ડૉ.ધાર્મિક દેસાઈ જેઓ 170 કલાકથી વધુ સમયથી ભૂખ હડતાળ પર છે તેઓ આજે સવારે 11વાગ્યે GMERS જૂનાગઢ ખાતે હોસ્પિટલમાં દાખલ થયા છે. હવે તે APT સારવાર અને તબીબી ટીમના નિરીક્ષણ અને દેખરેખ હેઠળ છે. હાલમાં તે સ્થિર છે. Our warm wishes is always with You Doctor #increase_vet_stipend@CMOGuj
दरिया तेरी अब खैर नही बूंदो ने बगावत कर ली है
नादान ना समझ बुजदिल इनको लहरो ने बगावत कर ली है.!!
हम परवाने है मौत समा
मरने का किसको ख़ौफ यहाँ.
रे तलवार तुझे झुकना होगा
गर्दन ने बगावत कर ली है..!!
140 hrs of Hunger strike
We salute you our brave Doctor
#Day_16_gujvets_on_strike
ડો. ધાર્મીક ડેસાઇ વેટરનરી કોલેજ જુનાગઢ માં છેલ્લા લગભગ 130 કલાક થી ભુખ હડતાળ પર છે, પરંતુ હજુ સુધી અસંવેદનશીલ સરકાર નો કોઈ પણ નેતા કે મંત્રી મળવા માટે નથી પહોંચ્યા. આ એક ખુબ શરમજનક સરકાર માટે ધટના છે.#Increase_Guj_Vet_Stipend@Bhupendrapbjp
900 पशु चिकित्सा अधिकारी भर्ती पूर्ण कराने की कोशिशकरेंयदि पशुपालनविभाग के रिक्त पद ना होते तो आज परिस्थितियां दूसरी होती परंतु बीत गई सो बात गई अब आगे से हम पशुपालनविभाग को मजबूत बनाएं ताकि विषम से विषमपरिस्थितियां अनुकूल बना सकें @ashokgehlot51@KatariaLalchand@biharibishnoi