges not to give unfavourable judgments against cases on the Gandhi family. #CongressKilledJudiciary
આજે ગુજરાતે એક જુજારું નેતા, ઉત્તમ સમાજસેવી વ્યક્તિને ગુમાવ્યા છે, ઈશ્વર તેમના પવિત્ર આત્માને શાંતિ અર્પે અને તેમના પરિવારને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે. : પ્રદેશ અધ્યક્ષ શ્રી @CRPaatil#PressNote