માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ્હસ્તે ગુજરાતને મળશે રેલવેની માળખાગત સુવિધા અને કનેક્ટિવિટીને ગતિ આપતા ₹1400 કરોડના વિવિધ રેલવે પ્રોજેક્ટ્સના ઉપહાર અને સાથે જ થશે ‘વિકસિત ભારત માટે આધુનિક રેલવે’નો ધ્યેયમંત્ર #ViksitBharatViksitGujarat@CollectorMeh@CMOGuj@PMOIndia
માન.આરોગ્ય મંત્રીશ્રી @irushikeshpatel તથા માન. જિલ્લા પ્રભારી મંત્રીશ્રી-વ-સહકાર મંત્રીશ્રી@MLAJagdish તથા જિલ્લાના પદાધિકારીશ્રીઓની ઉપસ્થિતિમાં જિલ્લા વહીવટી તંત્ર મહેસાણા દ્વારા પોલીસ પરેડ ગ્રાઉન્ડ મહેસાણા ખાતેથી વિશાળ તિરંગા યાત્રામાં મેડિકલ ટીમ કાર્યરત. #HarGharTiranga2025
માન.આરોગ્ય મંત્રીશ્રી @irushikeshpatel તથા માન. જિલ્લા પ્રભારી મંત્રીશ્રી-વ- સહકાર મંત્રીશ્રી@MLAJagdish તથા જિલ્લાના પદાધિકારીશ્રીઓની ઉપસ્થિતિમાં જિલ્લા વહીવટી તંત્ર મહેસાણા દ્વારા પોલીસ પરેડ ગ્રાઉન્ડ મહેસાણા ખાતેથી વિશાળ તિરંગા યાત્રા યોજવામાં આવી. #HarGharTiranga2025
રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ કાર્યક્રમ અંતર્ગત શોધાયેલા ઓટેસ્ટિક બાળકો માટે #worldautismday ની ઉજવણી અન્વયે લોક જાગૃતિ સંદેશ...આ બાળકોને સમાજમાં સમજીએ,સ્વીકૃત કરીએ અને સહાનુભૂતિ આપીએ આ બાળકો અલગ હોઈ શકે પણ તેઓમાં ખૂબ શક્તિ હોય છે #RBSK#DEIC@GujaratRbsk@CMOGuj
@GujHFWDept
આજરોજ ગાંધીનગર ખાતે PMJAY-મા યોજના અંતર્ગત આયોજિત 12મી ગવર્નિગ બોડીની બેઠકમાં હાજરી આપી, ઉપસ્થિત આરોગ્ય સચિવ તેમજ ગ્રામ્ય અને શહેરી આરોગ્ય કમિશ્નર સાથે વિવિધ મુદ્દાઓ અંગે ચર્ચા સાધી.
આ પ્રસંગે નવી શરૂ કરવામાં આવેલ હેલ્પ લાઇનમાં આવતી ફરિયાદોના ત્વરિત નિકાલ માટેની કામગીરી અર્થે તમામ અધિકારીઓને સૂચના આપી.
પંચાયત હસ્તકના આરોગ્ય કર્મચારીઓ MPHW, MPHS,FHW,FHS જેમની વ્યાજબી માંગણી ની સરકારશ્રી દ્વારા ૨૦૨૨ માં નિમાયેલી કમિટીના તા - ૧૩-૦૩-૨૦૨૪ ના અહેવાલ મુજબ ટેક્નિકલ કેડર ગણીને એ મુજબ પગારધોરણ સુધારવા અને ખાતાકીય પરીક્ષા રદ્દ કરવા વિનંતી.
#ટેકનિકલ_પગાર_ધોરણ@CMOGuj@irushikeshpatel