@brijeshmeja1 આ સીટ વધારીને શુ કરશો તેને રોજગાર તો આપો સાહેબ અત્યારે આ જ ડીગ્રી ઘારકો મજબૂર���માં 10,000 સુધીમાં નોકરી કરી પ્રાઇવેટ સેકટર શોષણ કરે છે. એક 4 વર્ષ પંચાયતમાં ભરતી આવે તેમાં પણ ડાયરેકટ બી.ઇ ઉમેદવારી નથી કરી શકતા તેમને રોજગાર આપો તો સાચા અર્થે વિકાસ કર્યો કહેવાય સાહેબ
Let's celebrate Black Day on 10 April for support in Yuvrajsinh Jadeja....
If you Agree with me pls Retweet &like......
Wear Black In Constable Exam.....
#kon_jitu_vaghani
1,66,000+ tweets on #kon_jitu_vaghani
Students and government job aspirants in Gujarat have gone all out against education minister Jitu Vaghani
This all tweets are in support of @YAJadeja
જીતુ ભાઈ જવાની તૈયારી કરી લો!
Who is @YAJadeja
- He is the one who made Asit Vora resign
- He is the one who exposed Gujarat model
- He is the voice of unemployed and students of Gujarat
- He is AAP’s Youth wing’s Vice President
#kon_jitu_vaghani
સરકાર શ્રી ને નમ્ર વિનંતિ વિદ્યાર્થી આત્માંહતિયા કરી રહી છે તેના તમે જવાબદાર છો ઉચ્ચ લાયકાત ને તમે લેતા નથી..જો અ. મ. ઇ સિવિલ ડિગ્રી ને તક આપો .જો કોઈ વિદ્યાર્થી ગેર માર્ગે ગયો તમારી જવાબદારી રેસે
@Bhupendrapbjp
@brijeshmeja1
@PMOIndia@GujPRHDept