@deepakrajani123 સાહેબ મદદનીશ ઈજનેર સિવિલ ના મુદ્દા વિશે આપ શ્રી ને ટ્વિટર ના માધ્યમ થી રજુવાર કરેલી... સાહેબ આ મુદા પર થોડુંક ધ્યાય દોરો... અને પંચાયત ભરતી બોર્ડ અને પંચાયત ડીપાર્ટમેન્ટ જલ્દી થી કોઈ યોગ્ય નિર્ણય લય અને ભરતી પ્રકિયા ને પુરી કરે એવી આશા 🙏
IF GPSC ALLOWING DEGREE HOLDERS IN AAE CIVIL ENGINEER POST( AND ASKING DIPLOMA HOLDER WITH 2 YR EXPERIENCE TO GET ELIGIBLE FOR THE SAME POST) THEN WHY GSSSB NOT Allowing CIVIL GRADUATES in
Advt 207/202223....?!!!
@AKRAKESHIAS1@GPSC_OFFICIAL@GSSSB_OFFICIAL@dineshdasa1
ગુજરાતના યુવાનોની કડવી વાસ્તવિકતા પણ કઈક આવી જ છે.
ગેરરીતિ/ભ્રષ્ટાચાર/કૌંભાંડ સામે બીજા રાજ્યો ની જેમ અહીંયા યુવાન અવાજ નથી ઉઠાવતો અને જો કોઈ અવાજ ઉઠાવે તો બીજા યુવાનો જ શાંત બેસાડી દેતા હોઈ છે.
દુનિયાની તાસીર બદલી નાખનાર આ યુવાન કેમ ગુલામ માનસિકતા સાથે માયકાંગલો બની ગયો ?
સાહેબ શ્રી , ગુજરાત ના વિધાર્થીઓ ની વેદના સભાળો . એક વિધાર્થી ને 12 science અને ત્યારબાદ degree કરવા નો ખચૅ અંદાજે 10 લાખ રૂપિયા થાય છે ત્યારબાદ પણ એને નોકરી નથી મળતી સરકાર ના ખોટા નિર્ણય અને ખોટા નિયમો ના કારણે .. @AKRAKESHIAS1@CMOGuj@Bhupendrapbjp@devanshijoshi71
@AKRAKESHIAS1
આજે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા બહાર પડેલ ભરતીમાં adv.207/2022-23 અધિક મદદનિશ ઈજનેર માં માત્ર ડિપ્લોમાં નેજ ફોર્મ ભરવા માટે માન્ય રાખ્યા છે તો સર જે લોકો એ 11 12 science કરી ને 4 વર્ષ ડીગ્રી કર્યું એને કેમ ફોર્મ ભરવા માટે માન્ય નથી રાખ્યા??
આખરે ઉમેદવારો કોર્ટ ના માર્ગે ગયા અને કોર્ટ દ્વારા પિટિશનર ઉમેદવાર ને ઉમેદવારી નોંધવાની ભરતી બોર્ડ ને આદેશ કરીયો જેના પગલે 211 ઉમેદવાર દ્વારા પિસિકલ ફોર્મ ભરિયા. હજી કોર્ટ નોં ફાઇનલ ચુકાદો બાકી છે, તો સરકાર આ બાબતે પોતાનું વલણ સ્પક્ષટ કરે એવી અમારી ડિગ્રી ઉમેદવાર ની રજુવાત છે
@deepakrajani123
નમસ્કાર સર, ગુજરાત પંચાયત બોર્ડ દ્વારા અધિક મદદનિશ ઈજનેર (સિવિલ ) પરીક્ષા લેવામાં આવી, જેમા પંચાયત ભરતી બોર્ડ દ્વારા માત્ર ડિપ્લોમા ધરાકો ને જ માન્યતા આપવામાં આવી હતી. તેથી ડિગ્રી ઉમેદવાર ની રજુવાત છતાં પણ તેમને ભરતી મા સામેલ ના કરવામાં આવિયા નહિ.
@anchorchirag@brijeshmeja1@tv9gujarati સાહેબે મારો બધા B. E. CIVIL વતી એક પ્રશ્ન છે મેરાજા સાહેબ ને જરૂર થી પૂછજો... કે પંચાયત ની અધિક મદદનિશ ઈજનેર સિવિલ ની ભરતી મા કેમ B.E. ધારકો ને માન્યતા આપવામાં નથી આવી... ઉમેદવારો કોર્ટ ના દરવાજે ગયા છતાં સરકાર એ બાબતે કેમ વલણ સ્પષ્ટ નથી કરતી.
@devanshijoshi71@brijeshmeja1
@CRPaatil આવી માનસિકતાના કારણે જ સરકારી હોસ્પિટલ મા સારો ઈલાજ નથી થતો ... બધા નિ જેમ ગરીબ લોકો ને ફેમિલી ડોક્ટર ના હોય એને તો સરકાર જ ફેમિલી જેમ હોય બાકી ... હવે બદલાવ જરૂરી છે
માનનીય શ્રી #જીતુ_વાઘાણી શું આ શિક્ષણ વ્યવસ્થાથી આપણે વિશ્વગુરુ બનીશું?
બોર્ડ ના પેપર ફૂટતા બહુ જોયા,
યુનિવર્સિટી ના પેપર ફૂટતા જોયા,
સ્પર્ધાત્મક પરીક્ષાના પેપર પણ જોયા,
હવે પ્રાથમિક પરીક્ષાના પેપર ચોરી થઈ બોલો..
#સ્કૂલ_ઓફ_એકસલન્સની વાતો જ કરીશું કે ફૂલપ્રૂફ સિસ્ટમ બનાવીશું?
શા માટે સિસ્ટમ માં સુધાર નથી આવતો ?????
સિસ્ટમ સુધારનાર ના જ હાથ પગ બાંધી દેવામાં આવે છે.
આ તો તમને અને અમો ને દેખાય છે,વિચાર કરો ..... ન દેખાતું આવું કેટલું હશે......... જાગો નાગરિક જાગો.........
#Yuvrajsinh_ko_riha_karo#YouthWithYuvrajsinh#ALLOW_BE_GPSSB_AAE