આજરોજ માન.નાયબ જિલ્લા વિકાસ અધિકારી સાહેબ દ્વારા બાબેન તેમજ ધામડોદ લુંભા ગામની પંચાયતના વેરાની વસુલાત બાબતે મુલાકાત કરવામાં આવી.ગ્રામ સુવિધા પોર્ટલનું નિરીક્ષણ કરી જેમનું માંગણું બાકી છે તેઓની રૂબરૂ મુલાકાત કરી તાત્કાલિક ભરપાઈ કરવા તાકીદની સૂચના આપવામાં આવી
Bhakt Hanuman” refers to the Hindu deity Hanuman, known for his unwavering devotion (bhakti) to Lord Rama. Hanuman is a central figure in the Indian epic, the Ramayana, where he plays a crucial role in assisting Rama in his quest to rescue mata Sita, from the king Ravana
હવામાન ખાતા દ્વારા તીવ્ર વાવાઝોડા તથા ભારે વરસાદ ની આગાહી હોય ભયજનક મકાનો, કાચા મકાનો, નીચાણવાળા વિસ્તારોથી દૂર રેહવું. ટોર્ચ, પાણી, દવા, ખોરાક વિગેરેનું આયોજન કરવું. વીજળીના થાંભલાઓથી દૂર રેહવું.