દૂધ ઉત્પાદનમાં ભારત પ્રથમ સ્થાને છે. દુધાળા પશુઓ આ દરમિયાન અનેક રોગોનો શિકાર બને છે. એક પશુચિકત્સકજ છે જે મૂંગા પ્રાણીની સારવાર કરે છે. શું આ સરકારથી અજાણ છે? શા માટે પશુચિકત્સકના મહત્વને ઓછુ�� આંકવામાં આવી રહ્યું છે?
#Day6_of_guj_vets_on_strike
#Increase_Guj_Vet_Stipend
@CMOGuj