તા.25/08/26ની બે નાયબ મામલતદારની બદલીથી કર્મચારીઓમાં રોષ છે. અન્ય જિલ્લામાં બદલી ન કરવાની માંગ વચ્ચે લેવાયેલ આ નિર્ણયથી Work to Rule વધુ મજબૂત બન્યો છે. સરકારશ્રી કર્મચારીઓની રજૂઆતની ગંભીર નોંધ લઈ યોગ્ય ઉકેલ લાવે.@jitu_vaghani@sanghaviharsh@InfoGujarat
તા.25/08/26ની બે નાયબ મામલતદારની બદલીથી કર્મચારીઓમાં રોષ છે. અન્ય જિલ્લામાં બદલી ન કરવાની માંગ વચ્ચે લેવાયેલ આ નિર્ણયથી Work to Rule વધુ મજબૂત બન્યો છે. સરકારશ્રી કર્મચારીઓની રજૂઆતની ગંભીર નોંધ લઈ યોગ્ય ઉકેલ લાવે.@MLASanjaysinh@CMOGuj@revenuegujarat#RevenueEmployees#Gujarat
અમઈ ની પરીક્ષા લગભગ 21 જૂનના રોજ જ થશે એવી શક્યતા છે. આજે અથવા કાલે ફાઇનલ થઇ જશે. મંડળ પણ અમઈ ની પરીક્ષાને અગ્રતા આપે છે આ માટે TCS સાથે સંકલન ચાલે છે અને જો 21મીએ પરીક્ષા નક્કી થશે તો લેબ આસિસ્ટન્ટની પરીક્ષા એક જ સપ્તાહ પાછળ જઈ શકે છે. 24 -48 કલાકમાં નિર્ણય થઈ જશે કે 21મી જૂનના રોજ કઈ પરીક્ષા લેવાશે.@tv13gujarati
મારા પાસે બહુ મોટા અને ભયાનક સ્કેમ ની માહિતી છે હું એની ઉપર કામ પણ કરી રહીયો છું.
એને ઉજાગર કરવા બહાર રહેવું સારું કે જેલમાં જઈને શાંત થઈ જવું સારું ??
મારા પાસે બહુ મોટા અને ભયાનક સ્કેમ ની માહિતી છે હું એની ઉપર કામ પણ કરી રહીયો છું.
એને ઉજાગર કરવા બહાર રહેવું સારું કે જેલમાં જઈને શાંત થઈ જવું સારું ??
@Hasmukhpatelips સાહેબ એક વિનંતી કરું છું કે OMR મા સાઈન , અંગૂઠા નું નિશાન ,હાજરી રજિસ્ટર માં સાઈન અને પેપર વિતરણ આ બધું જે એક્ઝામ ટાઈમ હોઈ એ પેલા થઈ જાય તો અમને પુરે પૂરો એક કલાક ટાઈમ મળે અને અમે પૂરો પ્રયત્ન કરીએ કે પેપર પૂરું થઈ જાય. મને વિશ્વાસ છે કે સાહેબ આ બાબતે જરૂર ધ્યાન દોરશો.