આજે રવિવારના રોજ ગ્રામ પંચાયત કચેરી ચાલુ રાખીને વેરા વસુલાત કરી તેમજ માન તાલુકા વિકાસ અધિકરીશ્રી બારડોલી દ્વારા સમીક્ષા મુલાકાત કરવામાં આવી તેમજ રાત્રે સિદ્ધિવિનાયક સોસાયટી માં રાત્રી વેરા વસુલાત કેમ્પ કરી વસુલાત કરી@SURAT_DDO1@tdo_bardoli@InfoSuratGOG@bhaveshbaben@3283bhavin